cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Bhautik Thakkar

Best Materials for all Government Exams @Bhautikthakkar12

Mostrar más
Publicaciones publicitarias
6 319
Suscriptores
+124 horas
-37 días
+230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🆕 CCE MAINS BATCH 🆕 🗓️ START FROM 5th MAY🗓️ ✅ ભાષાના વિષયોની શ્રેષ્ઠ ટીમ દ્વારા તૈયારી ✅ સપૂર્ણ લેખન શૈલી શીખવવાની જવાબદારી ✅ 12 ફૂલ મોક ટેસ્ટ અને 250થી પણ વધુ પ્રશ્નોની ક્લાસરૂમ પ્રેક્ટીસ ✅ UPSC/GPSC ના અનુભવી faculty દ્વારા અભ્યાસ ☄️ ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાની તૈયારી કરાવનાર સૌથી અનુભવી સંસ્થા સાથે આજે જ જોડાવ. ☎️ વધુ જાણકારી માટે સંપર્ક કરો - 94260 26356
Mostrar todo...
🚨 MEGA SEMINAR FOR PSI 🚨 🆓 FREE FOR ALL 🆓 🎁 PSIના નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી કરો મેઈન્સના મહારથી સાથે.. 🎯 FOR REGISTRATION ND MORE INFORMATON* 🔗 WhatsApp 🔗 -https://wa.link/sni19m ☎️ 94260 26356
Mostrar todo...
🚨 *MEGA SEMINAR FOR PSI* 🚨 🆓 *FREE FOR ALL* 🆓 🎁 *PSIના નવા અભ્યાસક્રમ મુજબ તૈયારી કરો મેઈન્સના મહારથી સાથે..* 🎯 *FOR REGISTRATION ND MORE INFORMATON* 🔗 *WhatsApp* 🔗 *-https://wa.link/sni19m* ☎️ *94260 26356*
Mostrar todo...
સ્પેશિયલ ગણિત રીઝનીંગ PSI/ASI, કોન્સ્ટેબલ બેચ... સ્પેશિયલ ગણિત રિઝનિંગ બેચની વિશેષતાઓ. નવા સિલેબસ મુજબ સંપૂર્ણ ગણિત અને રીઝનીંગ ની તૈયારી કરાવવામાં આવશે. કોન્સ્ટેબલમાં 60 માર્ક નું ગણિત અને રિઝનિંગ અને PSI/ASI 100 માર્ક નું ગણિત અને રીઝનીંગની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. તેમજ આવનારી તમામ ભરતી જેમકે RMC, DYSO , STI જેવી તમામ પરીક્ષામાં પણ 100% ઉપયોગી થશે. દર અઠવાડિયામાં બે દિવસ લેકચર રહેશે. દર બુધવારે અને દર શુક્રવારે લેક્ચર લેવામાં આવશે. કુલ બે બેચ ચાલુ થશે જેના માટે લેક્ચર નો સમય સવારે 10.00 થી 12.00 અને સાંજે 7:00 થી 9.00 નો રહેશે. જે સવારે 10 થી 12 માં ભણવામાં આવશે.. તે જ સાંજે 7 થી 9 માં ભણાવવામાં આવશે. તેમજ અમુક મોટા ચેપ્ટર જે ત્રણ થી ચાર કલાકના હોય તેવા ચેપ્ટર રવિવારે ભણાવવામાં આવશે. કુલ 50 ટેસ્ટ લેવામાં આવશે. જેમાં 40 ચેપ્ટર વાઈસ ટેસ્ટ રહેશે અને 10 મેગા ટેસ્ટ હશે. ચેપ્ટર વાઈસ ડેઇલી ટેસ્ટ લેવામાં આવશે સાથે પ્રેક્ટિસ પ્રશ્નો પણ આપવામાં આવશે.. જે ચેપ્ટર બુધવારે ચાલશે તેની શુક્રવારે ટેસ્ટ અને જે શુક્રવારે ચાલશે તેની બુધવારે ટેસ્ટ... કોર્સનો સમયગાળો પાંચ મહિનાનો રહેશે જેમાં 100 થી વધુ કલાકની તૈયાર કરવામાં આવશે. સૌથી મોટો ફાયદો જે વ્યક્તિ રાતે 7 થી 9ની બેચમાં જોઈન્ટ થયો છે પણ તે તે દિવસે 7 થી 9 માં નથી આવી શકતો તો તે સવારે 10 થી 12 માં આવીને લેક્ચર ભરી શકશે..તેમ જ જે વ્યક્તિ 10 થી 12 માં આવે છે તે તે સમયે નથી આવી શકતો તો તે વિદ્યાર્થી 7 થી 9 માં આવીને લેક્ચર ભરી શકશે.. ગણિત રિઝનિંગ એક એવો સબ્જેક્ટ છે જે ઘણા લોકોને આવડતો હોય છે પણ આ બેચમાં જોઈન્ટ થવાનું એકમાત્ર કારણ ઓછા સમયમાં વધુ અને સાચા પ્રશ્ન ટીક કરી શકે તે મુખ્ય હેતુ.. પરિણામે તમારું મેરીટ બીજા કરતાં સારું આવી શકે એનો કાયદો તમને ગમતી અને સારી જગ્યાએ તમને પોસ્ટિંગ મળે.. ટોટલ ગણિત અને રિઝનિંગ માં 378+ થી પણ વધુ ટ્રીક.. નોંધ - ઈચ્છુક અને મહેનતુ વિદ્યાર્થીઓ જ આ બેચમાં ભાગ લેવો. તેમજ ઘરે બેસીને રોજ એક કે બે કલાક મહેનત કરી શકે તેવા લોકોએ આ બેચમાં જોઈન્ટ થવું. રીઝલ્ટ આપવાની જવાબદારી અમારી મહેનત કરવાની જવાબદારી તમારી... આ બેંચ ચાલુ કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ગણિત અને રીઝનીંગ વિષયનો ડર દૂર કરવાનો છે... લેક્ચર અઠવાડિયામાં બે જ વાર રાખવાનું એકમાત્ર કારણ તમે અમારી સાથે લાંબા ગાળા દરમિયાન તમે સાથે રહો સાથે તમને તૈયારી કરવાનો પૂરતો સમય મળે... BEST OF LUCK જય હિન્દ જય ભારત
Mostrar todo...
*Shreenathji Enterprise* આપને આ ગ્રુપમાં તમામ પ્રકારની મોબાઇલ એસેસરીઝ બજાર કરતાં સસ્તા ભાવે અને સારી ગુણવતા વાળી મળી રહશે. તેમજ બીજી ઘણી પ્રોડક્ટ પણ સસ્તી મળી રહેશે તો એના માટે આ ગ્રુપમાં જોડાયેલા રહેવું અને બીજા લોકો ને પણ આ લિંક *Share* કરવી જેથી બીજા ને પણ Maximum લાભ મળે. https://chat.whatsapp.com/KINATkFQBZc4AWt0cM7Q6Y
Mostrar todo...
Shreenathji Enterprise New

WhatsApp Group Invite

Photo from Bhautik Anadkat
Mostrar todo...