E-LEARNING WITH TARUN SIR
This channel is for all competitive exams Owner :- @Chhatbar_Tarun_sir Share with your Friends E-Learning is also available in YOUTUBE Join our channel and 🇮🇳Be a part of E-Learning family🇮🇳 🇮🇳Your success is our success 🇮🇳
Mostrar más930
Suscriptores
+124 horas
Sin datos7 días
-230 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Photo unavailableShow in Telegram
ધોરણ 12 પછી આપ SI કરીને સરકારી નોકરી મેળવવાની દોડમાં જીતી સકો છો તો તમારા નાના ભાઈ કે બહેન કે કોઈ કુટુંબના સભ્ય ને જેમણે હાલમાં 12 પાસ કર્યું છે તેમને SI કરાવી વેલા નોકરી આપવી સકો છો તો મિત્રો રાહ સેની જુવો છો કરો તમારા પરિવાર સુધી શેર અને બનાઓ એમનું કરિયર...🔥🔥🔥🙏🙏🙏
👍 4
☀️ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ:
(NATIONAL TECHNOLOGY DAY)
ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ 11 મેના રોજ ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી 'ઓપરેશન શક્તિ' અંતર્ગત પરમાણું અથવા ન્યુક્લિઅર બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું હતું.
👍 2