cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાન સારથિ

#જ્ઞાનસારથિ new channel #યુવરાજસિંહ_જાડેજા 👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી @gyan_sarthiofficial #જ્ઞાન_સારથિ #gyan_sarthiofficial

Mostrar más
Publicaciones publicitarias
4 939
Suscriptores
-324 horas
-87 días
-2930 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

💥ફરીથી લેવામાં આવશે નીટની પરીક્ષા,NTAએ દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી https://gujaratinfohub.in/neet-result-2024
Mostrar todo...
👍 1
✅IIT એડમિશન શરૂ થઈ ગયું છે, ✅જાણો રજિસ્ટ્રેશનથી લઈને સીટ એલોકેશન સુધીની સમગ્ર પ્રક્રિયા જાણો 👉https://gujaratinfohub.in/how-iit-admission-process-2024
Mostrar todo...
*🙏🙏🙏નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત🙏🙏🙏* *💥💥💥સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી માટે થોડી જરૂર ટકોર✌️✌️🤘🤘✌️* 👉 *વર્ગ 3 ની નજીકના સમયમાં હોય તેવી પરીક્ષાઓ* 👇👇 💁‍♂GPSC STI 💁‍♂CCE મુખ્ય પરીક્ષા ગ્રુપ A અને ગ્રુપ B 💁‍♂IKDRC મા વિવિધ સંવર્ગની મુખ્ય પરીક્ષાઓ 💁‍♂ AMC, RMC,JMC..કામધેનુ યુનિવર્સીટી .. જુનિયર ક્લાર્ક ની પ્રાથમિક કસોટી 💁‍♂LRD ફિઝિકલ અને લેખિત પરીક્ષા 💁‍♂PSI/ASI ફિઝિકલ અને લેખિત પરીક્ષા બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારો એક જ વાર શારીરિક કસોટી. *🤞🎯🎯 *અનુભવવાણી ઉપરથી થોડી ટકોર👇👇👇* 👉 *મિત્રો પ્રીલિમ્ અને મુખ્ય પરીક્ષા માટે તૈયારી સબજેક્ટિવ(વિષયવાર)રાખજો. કેમ કે આવનાર સમય સ્પર્ધાત્મક પરીક્ષા માટે સુવર્ણ સમય છે.* 👉 *હાલના ટ્રેન્ડ મુજબ બોર્ડ અને કોર્પોરેશનની પરીક્ષાઓમા ઘણી પરીક્ષાઓ ઓનલાઇન લેવાઈ રહી છે તો અમુક પરીક્ષાઓ ઓફલાઈન લેવાઈ રહી છે,હાલ તબક્કે મોટા ભાગની ઓફલાઈન પરીક્ષા GTU દ્વારા લેવામાં આવે છે. જેથી તાજેતરમા લેવાયેલ પરીક્ષાની પેર્ટન જોઈને અનુમાન કરીને તે પ્રકારના પ્રશ્નોના મહાવરા કરવા જોઈએ.* 👉 *પોલીસ ભરતીબોર્ડની કમાન જ્યારથી હસમુખ સર દ્વારા સંભાળવામાં આવી છે ત્યારથી પરીક્ષાનું સ્તર ઘણું બધું બદલાયું છે, આ સંજોગોમા તાજેતરમા હસમુખ સરના નેતૃત્વમા યોજાયેલ police constable, Gpssb TCM, Junior કલાર્ક જેવી પરીક્ષાના PYQ ની પેર્ટન સમજવી જોઈએ.* *જેમાં મુખ્યત્વે આધારભૂતશ્રોત જેવા કે ધોરણ 6-12 NCERT, GCERT પુસ્તકોના મહાવરા કરવા જોઈએ.* 👉 *CCE ની મુખ્ય પરિક્ષા તથા PSI, ASI માટે અત્યારથી GPSC દ્વારા લેવાયેલ મુખ્ય પરીક્ષાના PYQ જોઈને જવાબો લખવાની આદત અત્યારથી જ પાડવી જોઈએ તથા દૈનિક સમાચારપત્રો મા આવતા તંત્રી લેખોનો અભ્યાસ કરવો જોઈએ જેથી વિષય મુજબ શબ્દો અને ભાષાને વધુ કેળવવા માટે ઉપયોગી સાબિત થઇ શકે.* 👉 *આ ગળાકાપ અને હરણફાળ સ્પર્ધામાં એકપણ વિષય ને છોડી શકાય નહીં.* *👉બદલાતા ટ્રેન્ડ મુજબ પોતાનો દૃષ્ટિકોણ ખાસ બદલજો. "વર્તમાન ટ્રેન્ડ ને ધ્યાનમાં રાખી તૈયારી કરજો. * (ઉ.દા - ૨૦૧૦ પહેલાની GPSC પરીક્ષા એક ન્યુઝ પેપર અને જનરલ નોલેજ પુસ્તક વાંચેલ પાસ કરી લેતા. ૨૦૧૪ સમયે સિલેબસ મુજબ એક વિષયની એક પુસ્તક + ન્યુઝ પેપર થી પાસ થઈ જવાતું, ૨૦૧૬ સમયે એક વિષયની ૨ ઓથેંટિક પુસ્તક + હિન્દી /અંગ્રેજી અને ગુજરાતી ન્યુઝ પેપર વાંચવા થી પાસ થવાતું, ૨૦૧૮ પછી દરેક વિષયની હિન્દી / અંગ્રેજી પુસ્તક અથવા ગુજરાતીની ત્રણ અલગ અલગ પુસ્તક + ગુજરાતી અંગ્રેજી ન્યુઝ પેપરો... જેમ જેમ સમય બદલાતો ગયો તેમ પેપર લેવલ તમામ પરીક્ષાઓ માં બદલાતા રહિયા)* *🙏🙏🙏 *હા હું જ પહેલા કહેતો હતો અને મારું જ સ્લોગન છે કે એક બુક 10 વાર વાંચો. 10 બુક 1 વાર ના વાંચો. પણ અત્યારે ટ્રેન્ડ બદલાય ગયો છે.તો હું જ એમાં ફેરફાર કરું છું... .* .*🎯💥👉વર્ગ ત્રણ પરિક્ષામાં 2016 સુધી એવું હતું કે તમે એકાદ પુસ્તક વાંચો જે તે વિષય નું તો પુરતું હતું. 2010 પહેલાની GPSC લોકોએ ફકત નવનીત જનરલ નોલેજ અને છાપા વાંચીને પાસ થઈ ગયા છે. 👮‍♀👮‍♂2014 પહેલાની કોન્સ્ટેબલ પણ લોકો જનરલ નોલેજ ની બુક્સ વાંચી પાસ થઈ જતાં.🎯🎯💥👉 પણ હવે એવું રહ્યું નથી.** *🎯👉 હવે એક એક વિષયની અલગ અલગ 3 4 પુસ્તકો રાખવી પડે છે. અને કોઈપણ એક પુસ્તકને આધાર બનાવી બીજા પુસ્તકો """પ્રેક્ટિસ""" માટે રાખવા પડે છે.🎯👉હવે પહેલા ની જેમાં સીધા તથ્યો આધારિત પ્રશ્નો નથી પૂછાતાં, હવે થોડી ઉંડાણપૂર્વક અને વિસ્તૃત માહિતી હોય તો તમે પ્રશ્નો ને ન્યાય આપી શકો છો. માટે હું આગ્રહ રાખું છું હમેશા, કે ૨ થી ૩ પુસ્તકોમાંથી પ્રેક્ટિસ કરો. 📭📒📕હા એક પુસ્તકને આધારસ્તંભ જરૂર બનાવો. પરંતુ એ એક પુસ્તકને પૂરતું સમજવાની ભૂલ ન કરશો. નહીતો આં અત્યારની પરીક્ષા તમારે ભૂલી જવી પડશે..**** *IF YOU ARE NOT UPDATED AND UPGRATED THEN YOU ARE OUTDATED.* *👉મિત્રો તમામ વિષયમાં બેઝિક એટલે કે પાયાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. જેટલો પાયો મજબૂત કરશો તેમ વધારે ફાયદો થાય છે. અને જો પાયો મજબૂત હસે ને થોડા અઘરા કહી શકાય તેવા ટોપીક સમજવામાં ખૂબ સરળતા રહશે.* *👉સલાહ એવાની લેજો જે એક્સપર્ટ હોઈ, અથવા જે તે વિષય માં ""તજજ્ઞ"" હોઈ, એવાની ન લેશો જે ખુદ ક્યારેય કોઈ પરીક્ષા પાસ ન હોઈ અને તમને સલાહ આપતો હોઈ કે પરીક્ષા કેમ પાસ કરવી.અત્યારે એક એક વ્યક્તિ સાત આંઠ વિષયો ભણાવતો થઈ ગયો છે.👉મિત્રો કોઈપણ ફિલ્ડમાં સલાહ એવી વ્યક્તિની જ લેવી જેમાં એ નિપુણ/ નિષ્ણાંત હોય.. એવા વ્યક્તિની પણ નહીં કે જેમાંથી એ પસાર થતો હોય..** *💁‍♂""👉મોટાભાગના """રીડર અત્યારે ટીચર બની ગયા છે."" એ રીડરો ચીટર બની પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા કંઇપણ ભણાવી તમારા ભવિષ્ય સાથે ચેડાં કરતા હોઈ છે. તો આવા થી સાવચેત રહેજો અને બચજો."""**
Mostrar todo...
👍 16🙏 2
*💻📲💻👉ટેકનોલોજીના યુગ માં ટેકનોલોજી નો બહુ વિવેકબુદ્ધિ પૂર્વક ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ટેકનોલોજી ના કારણે વર્તમાન માં "માહિતી" "માર્ગદર્શન" અને મટીરિયલ અને ""મોબાઈલ(સોશિયલ મીડિયા યુનિ.)"" નું જે અતિક્રમણ થઈ રહિયુ છે એના થી ખાસ બચવાની જરૂર છે.* *📚📙📚👉પુસ્તકો જે પણ વાંચો બસ એટલું ખાસ ધ્યાન રાખજો ભૂલ રહિત હોઈ. બંને ત્યાંસુધી અધિકૃત/ઓથેંટિક પુસ્તકો વાંચવાનો આગ્રહ રાખજો.* *🗞📰🗞👉વર્તમાન પરીક્ષાઓમાં ખાસ કરીને પરીક્ષાના ૬ મહિના અગાઉનું કરંટ ખૂબ જરૂરી બની જાય છે.(MOST IMP)* *😇😇👉રિવિઝન ટેકનિક નો ખાસ ઉપયોગ કરો. રિવિઝન ટેકનિક સાથે માઈન્ડ મેપ, નાની નાની રમૂજ ટ્રિક,જાતે ટેકનિક વિકસાવો, જોડકાઓ બનાવો,સતત પ્રશ્નોનું પુનરાવર્તન, સ્વ- મૂલ્યાંકન કરતા રહો.** 👉 *કોઈની સ્ટ્રેટરજી copy paste નાં કરશો, તમારી સ્ટ્રેટરજી જાતે બનાવો,તમારું ટાઇમ ટેબલ પણ જાતે તૈયાર કરો.કેમ કે જે તે ટોપર નાં તમે વિડિયો જોતા હસો તેને પોતાના સબળા પાસ અને નબળા પાસા જોઈ અને સમજી ને તૈયાર કર્યું હસે..તમે પણ તમારી પદ્ધતિ જાતે વિકસાવો તમારા પોઝિટિવ અને નેગેટિવ વિષય સમજીને.* *🎯🎯👉જે તે પરીક્ષા ને ધ્યાનમાં રાખી એક કોમન "ટાઈમ ટેબલ" બનાવો, અને ચુસ્તપણે એનું પાલન અને અમલ કરો. દરેક વિષયનો પૂરતો ન્યાય આપો.🔰👉ધણી વાર ટાઈમ ટેબલ બની જાય છે પરંતુ અનુસરણ થતું નથી.. તો કડક રીતે એને અનુસરવાનું રાખો.* *👉દુનિયાનો કોઈપણ પરીક્ષા હોઈ પાસ કરવા માટે જરૂરી છે...🎯🎯🎯પ્રેક્ટિસ...પ્રેક્ટિસ....પ્રેક્ટિસ...અને સ્વ મૂલ્યાંકન...સ્વ મૂલ્યાંકન.....સ્વ મૂલ્યાંકન....* *🎯🎯તમારી મહેનત જ તમને સફળતા અપાવશે.🎯🎯* *✍યુયુત્સુ યુવરાજસિંહ જાડેજા ગોંડલ ૯૦૯૯૪૦૯૭૨૩🙏🙏🙏*
Mostrar todo...
👍 10🙏 1
જ્ઞાન સારથિ: https://x.com/YAJadeja/status/1799390058535161968?t=hz4-50Mc5-kDKIO1WUIXuA&s=19 ગૌણસેવા દ્વારા #CCE પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે... આન્સર કી પ્રમાણે કેટલા માર્કસ થાય છે તે #પોલ માં જણાવજો... અથવા કોમેન્ટ કરી શકો છો. 📌 #CCE પ્રોવીઝનલ આન્સર કી માં આપને જે વિસંગત્તાઓ લાગતી હોય તે કૉમેન્ટ કરી શકો છો. ગૌણસેવા કે પંચાયત પરીક્ષા બાબતે આપના જે જેન્યુંન પ્રશ્નો હોઈ તે જાણ કરજો. અમે નિરાકરણ માટે પૂરતો પ્રયત્ન કરીશ. @yuvirajsinh
Mostrar todo...
👍 9
😱 𝐁𝐢𝐠 𝐁𝐫𝐚𝐤𝐢𝐧𝐠 𝐍𝐞𝐰𝐬 😱 ⭕ ગૌણ સેવા દ્વારા 𝐂𝐂𝐄 પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર... 👉 https://shorturl.at/7tz0S 🧑‍🎓 તમારી આન્સર કી સૌથી પહેલાં જુઓ.. ✅ આન્સર કી જોવા માટે : અહી ક્લિક કરો...👇👇 https://shorturl.at/7tz0S 🙏 આ મેસેજ તમારા મિત્રો અને બધા જ ગ્રૂપમાં શેર કરી દેજો...
Mostrar todo...
👍 1
👆👆👆📌વનરક્ષક રિવાઇઝ ફાઇનલ કી જાહેર
Mostrar todo...
💥🦁 ફોરેસ્ટ ગાર્ડ Revised Final Answer Key જાહેર થઈ ગઈ છે... 📝 જુઓ તમારે કેટલાં માર્ક થાય છે? 📌 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ વડે તમારી ફાઈનલ આન્સર કી જોઈ શકાશે. ⤵️ ફાઈનલ આન્સર કી માટે આપેલ લિંક પર ક્લિક કરો. 👉🏼 https://gujaratinfohub.in/forest-guard-final-answer-key-2024
Mostrar todo...
👍 4
📌વિધિવત રીતે 06/06/2024 થી આચારસંહિતા (MCC) પૂર્ણ જાહેર. 📌MCC ના લીધે અટવાયેલ તમામ ભરતી પક્રિયાને આગામી દિવસોમા વેગ મળી શકે છે.
Mostrar todo...
👍 1
*💥લોકસભા ચૂંટણી પરિણામ લાઈવ* ▪️તમારા જિલ્લામાં કોણ આગળ છે તે જુઓ લાઈવ 👉🏻 https://gujaratinfohub.in/election-results-2024-gujarat *આ પોસ્ટ તમારા દરેક મિત્રોને શેર કરો*
Mostrar todo...