cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

TET TAT SURENDRANAGAR

ટેટ ટાટ ની તૈયારી માટે... 9016698788

Mostrar más
El país no está especificadoGuyaratí649Educación45 536
Publicaciones publicitarias
988
Suscriptores
Sin datos24 horas
-57 días
-2530 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

આશાપુરી ટેટ ક્લાસિસ - સુરેન્દ્રનગર TAT BATCH શૈક્ષણીક મનોવિજ્ઞાન (ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા) શૈક્ષણીક ફિલસૂફી શિક્ષણ નું માળખું શિક્ષણના વર્તમાન પ્રવાહ વર્ગવ્યવ્હાર ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ તાર્કિક અભીયોગ્યતા ફી : ૪૯૯૯/- દરરોજ : ઓછામાં ઓછાં ૪ કલાક રજીસ્ટ્રેશન માટે : 9016698788 પર નામ ફરજિયાત નોંધાવી દેવું.
Mostrar todo...
TAT exam
Mostrar todo...
TAT અભ્યાસક્રમ માળખું - કુલ ગુણ - 200 ભાગ - 2 200 ગુણ નું સળંગ પ્રશ્નપત્ર ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કસ વિભાગ - 1 (અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો - (ગુણ ૨૦) (બ)શિક્ષક અભિયોગ્યતા(ગુણ ૩૫) શિક્ષણની ફિલસૂફી ગુણ ૧૦, શૈક્ષણિક મનોવિજ્ઞાન ગુણ ૧૫, વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન ગુણ ૧૦ (ક) તાર્કિક અભિયોગ્યતાં ( ગુણ ૧૫) (ડ) ગુજરાતી (ગુણ ૧૫) (ઇ) અંગ્રેજી (ગુણ ૧૫) વિભાગ - ૨ (અ) વિષયવસ્તુ (ગુણ ૮૦) (બ) મેથડ (ગુણ ૨૦)
Mostrar todo...
💥 *TAT પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર.* હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.
Mostrar todo...