cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Lion Education Official

પૂછપરછ : TELEGRAM ID : @Nilesh7622 Download App Now : https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx

Mostrar más
Publicaciones publicitarias
8 429
Suscriptores
+1524 horas
+1887 días
+81930 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🔰AMC (Junior Clerk) MOCK TEST SERIES ( 👉CCE ના સિલેબસ મુજબ 👉 તમામ વિષયોનો સમાવેશ. 👉 ટોપિક મુજબ ટેસ્ટ 👉 વિધાનો અને જોડકાનો સમાવેશ. 👉 GCERT અને NCERT નો સમાવેશ. 👉 છેલ્લા દિવસોમાં મોડેલ પેપર મૂકવામાં આવશે. 🔰માત્ર 349/- માં ➡️ 1 વર્ષની વેલેડિટી 💥 ઓફર માત્ર 1 તારીખ સુધી જ ✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️ https://zidzx.on-app.in/app/oc/475855/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
Mostrar todo...
It is time for rest. He ______ and work over there.Anonymous voting
  • has to go
  • doesn't has to go
  • doesn't have to go
  • has not have to go
0 votes
એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા. તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થશે ?Anonymous voting
  • 100
  • 110
  • 120
  • 130
0 votes
અસત્ય જોડ જણાવો.Anonymous voting
  • પુસ્તકોની નગરી – નવસારી
  • સૌરાષ્ટ્રનું કાશ્મીર – મહુવા
  • સૌરાષ્ટ્રની શાન – રાજકોટ
  • પારસીઓનું કાશી – સંજાણ
0 votes
નીચેના પૈકી કયા દેવને સિંધુ સંસ્કૃતિના મહોર (Seals) માં ‘યોગાસન’ની મુદ્રામાં વર્ણવવામાં આવ્યા છે ?Anonymous voting
  • તીર્થંકર
  • બુદ્ધ
  • પશુપતિ
  • ઉપરના પૈકી એક પણ નહિં
0 votes
સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો .......... ની કલાથી માહિતગાર હતા. 1. માપવું (Measurement) 2. કાંતણ (Spinning) 3. નહેર સિંચાઈAnonymous voting
  • 1 અને 2
  • 2 અને 3
  • ફક્ત 3
  • 1, 2 અને 3
0 votes
🔥 4
બહાદુર શાહને પરાજય આપ્યા પછી હુમાયુએ અમદાવાદનો વહીવટ કોને સોંપ્યો હતો ? Anonymous voting
  • મીરઝા અશ્કરી
  • હમઝખાન
  • ઇબ્રાહીમ હુસેન મીરઝા
  • ટોડરમલ
0 votes
ઉપરાજ્યપાલની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે ?Anonymous voting
  • રાષ્ટ્રપતિ
  • પ્રધાનમંત્રી
  • ઉપરાષ્ટ્રપતિ
  • રાજ્યપાલ
0 votes
સંધિ છૂટી પાડો : નિરાકારAnonymous voting
  • નિર + આકાર
  • નિ: + આકાર
  • નિરા + આકાર
  • નીર + આકાર
0 votes
Change the Gender of : WizardAnonymous voting
  • Wizerdess
  • Wizardy
  • Wizardes
  • Witch
0 votes