cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GUJARATI મીડિયમ for UPSC-GPSC

અમે સ્પર્ધામાં નહી પરંતુ મુખ્ય પરીક્ષાના ઉત્તર લેખનમાં ખરેખર ક્રાંતિમાં માનીએ છીએ તમારી અધિકારી બનવાની યાત્રા દરમિયાન ઉમેદવારોના મૂળભૂત પાયાને વિકસાવવા માટે મહત્વપૂર્ણ માધ્યમ સંપર્ક સૂત્ર 7622022809 (આપની કોઈપણ ક્વેરી વ્હોટસેપ કે ટેલેગ્રામ કરો)

Mostrar más
Publicaciones publicitarias
15 117
Suscriptores
-624 horas
-227 días
+430 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

'GHAR' પોર્ટલ ક્યાં ક્ષેત્રથી સંબંધિત છે ?Anonymous voting
  • A. બાળકના પુનઃસ્થાપન અને પ્રત્યાવર્તન
  • B. ગ્રામીણ આવાસ
  • C. શહેરી આવાસ
  • D. ઘરેલું હિંસા
0 votes
🔥 3👍 2
"SWATI પોર્ટલ" કોણે લોન્ચ કર્યું ?Anonymous voting
  • A. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર
  • B. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી
  • C. નીતિ આયોગના ઉપાધ્યક્ષ
  • D. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી
0 votes
👍 2🔥 1
______ 'SWAYAM Plus" પ્લેટફોર્મનું સંચાલન કરશે.Anonymous voting
  • A. IIT દિલ્હી
  • B. IIT મદ્રાસ
  • C. IIT ગુવાહાટી
  • D. IIT મુંબઈ
0 votes
👍 3🔥 1
______ GROW રિપોર્ટ અને પોર્ટલ લોન્ચ કર્યું.Anonymous voting
  • A. નાણા મંત્રાલયે
  • B. ભારતનું પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે
  • C. RBI
  • D. નીતિ આયોગે
0 votes
👍 5🔥 2
________ એ DigiReady સર્ટિફિકેશન (DRC) પોર્ટલ લોન્ચ કરવાની જાહેરાત કરી?Anonymous voting
  • A. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)
  • B. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI)
  • C. ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC)
  • D. FIRST (Forum for Internet Retailers, Sellers, and Traders)
0 votes
🔥 3👍 1
📢 Introducing "Ekalavya Mains Planner" for GPSC Class ½ & CCE 📈 Model Answer + Value Added Material (Quality Enrichment Program : QEP) 📊 "Mauryan and Gupta : Administrative system" ⁉️ મૌર્ય કાળ અને ગુપ્ત કાળના વહીવટી તંત્રની સરખામણી ઉદાહરણો સાથે કરો. / Compare the administrative system of Mauryan period and Gupta period with examples. ✔️સ્થિતિ, કેન્દ્રની શક્તિ, 'ભૂમિઅનુદાન' ✔️રાજાની શક્તિ અને પ્રભાવ, ઉપાધિઓ ✔️કેન્દ્રીય પ્રશાસન, અધિકારીઓ ✔️પ્રાંતીય પ્રશાસન ✔️જિલ્લાપ્રશાસન ✔️શહેરી વહીવટીતંત્ર ✔️પ્રશાસનમાં કેન્દ્રીયકરણ ✔️ગ્રામીણ પ્રશાસન ✔️અન્ય પોઈન્ટ પર વિચાર કરો વિગતવાર માહિતી માટે ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 🎞 JOIN YOUTUBE 💬 અમારો સંપર્ક 7622022809
Mostrar todo...
👍 2👌 2🔥 1
📢 Introducing "Ekalavya Mains Planner" for GPSC Class ½ & CCE 📈 Model Answer + Value Added Material (Quality Enrichment Program : QEP) 📊 "Gujarat budget 2024 25 Series' ⁉️ 'નમો સરસ્વતી યોજના' 🔫રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અભ્યાસ માટે પ્રોત્સાહન અને આર્થિક સહાય પ્રદાન કરી જ્ઞાનસમૃદ્ધ ગુજરાતનું નિર્માણ કરશે 'નમો સરવસ્તી યોજના' ✔️કુલ ₹ 400 કરોડની જોગવાઈ ✔️ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹ 10,000 ની સહાય ✔️ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે ₹ 15,000 ની સહાય ✔️ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિધાર્થીઓને મળશે લાભ # ViksitGujaratBudget વિગતવાર માહિતી માટે ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 🎞 JOIN YOUTUBE 💬 અમારો સંપર્ક 7622022809
Mostrar todo...
👍 5🔥 1👌 1
किसी सफल व्यक्ति तथा दूसरों के बीच में अंतर ताक़त का नहीं, ज्ञान का नहीं, बल्कि इच्छाशक्ति का होता है। ~ विंस लोमबार्डी 🔔 જો તમને આ વાક્ય વાંચીને સકારાત્મક વિચાર આવે છે તો મિત્રો અને ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહિ 📱 JOIN TELEGRAM 📱 APPLICATION DOWNLOAD 🧐 JOIN INSTAGRAM 🎞 JOIN YOUTUBE 💬 અમારો સંપર્ક 7622022809
Mostrar todo...
👍 9🔥 3👏 1
📢 Introducing "Ekalavya Mains Planner" for CCE Group B 📊 વિવિધ ટોપિક પર MCQ With Explanation ટેસ્ટની શરૂઆત થઈ ગયી છે. કોર્સ જોઈન કરતા પહેલા FAQs એકવાર વાંચી લેવા વિનંતી.
Mostrar todo...
👍 9👌 1
📢 Introducing "Ekalavya Mains Planner" for GPSC Class ½ & CCE 📈 Model Answer + Value Added Material (Quality Enrichment Program : QEP) 📊 "Gujarat budget 2024 25 Series' ⁉️ 'નમો લક્ષ્મી યોજના' 🔫ઉન્નત ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા માટે કિશોરીઓના પોષણ, તંદુરસ્તી અને શિક્ષણને પ્રોત્સાહન આપતી નમો લક્ષ્મી યોજના ✔️કુલ ₹ 1250 કરોડની જોગવાઈ ✔️ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹ 10,000 ની સહાય ✔️ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹ 15,000 ની સહાય ✔️ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹ 50,000ની સહાય ✔️વાર્ષિક ₹ 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને મળશે લાભ ✔️સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર ✔️માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિધાર્થીનીઓને મળશે લાભ # ViksitGujaratBudget વિગતવાર માહિતી માટે ડાઉનલોડ કરો Gujarati Medium એપ્લિકેશન : APPLICATION DOWNLOAD 📱 JOIN TELEGRAM 🧐 JOIN INSTAGRAM 🎞 JOIN YOUTUBE 💬 અમારો સંપર્ક 7622022809
Mostrar todo...
👍 8👌 2🔥 1