cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

TALATI QUIZ 🥰✌️

વાંચન + મનન = યાદશક્તિ ✨ અમે પણ શીખયે છીએ !!

Mostrar más
Publicaciones publicitarias
555
Suscriptores
Sin datos24 horas
-27 días
-1730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

આવતીકાલે ધોરણ 12 આર્ટસ, કોમર્સ, સાયન્સનું પરિણામ જાહેર થશે.
Mostrar todo...
Repost from TET,TAT pdf Adda
જ્ઞાનસહાયકના_માનદવેતન_અને_કરાર રિન્યુ કરવા બાબત;Skp.pdf
Mostrar todo...
પદાર્થ ઇન્દ્રિય ગમ્ય છે અને જ્યારે વિચાર ચિત ગમ્ય છે..વ્યાખ્યા?Anonymous voting
  • જેમ્સ રોસ
  • ડી એમ. દતા
0 votes
વ્યવહાર વાદ નો ઉદ્દભવ ૧૯મી સદી માં ક્યાં થયો હતોAnonymous voting
  • ઈંગ્લેન્ડ
  • અમેરિકા
0 votes
પ્રોજેક્ટ પધ્ધતિ એ કોની દેન છે?Anonymous voting
  • પેસ્તોલોજી
  • વિલીયમ કલીપેટ્રિક
0 votes
પ્રોજેક્ટ પધ્ધતિ ની ભલામણ કોણ કરે છે?Anonymous voting
  • માર્કસવાદી
  • આદર્શવાદ
  • વ્યવહાર વાદ
0 votes
વ્યવ્હાર વાદ ની વિચાર ધારા ક્યારે ઉદભવી?Anonymous voting
  • પંદરમી સદીથી
  • ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ માં
0 votes
વ્યવહાર વાદ ક્રિયા, વ્યસ્તતા, પ્રતિબધ્ધ તાં અને સાહસ ને પોતાનાં કેન્દ્રિય વિષય બનાવે છે.. વ્યાખ્યા. ?Anonymous voting
  • રેઇડ
  • જેમ્સ બી. પ્રેટ
0 votes
Pragmatism શબ્દ મા pragma શબ્દ નો અર્થ શો થાય છે?Anonymous voting
  • અસરકારક કાર્ય
  • સત્કાર્ય
0 votes
પ્રકૃતિ વાદે કેવા જ્ઞાન નો વિરોધ કરેલો હતો?Anonymous voting
  • નૈતિક જ્ઞાનનો
  • પુસ્તકિય જ્ઞાન નો
0 votes