cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GPSC Mentor

એવા ઉમેદવારો માટે GPSC સંલગ્ન એક નાનકડો પ્રયાસ જેઓ " Born with Silver Spoon " નથી, જેમનો કોઈ માર્ગદર્શક નથી અને પોતાની રીતે આગળ વધવાનું છે. For discussion join @DiscussionGPSC

Mostrar más
Publicaciones publicitarias
493
Suscriptores
-124 horas
-27 días
-130 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅જાહેરાત ક્રમાંક.30 /202122 GPSC (CLASS1,2) ન્યાયિક કાર્યવાહીમાં ➡️""ફંડ ની જરૂરિયાત બાબત"" ✅✅✅✅✅✅✅✅✅✅✅✅ મિત્રો ,     ન્યાયિક લડતને મજબૂત બનાવવા તથા વધુને વધુ મિત્રોને સાથે જોડાવા માટે આપણી નવી પીટીશન  ફાઈલ કરવા સબંધિત તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે.     પરંતુ,અમારે ન્યાયિક લડત માટે ફી માટે જરૂરી રકમમાં 1.5 લાખ જેટલી રકમની ધટ  છે .અમે વર્તમાન તેમજ ભૂતપૂર્વ દરેક aspirant અને અન્ય તમામ ભાઈઓ બહનોને વિનતી કરીએ છીએ કે ફૂલ નહિ તો ફુલની પાંખડી આપીને અમારી મદદ કરો. ➡️ ઉત્તરવહી ચકાસની માટે " SOP " બનાવવી , "આન્સર કી" બનાવવી તથા તેની અમલવારી GPSC દ્વારા લેવામાં આવતી "દરેક પરીક્ષામાં " કરવી તે પણ અમારી કેસમાં મુખ્ય માંગ છે     તમારો દરેક રૂપિયો GPSC ના દરેક ઉમેદવારના સુવર્ણ ભવિષ્ય અને નવસર્જન માટે જ વપરાશે તેની અમે ખાતરી આપીએ છીએ.  🙏 ❇️ફંડ આપવા માટે ❇️ ➡️Bank/ UPI ID ની વિગત ( તમામ ફી અને ફંડ નીચેના ખાતામાં જ રાખવામાં આવ્યાં છે અને યોગ્ય સમયે સંપૂર્ણ હિસાબ રજૂ કરવામાં આવશે ) Name Maniya mahesh gordhanbhai AC.no. 46980100009468 IFSC code: BARB0KAPODA (FIFTH=ZERO) ✅UPI  🆔 maheshmaniya112@okicici
Mostrar todo...
👍 1

Repost from GPSC 4 Sure
👍 1
CUT OFF : GENERAL MALE 106.79 GENERAL FEMALE : 100.33 ST MALE : 104.91 ST FEMALE : 94.80
Mostrar todo...
DYSO Result @HarmonyGPSC
Mostrar todo...
UPSC PRELIMS POSTPONED TO 16 JUNE 2024 @HarmonyGPSC
Mostrar todo...
*🛑🛑🛑"યુવા સંવાદ"🛑🛑🛑🛑* *💥📢આવતીકાલ(16/માર્ચ/2024) નાં રોજ 🏮#જમાવટ🏮 ની ટીમ દ્વારા કાર્યક્રમ રાખેલ છે. ગાંધીનગર ની અંદર તૈયારી કરનાર તમામ ઉમેદવારો ખાસ હાજર રહે, ખૂબ સારો કન્સેપ્ટ છે.* 🛑આ કાર્યક્રમ માં યુવાનો પોતાની વેદના પોતાના ઉપસ્થિત થતાં તમામ પ્રશ્નો વિશે બેબાક રીતે ચર્ચા કરી શકે છે. 🛑તમામ ઉમેદવારો ખાસ હાજર રહેવું,પોતાની પીડા વ્યક્ત કરવી.વર્તમાન બદલાવો થી તમે ખુશ છો કે શું મુશ્કેલીઓ છે તે બધી ચર્ચા કરવાની છે. *📌સ્થળ - સેકટર 17ની સરકારી લાઇબ્રેરી સામે ગાર્ડન માં સરદાર પટેલ નાં સ્ટેચ્યુ પાસે.* *📌સમય - 10:30 કલાકે સવારે.*
Mostrar todo...
Edit, Sign and Share PDF files on the go. Download the Acrobat Reader app: https://adobeacrobat.app.link/Mhhs4GmNsxb
Mostrar todo...
👉👉 CCE Application Rejection કાલે ગૌણસેવા મંડળ દ્વારા CCE માટે Rejection List મૂકવામાં આવ્યું હતું. એમાં ઘણાં બધા વિદ્યાથીઓને fees ન ભરી શકવાના કારણે reject કરેલા છે. ઘણાં બધાં વિધાર્થીઓની fees payment gateway ના કારણે અટકાઈ ગયેલ. પરંતુ આ મુદ્દાને ગૌણ સેવા મંડળ ધ્યાને લેવા માંગતું નથી. Application રદ થવા બાબતે ગૌણ સેવામાં હસમુખ પટેલ સર સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી પરંતુ તેમના જણાવવા મુજબ આ માટે હવે કોઈ વિકલ્પ નથી. જે વિદ્યાથીઓની application rejected થઈ છે તે આગળ શું કરી શકાય તે હેતુ ગ્રુપ બનાવવામાં આવેલ છે જેની લિંક નીચે મુકેલ છે. ગ્રુપ લિંક - @CCE_APPLICATION_REJECTED
Mostrar todo...