cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Daily Current Affairs By Yuvraj Bharwad

🤩ગુજરાત સરકારની તમામ ભરતી પરિક્ષામાં ઉપયોગી થાય તેવી માહિતી મુકવામાં આવે છે 👉 GPSC,GSSSB, તલાટી,Constable,PSI, ASI, Bin Sachivalay 👉 વર્તમાન પ્રવાહો 👉 જનરલ નોલેજ 😎ખાસ નોંધ-ગંભીરતાપૂર્વક તૈયારી કરતા ઉમેદવારોએ જ જોડાવું.

Mostrar más
Publicaciones publicitarias
3 548
Suscriptores
-124 horas
+407 días
+30130 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો આગળ ના ભણતર માટે માર્ગદર્શન બની રહેશે...
Mostrar todo...
👍 3
CCE Prelims ની પરીક્ષા પાસ🏆, તો હવે આગળ Mains પરીક્ષા માટે શું કરવું ??? 🤔🤔🤔 ✍🏻...CCE - લેખન...📝 CCE MAINS ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને આપ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે DICS લાવી રહ્યું છે - FREE CCE MAINS LECTURE SERIES - ✍🏻CCE - લેખન - 📝 જેની વિશેષતાઓ છે . 1. વિસ્તૃતપણે અભ્યાસક્રમ ને આવરી લેવામાં આવશે. 2. મુખ્ય પરીક્ષામાં જવાબ કેવી રીતે લખવા તે અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. 3. વિવિધ ફોર્મેટ માં જવાબ કેવી રીતે લખવા તેની વિસ્તૃત સમજણ અને પદ્ધતિ સર નિયમિત પ્રેક્ટિસ. 4. અનુશાસિત રીતે વિદ્યાર્થિઓ લેક્ચર જોઈ શકશે. 5. ભાષા શુદ્ધિ , સચોટ જોડણી જેવા પરીક્ષા માં જરૂરી વિવિધ પાસાં ઓને લેક્ચર માં સમાવી લેવામાં આવશે. તો હવે રાહ શેની જોઈ રહ્યા છો !🏃🏻 CCE ની મુખ્ય પરીક્ષા ની તૈયારી ને વધુ સચોટ બનાવવાં આજે જ જોડાઓ DICS - YouTube Channel 📸 સાથે જ્યાં તમને MAINS પરીક્ષા માટે જરૂરી તમામ લેક્ચર 💥FREE💥 આપવામાં આવશે. https://youtu.be/wLk7F7ZvF1Y?si=675OMp1oTzgb7THI
Mostrar todo...
જાહેર વહીવટ | ઉદ્દભવ ,હેતુ અને ઉત્ક્રાંતિ | CCE Mains | Harsh Gadhavi #gpsc #polity

CCE Prelims ની પરીક્ષા પાસ, તો હવે આગળ Mains પરીક્ષા માટે શું કરવું ??? ✍🏻...લેખન...📝CCE MAINS ની જરૂરિયાત ને ધ્યાન માં રાખીને આપ મહત્ત્વાકાંક્ષી વિદ્યાર્થ...