જ્ઞાન સાગર 📚
દરરોજ નવા પોલા અને નવા મટીરીયલ માટે જોઈન કરો જ્ઞાન સાગર ચેનલ . ભણો, ગણો આગળ વધો ✅
Mostrar más742
Suscriptores
Sin datos24 horas
-37 días
-1430 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Repost from WebSankul Official™
🏅 Indian Polity Lecture Series 🏅
•───────────────────•
⏱ 30+ કલાકના લેક્ચર્સ
•─────────────•
PSI - કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ બંધારણ 30 માર્કનું હોવાથી વ્યવસ્થિત અને Details માં કરવું પડશે.. આ લેકચર સિરીઝમાં પહેલા જે-તે ટોપિક Details માં સમજાવ્યા છે અને ત્યારબાદ તે ટોપિકના પ્રશ્નો પણ કરાવેલાં છે.. સાથે સાથે CCE Group B ની મુખ્ય પરીક્ષાના નવા સિલેબસમાં પણ આ ટોપિકનો સમાવેશ થયેલો છો.. તો સરકારી અધિકારી બનવાની તૈયારી કરતા મિત્રોએ એકવાર આ બધા જ લેકચર અચૂક જોવા..
✓ મૂળભૂત ફરજો
✓ વિધાનમંડળ
✓ કટોકટી
✓ ન્યાયતંત્ર
✓ ઉપરાષ્ટ્રપતિ
✓ રાષ્ટ્રપતિ
✓ બંધારણીય સંસ્થા
✓ બંધારણીય સુધારા
✓ રાષ્ટ્રપતિ અને તેમની સત્તા
✓ રાષ્ટ્રપતિ અને તેમની સત્તા Part 02
✓ સંસદ Part 01
✓ સંસદ Part 02
✓ સંસદ Part 03
✓ સંસદ Part 04
✓ સંસદ Part 05
✓ સંસદની કાર્યવાહી
✓ સંઘ અને રાજ્યક્ષેત્ર
✓ બંધારણ સભા
✓ હાઈકોર્ટ
✓ આમુખ
✓ સ્થાનિક સ્વરાજ
✓ રાજયપાલ
✓એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ
✓ મુખ્યમંત્રી અને મંત્રીપરિષદ
✓ લોકસેવા
✓ રીટ
✓ બંધારણનો ઉદ્દભવ અને વિકાસ
✓ બંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 02
✓ બંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 03
✓ બંધારણનો ઉદ્દભવ અને વિકાસ Part 04
✓ સમવાયતંત્ર તથા કેન્દ્ર - રાજ્ય સંબંધો
✓ સમવાયતંત્ર તથા કેન્દ્ર - રાજ્ય સંબંધો અને આયોગ
✓ સ્થાનિક સ્વરાજ
✓ બંધારણીય સંસ્થાઓ
✓ મૂળભૂત માળખું
✓ બંધારણીય સંસ્થા - ચૂંટણીપંચ
✓ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
✓ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક - CAG
👍 2
Repost from Class 3 prelims and mains📚
ગુજરાતમાં કાળી જમીન નીચેનામાંથી કયા વિસ્તારમાં જોવા મળે છે ?
Cʜɪʀᴀɢ ✓Anonymous voting
- 1. સૌરાષ્ટ્રના મેદાનોમાં
- 2. પંચમહાલના જિલ્લામાં
- 3. ભરૂચ, સૂરત અને વલસાડ જિલ્લામાં
- 4. સાબરકાંઠા જિલ્લાના પૂર્વ ભાગમાં
- 1 અને 3
- 1, 2 અને 3
- 1, 3 અને 4
- 1, 2, 3 અને 4
👍 1
Repost from Class 3 prelims and mains📚
રોલેટ એક્ટનું લક્ષ્ય નીચેના પૈકી કર્યું હતું ?
Cʜɪʀᴀɢ ✓Anonymous voting
- (A) યુદ્ધના પ્રયાસોમાં ફરજીયાત આર્થિક સહાય
- (B) મુકદમા અને મુકદમા માટેની સંક્ષિપ્ત કાર્યપદ્ધતિ વિના કેદ
- (c) ખિલાફત આંદોલનને દબાવી દેવું
- (D) પ્રેસની સ્વતંત્રતા ઉપર નિયંત્રણો લાદવા
👍 1
Repost from Class 3 prelims and mains📚
માટીકામ (Pottery) "ના સંબંધીત કર્યું વાક્ય યોગ્ય નથી ?
Cʜɪʀᴀɢ ✓Anonymous voting
- (A) ખુરજા (Kharaju) પ્રકારના માટીકામની શરૂઆત ઓડીસામાંથી થયેલ હતી.
- (B) બ્લેક (Black) પ્રકારના માટીકામની શરૂઆત આઝમગઢ, ઉત્તરપ્રદેશથી થયેલ હતી.
- (C) બ્લુ (Blue) પ્રકારના માટીકામની શરૂઆત જયપુરથી થયેલ હતી.
- (D)સુરઈ (Sural) પ્રકારના માટીકામની શરૂઆત જમ્મુ કાશ્મિરથી થઈ હતી.
Repost from Class 3 prelims and mains📚
રાજ્યસભાના ઉપાધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
Cʜɪʀᴀɢ ✓Anonymous voting
- 1. જો ઉપરાષ્ટ્રપતિ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હોય તો ઉપાધ્યક્ષ અન્ય સામાન્ય સભ્યની જેમ રહેશે
- 2. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.
- 3, પરંતુ તેઓ ગૃહ સમક્ષના કોઈ પ્રશ્ન ઉપર મત આપી શકશે નહીં.
- (A) 1, 2 અને 3
- (B) ફક્ત 2 અને 3
- (C) ફક્ત 1 અને 2
- (D) ફક્ત 1 અને 3
👍 3
Repost from Class 3 prelims and mains📚
નીચેના પૈકી કઈ નદીઓ સાતપુડા અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચેથી વહે છે ?
Cʜɪʀᴀɢ ✓Anonymous voting
- 1. ગોદાવરી 2. ગંડક 3. તાપી 4. નર્મદા
- (A) માત્ર । અને 4
- (B) માત્ર 2 અને 3
- (c)માત્ર 4
- (D) માત્ર 3 અને 4
👍 3
Repost from Class 3 prelims and mains📚
Mostrar todo...Government & Privet Job update
WhatsApp Group Invite
Repost from Class 3 prelims and mains📚
Photo unavailableShow in Telegram
GST સેવા કેન્દ્રો : GST નોંધણી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની અસરકારક પહેલ...
#GujaratInformation8694
#GST
#Gujarat
#GOG
Elige un Plan Diferente
Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.