MISSION_PSI
POLICE,PSI,ASI માટે ઉપયોગી Quiz ખાખી ચાહકો તૈયાર થઈ જાઓ ... ખપે તો ખાખી ખપે બીજું કંઈ નહીં.
Mostrar más6 268
Suscriptores
+1224 horas
+1657 días
+1 16230 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Coming soon 🔜
હસમુખ સાહેબે આપેલા અભ્યાસક્રમ મુજબ લોકરક્ષકનું પેપર.
આ પેપર paid ગ્રુપમાં મૂકવામાં આવશે જે મિત્રો એ જોઈન થવું હોય તે નીચે આપેલ I'd પર મેસેજ કરવાનો રહેશે.
Charge : 320
I'd.@pradip_123e
આંગળીથી નખ વેગળા' – રૂઢિપ્રયોગનો અર્થ આપો.Anonymous voting
- પારકાને પોતાના બનાવવા
- નખ કાપવા
- પારકાં પોતાના ન બને
- એકપણ નહી
'મૃગજળ' – સમાસનો પ્રકાર જણાવો.Anonymous voting
- બહુવ્રીહિ
- મધ્યમપદલોપી
- કર્મધારય
- ઉપપદ
'ખેરાત કરવી’– રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો.Anonymous voting
- મફત આપવું
- દાન કરવું
- A અને B બંને
- એકપણ નહી
પ્રાણીઓ રોગમકત અને તંદુરસ્ત રહે છે. (રેખાકિત શબ્દ ઓળખાવો.)Anonymous voting
- તત્પુરુષ
- કર્મધારય
- ઉપપદ
- દ્વિગુ
🎉 1
કર્મધારય સમાસનું ઉદાહરણ શોધો.Anonymous voting
- ગંધાક્ષત
- ખડમોસાળ
- ન્યૂનાધિક
- નીવિબંધ
રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'નામ બોળવું'Anonymous voting
- નામના થવી
- નામ વધારવું
- ભીનું કરવું
- આબરૂને બટ્ટો લગાડવો