cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Gujarat PSI

આપડે PSI માટે અલગ ચેનલ બનાવ્યું છે એના માટે તૈયારી કરો છો તો join કરો. આ ચેનલ પર PSI બનવું છે તો તે માટે પુરી તૈયારી કરાવવામાં આવશે🙏😇 ♻️અહિ તમને જાણવા મળશે . 📍 કરન્ટ અફેર્સ. 📝 દરરોજ વોટ કવિઝ. 📝 PDF મટીરીયલ. 📝કન્ફ્યુઝન પોઇન્ટસ. Admin @AhirRakesh

Mostrar más
Publicaciones publicitarias
1 421
Suscriptores
Sin datos24 horas
-47 días
-1430 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🤩 પોલીસ કોન્સ્ટેબલ અને PSI નું વિગતવાર નોટીફીકેશન જાહેર ➡️ અત્યારે જ ડાઉનલોડ કરો: https://gknews.in/gujarat-police-constable-bharti-2024/
Mostrar todo...
🥳 ફોરેસ્ટ ગાર્ડ ના કોલલેટર ડાઉનલોડ શરૂ ➡️ તમારું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: https://bit.ly/49844oW
Mostrar todo...
Repost from Edu_World🌍™
Photo unavailableShow in Telegram
🤩 તલાટી અને જુનિયર કલાર્કનું નવું ફાઈનલ સિલેક્શન લીસ્ટ જાહેર
તલાટી કમ મંત્રી માટે કુલ 669 જગ્યાઓનુ વેઇટીંગ લિસ્ટ અને જુનિયર ક્લાર્ક માટે કુલ 244 જગ્યાઓનું વેઇટિંગ લિસ્ટ મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
➡️ સિલેક્શન લીસ્ટ ડાઉનલોડ કરવા માટે : https://bit.ly/41EMPZZ
Mostrar todo...
Repost from Edu_World🌍™
🔹બંગાળમાં સ્થિત ખનીજ ફેક્ટરી દ્વારા જમીનના ઊંડાણમાંથી ખનીજ તેલની શોધ કરવામાં આવી 🔹 આ એક નોંધપાત્ર પગલું ભારતના ઊર્જાા ક્ષેત્રમાં છે અને આત્મનિર્ભર ભારત માટેના મિશનને વધુ વિશ્વાસપાત્ર બનાવે છેે. તેના કારણે આપણા અર્થતંત્રને પણ અનેક ફાયદા થશે : @narendramodi 🔸આ ફેક્ટરી દ્વારા દરરોજ 45,000 બેરલ ખનીજ ઓઈલ અને 10 મિલિયન ઘન મીટરથી વધુ ગેસનું ઉત્પાદન થશે
Mostrar todo...
Repost from Edu_World🌍™
➡️વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર સેમિનાર યોજાશે
Mostrar todo...
Repost from 🏏SPORT NEWS®
Photo unavailableShow in Telegram
🇮🇳👉 @GUJ_NEWS
Mostrar todo...
Repost from 🏏SPORT NEWS®
👉યુવા બાબતો અને રમત મંત્રાલય @YASMinistry એ રાષ્ટ્રીય ખેલ પ્રમોશન એવોર્ડ 2023ની કરી જાહેરાત ➡️9મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે ખાસ આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે @GUJ_NEWS
Mostrar todo...
Repost from Edu_World🌍™
👉વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11મી જાન્યુઆરી એ “સ્ટાર્ટઅપ્સ: અનલોકિંગ ધ ઇન્ફિનિટ પોટેન્શિયલ” પર એક સેમિનાર યોજાશે
Mostrar todo...
Repost from Edu_World🌍™
#AyodhyaRamMandir શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ રામમંદિરની વિશેષતાઓ જણાવી 🔹શ્રી રામમંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે 🔹ત્રણ માળના મંદિરમાં પ્રવેશ પૂર્વ દિશાથી 🔹મંદિરમાં કુલ 392 સ્થંભ અને 44 દરવાજા 🔹મુખ્ય ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપની સ્થાપના થશે
Mostrar todo...
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.