JKSir Chemistry - Conceptup
Ir al canal en Telegram
2 734
Suscriptores
-324 horas
-197 días
-5730 días
Archivo de publicaciones
વિદ્યાર્થી મિત્રો તથા વાલીગણ, Conceptup ની youtube ચેનલ પર આજે સાંજે 9 વાગ્યે હું લાઈવ લેકચર લેવાનો છું જેમાં હું જણાવીશ NEET નું ફોર્મ કેવી રીતે ભરવું, આ ફોર્મ ભરતા પહેલા કેટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને કેવી રીતે તૈયાર રાખવા ઉપરાંત પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાનો સમય કેવી રીતે ફાળવવામાં આવેલ છે તેના ઉપર આજે ચર્ચા કરવામાં આવશે. જેની લીન્ક નીચે આપેલ છે.
https://youtu.be/LkbBnq1wi1k
