es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

Pathdarshak - Mock Master

Pathdarshak - Mock Master

Ir al canal en Telegram

ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના યોગ્ય માર્ગદર્શન હેતુ આ ચેનલ બનાવેલ છે. GSSSB, GPSSB, GPRB, વિવિધ ભરતીની જાણકારી અહિથી મળશે. ટેલીગ્રામ દ્વારા આપણી ચેનલમાં દેખાતી પૈસા બાબતની એડ માટે અમે જવાબદાર નથી. @Mockmaster7

Mostrar más

📈 Análisis del canal de Telegram Pathdarshak - Mock Master

El canal Pathdarshak - Mock Master (@pathdarshakgsssb) en el segmento lingüístico de Guyaratí es un actor destacado. Actualmente la comunidad reúne a 45 243 suscriptores, ocupando la posición 4 006 en la categoría Educación y el puesto 7 968 en la región India.

📊 Métricas de audiencia y dinámica

Desde su creación el невідомо, el proyecto ha mostrado un crecimiento acelerado, reuniendo a 45 243 suscriptores.

Según los últimos datos del 02 noviembre, 2026, el canal mantiene una actividad estable. En los últimos 30 días la variación de miembros fue de 1 037, y en las últimas 24 horas de 33, conservando un alto alcance.

  • Estado de verificación: No verificado
  • Tasa de interacción (ER): El promedio de interacción de la audiencia es 41.86%. Durante las primeras 24 horas tras publicar, el contenido suele obtener 22.94% de reacciones respecto al total de suscriptores.
  • Alcance de las publicaciones: Cada publicación recibe en promedio 18 940 visualizaciones. En el primer día suele acumular 10 380 visualizaciones.
  • Reacciones e interacción: La audiencia responde de forma activa: el promedio de reacciones por publicación es 52.

📝 Descripción y política de contenido

El autor describe el recurso como un espacio para expresar opiniones subjetivas:
“ગુજરાત સરકાર દ્વારા યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના યોગ્ય માર્ગદર્શન હેતુ આ ચેનલ બનાવેલ છે. GSSSB, GPSSB, GPRB, વિવિધ ભરતીની જાણકારી અહિથી મળશે. ટેલીગ્રામ દ્વારા આપણી ચેનલમાં દેખાતી પૈસા બાબતની એડ માટે અમે જવાબદાર નથી. @Mockmaster7”

Gracias a la alta frecuencia de actualizaciones (últimos datos recibidos el 03 noviembre, 2026), el canal mantiene la vigencia y un amplio alcance. La analítica demuestra que la audiencia interactúa activamente con el contenido, lo que lo convierte en un punto de referencia dentro de la categoría Educación.

45 243
Suscriptores
+3324 horas
+1507 días
+1 03730 días
Archivo de publicaciones
CONDUCTOR FINAL ANSWER KEY (EXAM DATE-20-9-2026).pdf2.74 KB

HELPER FINAL ANSWER KEY (EXAM DATE-20-9-2026).pdf0.94 KB

ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે #GSRTC
ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે #GSRTC

Follow now ❤️

LABHSHUBH 🪔 આ કુપનકોડથી તારીખ ૬/૧૧ થી ૧૧/૧૧ સુધી આપણી મોક માસ્ટર એપ્લિકેશન પર તમામ મેન્ટરશીપ અને ટેસ્ટ સિરીઝ પર 25% Extra Discount મેળવી શકાશે............ 🪔 🪔 🎇 🔥 હેપ્પી દિવાળી in Advance 🔥 🎇🪔 https://www.instagram.com/reel/DfPuqZdhLBQ/?rpxt=MXV6YzJhZ3FxdGh6dw==

LABHSHUBH આ કુપનકોડથી તારીખ ૬/૧૧ થી ૧૧/૧૧ સુધી આપણી મોક માસ્ટર એપ્લિકેશન પર તમામ મેન્ટરશીપ અને ટેસ્ટ સિરીઝ પર 25% Extra Discount મેળવી શકાશે.................... 🪔 🎇 🔥 હેપ્પી દિવાળી in Advance 🔥 🎇🪔

🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એ
🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM  ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એપ અને વેબસાઈટ પર આપી શકાશે. ✅ એકાઉન્ટન્ટ અને ઓડિટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે પથદર્શક ટીમ દ્વારા માત્ર Technical Syllabus આધારિત કુલ 5 Mock Tests નું આયોજન કરવામાં આવશે. ✅ આ મોક ટેસ્ટ સિરીઝનો મુખ્ય હેતુ ઉમેદવારોને ટેક્નિકલ વિષયોની તૈયારી વધુ મજબૂત બનાવવામાં, પરીક્ષાલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં અને પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવાનો છે. ✅ આ સિરિઝ બિલ્કુલ નિ:શુલ્ક રહેશે. આ માટે આપે કોઈ પણ કિંમત ચુકવવાની રહેશે નહિ. 🔤 ટીમ પથદર્શક - તમારી સફળતા માટે સતત પ્રયત્નશીલ ! ✅ App Details. 🧿 App Name  : Mock Master 🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs 🧿 For IOS users :   Step 1 Register here: https://mockmaster.akamai.net.in Step 2 Download app https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591 Org I'd - 8793878 ✅ આ ટેસ્ટ લેપટોપ કે કોમ્પ્યુટર પર આપવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરવા. 👉 WEBSITE: https://mockmaster.akamai.net.in 👉 Steps : 1. Login with registered number (OTP દ્વારા) 2. DIGITAL PRODUCTS 3. ACCOUNT AUDITOR FREE TEST SERIES COURSE કોઈ પણ ટેક્નિકલ ઇસ્યુ થાય તો @Mockmaster7 પર સંપર્ક કરવો..

🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એ
🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM  ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એપ અને વેબસાઈટ પર આપી શકાશે. ✅ એકાઉન્ટન્ટ અને ઓડિટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે પથદર્શક ટીમ દ્વારા માત્ર Technical Syllabus આધારિત કુલ 5 Mock Tests નું આયોજન કરવામાં આવશે. ✅ આ મોક ટેસ્ટ સિરીઝનો મુખ્ય હેતુ ઉમેદવારોને ટેક્નિકલ વિષયોની તૈયારી વધુ મજબૂત બનાવવામાં, પરીક્ષાલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં અને પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવાનો છે. ✅ આ સિરિઝ બિલ્કુલ નિ:શુલ્ક રહેશે. આ માટે આપે કોઈ પણ કિંમત ચુકવવાની રહેશે નહિ. 🔤 ટીમ પથદર્શક - તમારી સફળતા માટે સતત પ્રયત્નશીલ ! ✅ App Details. 🧿 App Name  : Mock Master 🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs 🧿 For IOS users :   Step 1 Register here: https://mockmaster.akamai.net.in Step 2 Download app https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591 Org I'd - 8793878 ✅ આ ટેસ્ટ લેપટોપ કે કોમ્પ્યુટર પર આપવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરવા. 👉 WEBSITE: https://mockmaster.akamai.net.in 👉 Steps : 1. Login with registered number (OTP દ્વારા) 2. DIGITAL PRODUCTS 3. ACCOUNT AUDITOR FREE TEST SERIES COURSE કોઈ પણ ટેક્નિકલ ઇસ્યુ થાય તો @Mockmaste7 પર સંપર્ક કરવો..

દિવાળીના તહેવારો આવે છે..... જેથી કાલથી કોઈએ પણ મોક માસ્ટરના કોઈ પણ મેંટરશિપ કે ટેસ્ટસિરીઝમાં આગળની જાહેરાત ન થાય ત્યાં સુધી જોડાવવાનું નથી......🙏 #Mockmaster #PathdarshakGSSSB

BMC - MPHW.pdf

#GSSSB #CCE
#GSSSB #CCE

#GPSSB ગ્રામસેવક પરીક્ષા તારીખ તારીખ :- 06/12/2026
#GPSSB ગ્રામસેવક પરીક્ષા તારીખ તારીખ :- 06/12/2026

વન અને પર્યાવરણ વિભાગ હસ્તકના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય,| ગાંધીનગરની કચેરી હસ્તકના સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની મંડળની જાહેરાત| ક્રમાંક: ૪૬૭/૨૦૨૬૨૭ અન્વયેની વિગતવાર જાહેરાત #GSSSB

Food safety officer related koi pan Query આપણી મોક માસ્ટરની idમાં કે હેલ્પલાઇન id માં પૂછવાના બદલે નીચે આપેલી idમાં કોઈ પણ Query પૂછી શકશો. 👇👇👇👇👇👇👇 @mr_mechtest #Mockmaster #PathdarshakGSSSB

📢 મોક માસ્ટર એપ યુઝર્સ માટે અગત્યની સૂચના 📢 પ્રિય વિદ્યાર્થીઓ, 📱 હવે પછી Mock Master એપ માત્ર એક જ ફિક્સ મોબાઈલ ડિવાઈસમાં લોગિન રહેશે. ⚠️ જો તમે હાલમાં Mock Master એપ અન્ય કોઈ મોબાઈલમાં લોગિન કરેલી હોય, તો આજે સાંજ સુધીમાં તમારા મૂળ મોબાઈલમાં એપ લોગિન કરી લેશો. 🔒 આજે સાંજે એપ તમારા ફિક્સ મોબાઈલ ડિવાઈસ સાથે લોક થઈ જશે. ત્યારબાદ અન્ય કોઈ મોબાઈલમાં એપ લોગિન કરી શકાશે નહીં. 🙏 આથી તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે સમયમર્યાદામાં એપ મૂળ મોબાઈલમાં લોગીન કરી લેવી. ✅ તમામ વિદ્યાર્થીઓએ આ સૂચનાની ખાસ નોંધ લેવી. – Mock Master Team 💐

🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એ
🖊 ACCOUNTANT & AUDITOR – FREE MOCK TEST SERIES BY PATHDARSHAK TEAM  ✅ TEST NO. 1 - 01/11/2025 ✅ આ ટેસ્ટ માત્ર ઓનલાઈન મોડમાં એપ અને વેબસાઈટ પર આપી શકાશે. ✅ એકાઉન્ટન્ટ અને ઓડિટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે પથદર્શક ટીમ દ્વારા માત્ર Technical Syllabus આધારિત કુલ 5 Mock Tests નું આયોજન કરવામાં આવશે. ✅ આ મોક ટેસ્ટ સિરીઝનો મુખ્ય હેતુ ઉમેદવારોને ટેક્નિકલ વિષયોની તૈયારી વધુ મજબૂત બનાવવામાં, પરીક્ષાલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં અને પોતાની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવાનો છે. ✅ આ સિરિઝ બિલ્કુલ નિ:શુલ્ક રહેશે. આ માટે આપે કોઈ પણ કિંમત ચુકવવાની રહેશે નહિ. 🔤 ટીમ પથદર્શક - તમારી સફળતા માટે સતત પ્રયત્નશીલ ! ✅ App Details. 🧿 App Name  : Mock Master 🧿 For Android :👇👇👇 https://play.google.com/store/apps/details?id=com.yfqfbk.ncumxs 🧿 For IOS users :   Step 1 Register here: https://mockmaster.akamai.net.in Step 2 Download app https://apps.apple.com/in/app/my-coaching-by-appx/id1662307591 Org I'd - 8793878 ✅ આ ટેસ્ટ લેપટોપ કે કોમ્પ્યુટર પર આપવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલોવ કરવા. 👉 WEBSITE: https://mockmaster.akamai.net.in 👉 Steps : 1. Login with registered number (OTP દ્વારા) 2. DIGITAL PRODUCTS 3. ACCOUNT AUDITOR FREE TEST SERIES COURSE કોઈ પણ ટેક્નિકલ ઇસ્યુ થાય તો @Mockmaste7 પર સંપર્ક કરવો..

GENERAL ADMINISTRATION DEPARTMENTADV.pdf

➡️GSSSB 349/202526 મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ચૂકી છે. https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/95017/login.html