cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Ⓡ︎Ⓐ︎Ⓓ︎Ⓗ︎Ⓔ︎ Ⓚ︎Ⓡ︎Ⓘ︎Ⓢ︎Ⓗ︎Ⓝ︎Ⓐ︎ 𝒒𝒖𝒊𝒛

Neet quiz for all neet students 😋🥀👍 and please Join our discussion group 😍 @jp11_5

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
215
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*આવતી કાલ થી NEET Physics માં 12th Chap 1 વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર શરૂ થાય છે*. આ batch માં 12th રેગ્યુલર student પણ join થયી શકે છે. Join થવુ હોય તો આજે જ join થયી જશો... આ NEET Physics Dropper Batch માં અત્યારે હાલ 11th Science નાં Chap 2,3,4,5,6,7,8 chap પૂરા થયાં છે....જેના recording lecture મળી જશે... આવતી કાલ Chap 1 થી live class માં join થયી શકો *NEET 2022 PHYSICS બેચની વિશિષ્ટતાઓ* 1) સોમવાર થી શનિવાર રોજે સાંજે 7 to 8 લાઇવ interactive લેક્ચર 2) લેક્ચર અનુરૂપ સ્પેશિયલ NEET Worksheet. 3) લાઇવ માં જ WORKSHEET પ્રોબ્લેમ doubt સોલ્યુશન 4) દરેક લાઇવ લેક્ચર નું રેકોર્ડીંગ 5) દર રવિવારે Mock Test (180 Mark) 6) Mocktest નાં doubts નું અલગ થી live Session. 7) દરેક લેક્ચર ની નોટ્સ 8) દરેક પાઠનું સંપૂર્ણ મટીરીયલ 9) પ્રોબ્લેમ સોલ્યુશન માટે 24 hours કોલ સુવિધા + whtasapp support 10)સમયાંતરે Motivational Lecture 👉 ફી માત્ર 6000 રૂપિયા ધોરણ 11 અને ધોરણ 12 Physics નો સંપૂર્ણ અભ્યાસક્રમ. 👉 ફી માત્ર 3000 રૂપિયા ધોરણ 12 Physics નો સંપૂર્ણ અભ્યાસક્રમ. 👉NEET 2022 એક્ઝામ નાં એક મહિના પહેલા Syllabus complete થશે. 👉લાસ્ટ મહિના માં ફરી થી સંપૂર્ણ revision તથા 20 થી વધુ Mocktest અને તેના doubt Solution. *N.B.Parmar Sir* Gold Medalist in B.E Exp. 16 Years Director of Shrihari Schools Amreli Mob. 9998797184 YouTube channel: Concept of Physics NBParmar Sir
Mostrar todo...
*NEET 2022 Exam ક્યારે હશે.* જરૂર થી આખો લેક્ચર જોશો....ફાયદો જરૂર થશે. https://youtu.be/xTvp8do4-vM
Mostrar todo...
NEET 2022 Exam ક્યારે હશે?

NEET Physics માં 12th Science Chap 1 શરૂ થાય છે. Join થવુ હોય તો આજે જ join થયી જશો... Already NEET Physics Dropper Batch sharu થયી ગયી છે.... અત્યારે હાલ 11th Science નાં Chap 2,3,4,5,6,7,8 chap પૂરા થયાં છે....જેના recording lecture મળી જશે... *NEET 2022 PHYSICS બેચની વિશિષ્ટતાઓ* 1) સોમવાર થી શનિવાર રોજે સાંજે 7 to 8 લાઇવ interactive લેક્ચર 2) લેક્ચર અનુરૂપ સ્પેશિયલ NEET Worksheet. 3) લાઇવ માં જ WORKSHEET પ્રોબ્લેમ doubt સોલ્યુશન 4) દરેક લાઇવ લેક્ચર નું રેકોર્ડીંગ 5) દર રવિવારે Mock Test (180 Mark) 6) Mocktest નાં doubts નું અલગ થી live Session. 7) દરેક લેક્ચર ની નોટ્સ 8) દરેક પાઠનું સંપૂર્ણ મટીરીયલ 9) પ્રોબ્લેમ સોલ્યુશન માટે 24 hours કોલ સુવિધા + whtasapp support 10)સમયાંતરે Motivational Lecture 👉 ફી માત્ર 6000 રૂપિયા ધોરણ 11 અને ધોરણ 12 Physics નો સંપૂર્ણ અભ્યાસક્રમ. 👉NEET 2022 એક્ઝામ નાં એક મહિના પહેલા Syllabus complete થશે. 👉લાસ્ટ મહિના માં ફરી થી સંપૂર્ણ revision તથા 20 થી વધુ Mocktest અને તેના doubt Solution. *N.B.Parmar Sir* Gold Medalist in B.E Exp. 16 Years Director of Shrihari…

✧✽ Biology plan for Neet✽ ✧ ➡️. પેહલા NCERT ને મહત્વ આપો. ➡️. બાયોલોજી યાદ ના રઇ શકે તો તમે જે રીડ કરો જાણેકે કોઈ chepter નો કોઈ એક પેરેગ્રાફ રીડ કરતા હોય તો જાતે que બનાવો જેટલા બને એટલા બનાવાની કોશિશ કરો અને પછી એને એમ વિચારો ક આમ પણ આવી શકે અથવા આ રીતે પણ આવી શકે આ રીતના રીડ કરો તો એ line કે પેરેગ્રાફ નહીં ભુલાશે OR ➡️ કોઈ ને શીખવાડતા હોય એ રીતે સમજો અને એમ વિચારો કે તમને કોઈક ને શીખવાડવાનું છે તો પેલા તમનેતો આવડવું જોઈએ ને એટલે એમ વિચારી ને રીડ કરો કે આને આ રીતે સમજાવી શકાય અથવા તો યાદ રાખી શકાય આમ વિચારીને રીડ કરશો તો તમને યાદ રહી જ જશે ➡️ બાયોલોજી માં જો coaching k self study (youtube) હોય તો કોઈ પણ વિડિઓ જોવાનો એના પછી NCERT +NOTES બનાવાની અને જે વિડિઓ જોયો હોય તેની DPP (DAILY PRACTICE PEPAR ) કરી જ દેવાનું અને જો SELF STUDY કોઈ કરતા હોય અને તેમની પાસે DPP હોય તો એ બાકી તો કોઈ એક MCQ BOOK રાખવાની અને તેમાંથી જે વિડિઓ જોયો તેમાં જે ચલાવ્યું તે મુજબ ના MCQ કરી જ દેવાના અને સાથે PYQ( PREVIOUS YEAR QUESTION) કરી જ દેવાના . ➡️. PYQ જો કરશો તો તમને ખબર પડસે કે આ રીત ના અથવા આવા MCQ ભી આવી શકે તો અને જો મારે એ MCQ PRACTICE ઓછી છે એવું લાગે તો આપણે પછી ત્યારેજ એમાં એ ટોપિક ને MCQ લઈ ને વધુ MCQ slove કરી શકીએ એટલે એવા MCQ માં ભૂલ નહીં થઈ શકે ➡️ એક chapter complete read થાય એટલે coaching જેને હોય એ તે મુજબ ટેસ્ટ આપશે બાકી જેને self study હોય એ કોઈ પાસે થી અથવા તો ટેસ્ટ શોધીને ટેસ્ટ આપીજ દેવી. પછી આપીશું test એમ નહીં વિચરવાનું બાકી બધુજ ભેગું થઈ જશે તો પછી મોંઘુ પડશે બોવજ so સાથે સાથે ગમે તેમ menege કરિને આપીજ દેવી ટેસ્ટ. ➡️ ખાસ કરીને જેને self study હોય એ લોકો timer સેટ કરીને ટેસ્ટ આપે જેથી એ લોકો ને test માટે time menege ની practice જાતેજ થાય. ➡️ હવે ટેસ્ટ આપી દીધા પછી એનુ anylaise કરવાનું અને NCERT માં line k circle અથવા લખી દેવાનું કે અહીંયા ભૂલ થઈ શકે OR Misteck copy બનાવાની અને એમાં જેટલી ટેસ્ટ દરમિયાન જે જે Misteck થઈ તે લખી દેવાની એટલે છેલ્લે જયારે રિવિજન કરતા હોય ત્યારે જે ભી Misteck થઈ હોય એ સાથે રીડ થઈ જાય અને પછી એ પુછાય તો એમાં ભૂલ ન થાય. ➡️ હવે last રિવિઝન માટે જે આખા day માં રીડ કર્યું હોય એ last માં સુતા પેહલા એક વાર રિવિઝન કરીને જ સુવાનું અને બીજા દિવસે જે આખા ડે day માં કર્યું તે અને તેની સાથે આગલા day નું રીડ કરી ને સુવાનું એટલે હવે તમે જે કર્યું તે 2 વાર તો રિવિઝન થઇ ગયું હવે તેની ટેસ્ટ આવશે ત્યારે એક વાર એટલે 3 વાર રિવિઝન થઇ જશે આમ હવે એ રીડ કરેલું નહી ભુલાશે અને monthly રિવિઝન કરી દેવાનું એટલે Backlog ભી નહી થાય અને બધું સાથે થઈ જશે . ➡️ આટલી વાતો ધ્યાનમાં રાખીને રીડ કરશો તો તમને સફળતા મળશેજ. ➡️ હિમ્મત હાર્યા વિના અને એક જ મંજીલ ધ્યઆને રાખીને રીડ કરો એટલે તમને તમારી મંજિલ સુધી પોંહચવા માટે કોઈ રોકી નઈ શકે પણ એના માટે {Hard work + secrife = succes}. 💯 🏆👩‍⚕👨‍⚕🩺
Mostrar todo...
*🔬Bio #shorts* *🎯 માત્ર 1 મિનિટમાં મેળવો અતિ અગત્યના મુદ્દાઓની વિશેષ સચિત્ર માહિતી.* *🎯 NEET, GUJCET માટે અગત્યના મુદ્દાઓની પરફેક્ટ માહિતી.* *🎯 NEET અને GUJCET ની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ જીવવિજ્ઞાન વિષયમાં ઓછા સમયમાં સારો Score કરીને ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તે માટે આ દરેક વિડીયો ઉપયોગી નીવડશે.* *◆ હિમોફિલિયા* https://youtu.be/pUcDFaF1YB8 *◆ બેક્ટેરિયલ રૂપાંતરણનો પ્રયોગ* https://youtu.be/rPtpDDRrAd4 *◆ રંગઅંધતા* https://youtu.be/1y7YjAq5H7c *◆ પરાગવાહકો* https://youtu.be/ee_L555Cx6A *◆ એલર્જી* https://youtu.be/Km0qyBc-VoE *◆ વાનસ્પતિક પ્રસર્જન* *(કુદરતી પદ્ધતિઓ)* https://youtu.be/qkckkqrM3WI *◆ વાનસ્પતિક પ્રસર્જન* *(કૃત્રિમ પદ્ધતિઓ)* https://youtu.be/7ubbgB6zTSk *◆ એકવર્ષાયુ વનસ્પતિ* https://youtu.be/FAJuyn_Zhpc *◆ દ્વિવર્ષાયુ વનસ્પતિ* https://youtu.be/Oa4wzi6xDME *◆ બહુવર્ષાયુ વનસ્પતિ* https://youtu.be/wTRLH5m6Q2I *◆ શુક્રપિંડ* https://youtu.be/S89PWgVfMVQ *◆ અંડપિંડ* https://youtu.be/1dNWQgd_5KY *◆ વાસેક્ટોમી* *(પુરુષ નસબંધી)* https://youtu.be/6yHRvIC0P2k *◆ ટ્યુબેક્ટોમી* *(સ્ત્રી નસબંધી)* https://youtu.be/n4ZVtmeByBI *◆ યુરીથર્મલ પ્રાણીઓ* https://youtu.be/CyTyBu9SFOM *◆ સ્ટીનોથર્મલ પ્રાણીઓ* https://youtu.be/owoZjyso9_w *◆ યુરીહેલાઇન પ્રાણીઓ* https://youtu.be/sCQOPLmXx7k *◆ સ્ટીનોહેલાઇન પ્રાણીઓ* https://youtu.be/S-krmRhU14w *◆ સ્વસ્થાન સંરક્ષણ* https://youtu.be/xee4o2U3MnQ *◆ નવસ્થાન સંરક્ષણ* https://youtu.be/W4HQmyynFzk *◆ અંડપ્રસવી પ્રાણીઓ* https://youtu.be/B8qCrC2rQs0 *◆ અપત્યપ્રસવી પ્રાણીઓ* https://youtu.be/Z4-JT4z8zp0 *◆ રોગ અને તેના પ્રકારો* https://youtu.be/VPNm5BOVX_U *◆ PCR* *(પોલિમરેઝ ચેઇન રિએક્શન)* https://youtu.be/XUXODp8Dc1w *◆ કેન્સર* https://youtu.be/0ejeUCVvOCc *◆ કેન્સરના પ્રકારો* https://youtu.be/o_WXT8LMtuY *◆ કેન્સરની નિદાનની પદ્ધતિઓ* https://youtu.be/ZlJIpa8F1hI *◆ બીજના પ્રકારો* https://youtu.be/lPijC-DTQOM *◆ ચેતાકોષના પ્રકારો* https://youtu.be/G02s3Xufqto *◆ વહનના પ્રકારો* *(પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન)* https://youtu.be/NJGn0bQ447s *◆ આવશ્યક ખનીજતત્વો* *(ગુરુ પોષકતત્વો, લઘુ પોષકતત્વો)* https://youtu.be/Ni1mXL9hFZ8 *◆ C3 પથ* https://youtu.be/B7G4vyGBCUo *◆ C4 પથ* https://youtu.be/bAyRWObz6Hg *◆ મૂત્રપિંડ* https://youtu.be/UhqzDRoiUOc *◆ દેડકામાં બાહ્ય લિંગભેદ* https://youtu.be/oIHnv6pDVlg *✒ આ ચેનલ પર બાકીના Videos upload કરવામાં આવે ત્યારે આપને Direct Notification મળે, એ માટે Subscribe કરીને, 🔔icon Press કરો.* *Keep Watching...* *Keep Learning...* *✒ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે તેમના સુધી પહોંચાડી, સહકાર આપશો.* *Stay Home...* *Stay Safe...* *Amit Tanna* *(M.Sc., M.Ed.)* *Biology Teacher* *Govt. High School* *Morbi.*
Mostrar todo...
Bio #shorts | હિમોફિલિયા | Haemophilia

Bio #shorts #હિમોફિલિયા #Haemophilia - 1 મિનિટમાં મેળવો અગત્યની માહિતી. - હિમોફિલિયા વિશે અતિ અગત્યની માહિતી. - NEET, GUJCET માટે અગત્યની માહિતી. - #shorts Subscribe the channel for more videos

https://youtube.com/channel/UC-sKTKnaMnGkE0YxJC1BQCA

Connecting Links :- 🌟 Virus - Between living and non living 🌟 Euglena - Between plants and animals 🌟 Proterospongia - Between protozoa and porifera 🌟 Neopilina - Between annelida and mollusca 🌟 Peripatus - Between annelida and arthropoda 🌟 Balanoglossus - Between non chordata and chordata 🌟 Chimera - Between cartilaginous and bony fishes 🌟 Protopterus (Lung fish) - Between fishes and amphibian 🌟 Seymauria - Between amphibia and reptilia 🌟 Archaeopteryx - Between reptiles and birds 🌟 Platypus and Echidna - Between reptiles and mammals Share as much as you can.
Mostrar todo...
🌟USES OF INERT GASES 🌟: (1) He is non-inflammable and light gas, so it is used in filling balloons for meteorological observations. (2) He is used in gas cooled nuclear reactors. (3) Liquid He is used as cryogenic agent. (4) He is used to produce powerful superconducting magnets. (5) Ne is used in discharge tubes. (6) Ar is used as inert atmosphere in metallurgical process. (7) Xenon and Krypton are used in light bulbs designed for special purposes. 🌟 IMPORTANT ORDER 🌟 : (1) He < Ne < Ar < Kr < Xe Atomic radius (2) He > Ne > Ar > Kr > Xe Ionisation energy (3) He < Ne < Ar < Kr < Xe < Rn Density (4) He < Ne < Ar < Kr < Xe < Rn mpt. bpt
Mostrar todo...
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.