fa
Feedback

فریب کلاهبرداران را نخورید! تل‌متریو این کانال‌ها را شناسایی و برچسب‌گذاری می‌کند 👉 برای مشاهده برچسب، اشتراک تهیه کنید

ભણતર નગર (GPSC)

ભણતર નગર (GPSC)

رفتن به کانال در Telegram

App Link:- Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf iPhone Users : @Bhantar_Nagar_Admin

نمایش بیشتر
کشور مشخص نشده استدسته بندی مشخص نشده است
3 469
مشترکین
+6924 ساعت
+1647 روز
+37930 روز
آرشیو پست ها
✅ જાહેરાત ક્રમાંક:378/202526, “ગુજરાત ગૌણ સેવા”, વર્ગ-૩, Combined Competitive Examination (CCE) (ગૃપ-A અને ગૃપ-B) ની પ્રાથમિક પરીક્ષા માટે કોલ લેટર જાહેર. ✅Call letter link : 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/102137/login.html 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ @BhantarNagarAcademy

સંપૂર્ણ વિગત આજે સાંજે 6 વાગ્યે ..!
સંપૂર્ણ વિગત આજે સાંજે 6 વાગ્યે ..!

ભૂતકાળમાં વિવિધ એકેડેમીઓ માટેના આયોજનબદ્ધ પ્રોગ્રામના શિડ્યુલ, કેવી રીતે પ્લાનિંગ કરવું, ટાઈપિંગ થી લઈને સંપૂર્ણ ડિઝાઇન કરેલ કેટલાક પ્રોગ્રામ (માત્ર બે જ એકેડેમી વિષે માહિતી આપવા માંગુ છું) 1. એકેડેમીનું નામ : FOCUS LiVE - કોન્સ્ટેબલ - PSI માટે :- વિજયપથ 1 & 2 - રેવન્યુ તલાટી :- ટૉપિકવાઇઝ ટેસ્ટ સીરિઝ - STI :- ટૉપિકવાઇઝ ટેસ્ટ સીરિઝ વગેરે 2. આ એકેડેમીનું નામ નથી લખવું, આ ભાઈ મારા બનાવેલા પ્રોગ્રામ, ટેલિગ્રામમાં પોસ્ટ માટે બનાવેલ લખાણ, અને કન્ટેન્ટ બધુ જ હવે કોપી-પેસ્ટ કરે છે, તેના માટે બનાવેલ પ્રોગ્રામ - STI વરદાન :- 100 દિવસનો મેન્ટોરશીપ પ્રોગ્રામ - કોન્સ્ટેબલ - PSI માટે : RRR 100 દિવસનો મેન્ટોરશીપ પ્રોગ્રામ - કોન્સ્ટેબલ :- 11 થલાપથી મોક ટેસ્ટ સીરિઝ - CCE સાર્થક :- 40 દિવસનો ટૉપિકવાઇઝ મેન્ટોરશીપ પ્રોગ્રામ - GPSC ક્લાસ 1/2 : નિર્ધાર મેન્ટોરશીપ પ્રોગ્રામ (50 દિવસ) - GPSC ક્લાસ 1/2 : 5 અધિકારી મોક ટેસ્ટ સમજૂતીસહ ટેલિગ્રામ/એપમાં ફ્રી કન્ટેન્ટ માટેના ટાઇટલ - ટૂંકું ને ટચ :- પરીક્ષા પહેલા 10 મહિનાનું શોર્ટ કરંટ - પાક્ષિક હાઇલાઇટેડ :- મુખ્ય પરીક્ષા માટે - GCERT કંપાઈલેશન - સુપ્રીમ કોર્ટના 100 લેન્ડમાર્ક જજમેંટ (આમની ચેનલ/એપ માટે મેં મૂકેલું/બનાવેલું હજુ બીજું ઘણું બધુ છે પણ નથી લખવું...) અહીં બીજા નંબરની એકેડેમીવાળા ભાઈ મારા પ્રોગ્રામના બેક ટુ બેક કન્ટેન્ટ કોપી પેસ્ટ કરી રહ્યા છે અને ડોળ એવો કરે છે કે એમને બનાવ્યું હોય. DEAR Aspirants, રાત-દિવસ જોયા વગર જ્યારે મહિનાઓની કરેલી મહેનત આમ કોઈ મિસયૂઝ કરે ત્યારે ખરેખર દુખ થાય ..!

+1
✅ વિષય : પર્યાવરણ (કુલ 70+ ટૉપિક્સ) 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ ➡️PDF 1 : પર્યાવરણ અને વન્યજીવ સંબંધિત અગત્યની સંસ્થાઓ ➡️PDF 2 : સમયાંતરે થયેલી મહત્ત્વની ટ્રિટીઓ (ટૉપિકવાઇઝ- જેથી સમજવામાં સરળતા રહે) ➡️ડિલીટ થતાં પહેલાં share/save કરી રાખવી. ✅અહીં આપેલ ફાઇલ્સમાં, વારંવાર પરીક્ષાઓમાં પૂછાતી CITES, WWF, CAMPA, TRAFFIC, CDRI વગેરે જેવી સંસ્થાઓ + જૈવવિવિધતા અને વન્યજીવ સંરક્ષણ, જળવાયુ સંરક્ષણ, ઓઝોન સ્તરનું સંરક્ષણ, જોખમી કચરો, રસાયણો અને પ્રદૂષણ વગેરે સંબંધિત સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવેલ છે ..! @BhantarNagarAcademy✅

COMING SOON... મળીએ, દસેક દિવસમાં PSI - કોન્સ્ટેબલ માટે 100 દિવસના પ્રોપર સટીક મેન્ટોરશિપ સાથે, બધું જ એક જગ્યાએ. મેથ્સ-રિઝનિ
COMING SOON... મળીએ, દસેક દિવસમાં PSI - કોન્સ્ટેબલ માટે 100 દિવસના પ્રોપર સટીક મેન્ટોરશિપ સાથે, બધું જ એક જગ્યાએ. મેથ્સ-રિઝનિંગ, GK, કરંટ અફેર્સ, ટેસ્ટ, સાવ ઝીરોથી ગુજરાતી-અંગ્રેજી વર્ણનાત્મક લખતા અને બીજું ઘણું ..!

MONTHLY CURRENT AFFAIRS COURSE (ડાઉનલોડ કરી શકાશે) ➗➗➗➗➗➗➗➗➗➗➗ ➡️પૂછાવાની મહત્તમ સંભાવના ➡️છેલ્લા 10 મહિનાનું CULT CURRENT ➡️
MONTHLY CURRENT AFFAIRS COURSE (ડાઉનલોડ કરી શકાશે) ➗➗➗➗➗➗➗➗➗➗➗ ➡️પૂછાવાની મહત્તમ સંભાવના ➡️છેલ્લા 10 મહિનાનું CULT CURRENT ➡️વિગતવાર સમજૂતીસહ ➡️નવેમ્બર, 2025 થી ઓગસ્ટ, 2026 સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ ➡️CCE PRELIM PLANNER કોર્સના એસ્પીરેન્ટ્સને તદ્દન ફ્રી ✨સોર્સ : પાક્ષિક, ઈન્ડિયા બિકસ, જીકે ટુડે, ગુજરાત ઇન્ફોર્મેશન, અન્ય સરકારી વેબ સાઇટ્સ ✅અહીં મળશે મહત્વના દિવસો અને થીમ, નક્કી કરેલા લક્ષ્યાંકો, પહેલો, પોર્ટલ્સ, યોજના, રિપોર્ટ્સ, સૂચકાંક, સ્પોર્ટ્સ, સાયન્સ-ટેક, અર્થતંત્ર, ઈતિહાસ, વારસો, નવા બંધારણીય સુધારા વિધેયકો, એક્સરસાઈઝ, સમિટ, રામસર સાઈટ્સ, નિમણૂકો, એવોર્ડ, નોબેલ પ્રાઈસ, MOUs અને બીજું ઘણું બધું.
માત્ર ₹ 21/-
પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે.
App Link ⤵️ 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️

ઉપરની પોસ્ટ પર 500 રિએક્શન મળતાં મૂકી દઈશું, ધન્યવાદ.!

✅ CCE PRELIM PLANNER (113 Files Uploaded) - FREE ➗➗➗➗➗➗➗➗➗➗ ફોલ્ડર 1: CCE PYQs PATTERN MATHS 2. વિભાજ્યતા ચાવી. 4. લસાઅ- ગુસા
✅ CCE PRELIM PLANNER (113 Files Uploaded) - FREE ➗➗➗➗➗➗➗➗➗➗
ફોલ્ડર 1: CCE PYQs PATTERN
MATHS 2. વિભાજ્યતા ચાવી. 4. લસાઅ- ગુસાઅ 14. નફો - ખોટ 15. ગુણોત્તર- પ્રમાણ REASONING 3. સંખ્યા શ્રેણી 4. ગાણિતિક પ્રક્રિયાઓ
ફોલ્ડર 2: TOPICWISE TEST (Maths & Reasoning)
⚡️TEST - 7 : મધ્યક, મધ્યસ્થ, બહુલક + DI ⚡️TEST - 9 : સમય-ઝડપ-અંતર. + ઘડિયાળ-કેલેન્ડર
ફોલ્ડર 3: TOPICWISE TEST (Gujarati & English)
⚡️TEST - 33 : Voice + વ્યંજન- સ્વર ⚡️TEST - 34 : Direct/Indirect Speech + વાકયપરિવર્તન ✅એપમાં તમામ ફાઇલ્સ ડિટેઇલ્ડ સોલ્યુશન સાથે ફ્રી મૂકેલ છે. ⤵️ 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️

CCE PYQs પેટર્ન ➗➗➗➗➗➗➗➗➗➗ ➡️ઇમેજ 1 : ગાણિતિક પ્રક્રિયાઓ ➡️ઇમેજ 2 : લોહીના સંબંધ ➡️ઇમેજ 3 : માહિતીની પર્યાપ્તતા ➡️ઇમેજ 4 : લસ
+5
CCE PYQs પેટર્ન ➗➗➗➗➗➗➗➗➗➗ ➡️ઇમેજ 1 : ગાણિતિક પ્રક્રિયાઓ ➡️ઇમેજ 2 : લોહીના સંબંધ ➡️ઇમેજ 3 : માહિતીની પર્યાપ્તતા ➡️ઇમેજ 4 : લસાઅ - ગુસાઅ ➡️ઇમેજ 5 : ગુણોત્તર - પ્રમાણ ➡️ઇમેજ 6 : પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ
માત્ર ₹ 99/- માં આ મુજબ 41 પ્રકરણનું એનાલિસિસ મળશે..!
App Link 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️

+1
📱 CCE PLANNER (Comprehensive Module) માં શું મળશે અને તેનો ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકા.
વિશેષતા
〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ ➡️4 વિભાગમાં ટોપિક-વાઇઝ ટેસ્ટ, કરંટ અફેર્સ અને ફૂલ લેન્થ ટેસ્ટ (PDF ડાઉનલોડની સુવિધા) ➡️ગણિત-રિઝનિંગની પેટર્ન સમજવા 41 ચેપ્ટરનો 'CCE PYQs પેટર્ન' કોર્સ ફ્રી. ➡️5100+ હાઈ-ક્વોલિટી પ્રશ્નો.
મટીરીયલ શિડ્યુલ
〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ ⚡️14 ઓગસ્ટ : CCE PYQs પેટર્નની 41 ફાઇલ્સ. ⚡️16 ઓગસ્ટ: મેથ્સ, રિઝનિંગ અને વ્યાકરણની 37 ટેસ્ટ. ⚡️19 ઓગસ્ટ: સંપૂર્ણ કરંટ અફેર્સ. ⚡️28 ઓગસ્ટ: 5 ફુલ-લેન્થ મોક ટેસ્ટ. 🇰🇷PRICE : CLICK HERE @BhantarNagarAcademy✅

🟡🟡🟡 🟡🟡🟡🟡🟡🟡🟡 1. CCE PYQs પેટર્ન 2. CCE PLANNER (Comprehensive Module) સંપૂર્ણ આયોજન જાણવા અહીં ક્લિક કરો. ❤️ બંને કો
+1
🟡🟡🟡 🟡🟡🟡🟡🟡🟡🟡
1. CCE PYQs પેટર્ન 2. CCE PLANNER (Comprehensive Module) સંપૂર્ણ આયોજન જાણવા અહીં ક્લિક કરો. ❤️ બંને કોર્સ એપમાં ઓપન કરવામાં આવેલ છે. App Link 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️

🎉 ભણતર નગર (GPSC) App is LiVE Now...! પવિત્ર શ્રાવણ માસની આપ સહુને શુભકામનાઓ... બદલાતા ટ્રેન્ડ અનુસાર પ્રોપર સ્ટ્રેટેજી સાથે
🎉 ભણતર નગર (GPSC) App is LiVE Now...! પવિત્ર શ્રાવણ માસની આપ સહુને શુભકામનાઓ... બદલાતા ટ્રેન્ડ અનુસાર પ્રોપર સ્ટ્રેટેજી સાથે આગામી તમામ પ્રોગ્રામ ભણતર નગર એપમાં મૂકવામાં આવશે. ભણતર નગર (GPSC) આ સાથે હવે તમામ આશાસ્પદ Aspirants ને તેમના સપનાની મંજિલ સુધી પહોંચાડવા માટે તૈયાર છે.
THIS IS JUST BEGINING... BEST IS YET TO COME. 😊
વધુ માહિતી માટે આજે જ ભણતર નગર એપ ડાઉનલોડ કરો. App Link 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ 📱 Android Users : https://play.google.com/store/apps/details?id=com.lppztc.qekjdf 📱 iPhone Users : @Bhantar_Nagar_Admin 💙 〰️〰️ 〰️〰️〰️〰️ 〰️〰️〰️〰️〰️ ❤️ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ.....આપ સહુ જે CCE PYQs પેટર્નની રાહ જોઈ રહયા છો, વધુ સરપ્રાઈઝ સાથે આવતીકાલે રાત્રે સંપૂર્ણ આયોજનસહ મૂકવામાં આવશે..! @BhantarNagarAcademy✅

+1
CCE PYQs પેટર્ન ગણિતના 30 અને રિઝનિંગના 11 એમ થઈને કુલ 41 પ્રકરણના એનાલિસિસનું સંપૂર્ણ કાર્ય આજે પૂર્ણ થયું. અહીં ડેમો રૂપે બંનેના એક-એક પ્રકરણની ગઈ CCEમાં પૂછાયેલ પેટર્ન રજૂ કરી છે. @BhantarNagarAcademy✅

📃 || TAT (HS) & (S) AUTHENTIC COMPILATION ════════════════ ✅ નિબંધ, ચર્ચાપત્ર માટે અતિ મહત્વનું. (61 ટૉપિક્સ) ✅ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), દ્વારા દર મહિને પ્રસિદ્ધ થતાં અધિકૃત શૈક્ષણિક સામયિક 'શિક્ષણ અને પરીક્ષણ'ના છેલ્લા 15 મહિનાના અંકોમાંથી બનાવેલ. જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅

દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલા વર્લ્ડ હેરિટેજ કમિટીના 48મા સત્રમાં આજે સારનાથ પ્રાચીન બૌદ્ધ સ્થળને સત્તાવાર રીતે ભારતની 45
દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલા વર્લ્ડ હેરિટેજ કમિટીના 48મા સત્રમાં આજે સારનાથ પ્રાચીન બૌદ્ધ સ્થળને સત્તાવાર રીતે ભારતની 45મી ધરોહર તરીકે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે. (મૂર્ત યાદીમાં - Tangible) આ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન બુદ્ધે પાંચ સાધુઓને પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો અને જે ધર્મચક્ર અટકી ગયું હતું તેને ગતિમાન કર્યું હતું, જેને જ ધર્મચક્ર પ્રવર્તન કહીએ છીએ. આ સાથે તે ઉત્તર પ્રદેશની ચોથી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે (તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિક્રી બાદ). સારનાથ પ્રાચીન બૌદ્ધ સ્થળ સાથે સામેલ સ્મારકો ➖➖➖➖➖➖➖➖➖➖➖ 1⃣ ચૌખંડી સ્તૂપ: જે તે સ્થળને દર્શાવે છે જ્યાં બુદ્ધ તેમના પ્રથમ શિષ્યોને મળ્યા હતા. સ્તૂપની બરાબર ટોચ પર એક અષ્ટકોણીય ટાવર આવેલો છે. જેનું નિર્માણ મુઘલ સમ્રાટ હુમાયુની આ સ્થળની મુલાકાતની યાદમાં, અકબરના નવરત્નોમાંથી એક એવા રાજા ટોડરમલના પુત્ર ગોવર્ધન દ્વારા (1588) કરાયું. 2⃣ પુરાતત્વીય અવશેષો: આમાં ધામેક સ્તૂપ, ધર્મરાજિકા સ્તૂપ, મૂલગંધકુટી વિહાર અને અશોક સ્તંભનો સમાવેશ થાય છે. 📌છેલ્લે ઉમેરાયેલ 44મી સાઈટ : મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સ ઓફ ઇન્ડિયા (મહારાષ્ટ્રમાં 11 અને તમિલનાડુમાં આવેલા 1 જિન્જીનો થઈને કુલ 12 કિલ્લાઓ) હવે આજની સ્થિતિએ ભારતમાં 37 સાંસ્કૃતિક, 7 પ્રાકૃતિક અને 1 મિશ્રિત સાઈટ્સ એવી કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાન એમ કુલ 45 યુનેસ્કો મૂર્ત વિશ્વ વિરાસત સ્થળો છે. જોડાયેલા રહો. @BhantarNagarAcademy✅

+1
✅ GCERT (6 - 12) શબ્દાર્થ + વ્યાકરણનો ઓથેન્ટિક સ્ત્રોત
✅ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તક આધારિત સમાનાર્થી-વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત, અલંકાર, સમાસ, છંદ, ભાષાસજ્જતા, જોડણી, સંધિ, વાક્યપ્રયોગ તેમજ ઘણું બધુ. ✅ GPSC થી લઈને ક્લાસ-3 સુધીની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુસ્તકોમાં આપેલ મહાવરા, ઉદાહરણોમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે. @BhantarNagarAcademy✅

CCE PYQs નું સાચું એનાલિસિસ શું છે? છેલ્લે લેવાયેલ CCE માં મેથ્સ-રિઝનિંગની પેટર્ન અને અગાઉ ક્લાસ-3 કે GPSC માં પૂછાયેલા PYQs માં જમીન-આસમાનનો તફાવત છે. (20% બાદ કરતાં) કયાં ચેપ્ટરમાંથી કેટલી રીતના અને કેવા પ્રકારના દાખલા પૂછ્યા છે એ સંદર્ભે બહુ સરસ અને ઉપયોગી થાય એ પ્રમાણે સંપૂર્ણ મેથ્સ-રિઝનિંગનું એનાલિસિસ. આ એનાલિસિસ બાદ તમે જાતે જ નક્કી કરી શકશો કે આપણી તૈયારીને ખરેખર કઈ દિશામાં લઈ જવાની જરૂર છે.!