cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

પ્રશ્નનુ પોટલુ

Target Bin sachivayal 2020 🎯 આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ GSSSB, GPSC, POLICE ભરતી બોર્ડ રિલેટેડ બેસ્ટ ક્વાલિટીનું અને નવી પેટર્ન આધારિત મટીરિયલ્સ પ્રોવાઈડ કરવાનું છે.

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
293
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

This channel is unavailable due to copyright infringement.
Mostrar todo...
This channel is unavailable due to copyright infringement.
Mostrar todo...
મંડળની જાહેરાત ક્રમાંક: ૧૮૫/૨૦૧૯-૨૦, “સિનીયર કલાર્ક”, વર્ગ-૩ સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેનાં કોલલેટર આજે બપોરે 2 વાગ્યાથી ડાઉનલોડ કરી શકાશે
Mostrar todo...
મિત્રો આ બધા પ્રશ્નો ગુજરાતની અસ્મિતાના છે તો બને તેટલા વધુમા વધુ વ્યક્તિ સુધી પહોચે તેમ પ્રયાસ કરો. જેથી વધુ મા વધુ આનો લાભ લઇ શકે
Mostrar todo...
દાંડીયાત્રા માટે પ્રથમ વિચારમાં કૂચ ખેડા જિલ્લાના બાદલપુર લઈ જઈ ત્યા દરિયાનુ પાણી ઉકાળીને મીઠું બનાવવાની યોજના પરંતુ કોના સૂચનથી દાંડી પસંદ કરવામા આવ્યુ હતુ?Anonymous voting
  • બદરુદ્દિન તયબજી
  • કનૈયાલાલ મુનસી
  • કલ્યાણજી મહેતા
  • મજમુદાર પરિક્ષિત
0 votes
છોટુભાઈ પુરાણી તથા બીજા ક્યા પ્રોફેસરે વ્યાયામ પ્રવૃતિ શરૂ કરી હતી?Anonymous voting
  • અરવિંદ ધોષ
  • મણિકરાવ
  • દાદાભાઇ નવરોજી
  • કલ્યાણજી મહેતા
0 votes
અલાઉદ્દિન ખલજીએ ગુજરાત જીતિ ને સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી.Anonymous voting
  • મિર્જા અજીજ કોકા
  • સરવરખાન
  • માલેક નજીમ
  • માલેક કાજી
0 votes
વસ્તુપાલ અને તેજપાલ બન્ને કય જ્ઞાતિના હતા.Anonymous voting
  • બ્રાહ્મણ
  • પોરવાલ
  • નાગર
  • ક્ષત્રિય
0 votes