cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Gujarat__police___100

KHAKHI_LOVER_💙

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
370
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
GSSB દ્વારા 6000+ જગ્યા માટેની ભરતી
Mostrar todo...
👍 14👌 1
Photo unavailableShow in Telegram
ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક :- બિપીનચંદ્ર પાલ ન્યૂ ઇન્ડિયા દૈનિક :- એની બેસન્ટ
Mostrar todo...
👍 12👌 1
સાહેબ: લે આ ટાઈપ ⌨️ કરી નાખ 15 ⏰મિનિટ માં ક્લાર્ક: સાહેબ ટાઈપિંગ તો નથી ❌ આવડતું , સાહેબ: 😮 તો શું આવડે છે? ક્લાર્ક: તમારા સાસુંના પતિની એક ની એક દીકરીના માસી ની બેન તમારી શું થાય એ કહી શકું... 👨‍👩‍👧‍👦😂 #નવી_પરીક્ષા_પદ્ધતિ
Mostrar todo...
😁 7
ગુજરાતી સાહિત્યકારોના ઉપનામ 1. અનંતરાય પરમાનંદ ઠક્કર -: શાહબાઝ 2.અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી – અઝીઝ કાદરી 3.અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા – ગની દહીંવાલા 4.અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ – સાગર નવસારવી 5.અબ્બાસ અબ્દુલઅલી વાસી – મરીઝ 6.અરદેશર ખબરદાર – અદલ, મોટાલાલ 7.અરદેશર બમનજી ફરામરોજ – બિરબલ 8.અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ – ધૂની માંડલિયા 9.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી 10.અલીખાન ઉસ્માનખાન બલૂચ – શૂન્ય પાલનપુરી 11.અંબાલાલ હાલચંદ ભાવસાર – ડાયર 12.અંબુભાઈ પટેલ – સ્નેહી     13.અરદેશજી ફરામજી ખબરદાર – અદલ 14.અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ – જલનમાતરી 15.આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’ 16.અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ – ‘અમૃત ઘાયલ’ 17.અલીખાન ઉસ્માનખાન બલોચ – શૂન્ય (ખાસ નોંધ:- નોટ બનાવી લો ...જેથી સમયસર મળી રહે. )... 🤝👍
Mostrar todo...
👍 3
ગુજરાતી સાહિત્યકારોના ઉપનામો 1.ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી 2.ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’ 3.ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર 4.ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર 5.ઈન્દુલાલ ગાંધી – પિનાકપાણિ 6.ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી (ખાસ નોંધ:- નોટ બનાવી લો ...જેથી સમયસર મળી રહે. )..
Mostrar todo...
👍 2
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
PSI / ASI /LRD ☝️
Mostrar todo...
👍 10
યાદ રાખો👍😅#SHORTCUT TRICK અકબરના દરબારની શોભા વધારતા નવ રત્નો. શોર્ટટ્રીક:- BAT BAT में  MDH B:-બીરબલ એ:-અબુલ ફસલ ત:-તાનસેન B:-ભગવાનદાસ A:-અબ્દુલ રહીમ ખાન T:-તોડરમલ M:-માનસિંઘ D:-મૂલા ડો પ્યાજા H:-હકીમ હુકમ
Mostrar todo...
👏 12👍 7
00:33
Video unavailableShow in Telegram
5.57 MB
નીચેનામાંથી કયું એક રાષ્ટ્રીય ઉદ્યાન વર્લ્ડ હેરિટેજ સાઇટ માં સમાવિષ્ટ નથી.?Anonymous voting
  • બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન
  • નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન
  • કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
  • માનસ રાષ્ટ્રીય ઉદ્યાન
0 votes
👍 3
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.