es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

Current Affairs Gujarati - CurrentAdda

Current Affairs Gujarati - CurrentAdda

Ir al canal en Telegram

Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati

Mostrar más
8 537
Suscriptores
-124 horas
-197 días
-5830 días
Archivo de publicaciones
📚 CURRENT AFFAIRS QUIZ 📚 📅 Date: October 19, 2026 🌐 Language: Gujarati ❓ Questions: 30+ 🔥 Daily updates for competitive exams ⭐ WHY JOIN OUR CHANNEL? ⭐ • Daily Current Affairs Updates • Free Study Material • MCQs & Quizzes • Exam Notifications 🚀 Join Now: @currentadda Curated by: Current Adda

📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ ✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી! 📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો. ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF 💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯) ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

Q5. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q5. [GPSC • GAS-Class1&2 • 2023] ━━━━━━━━━━━━━━━━━━ ગુજરાતની સરહદો આ પ્રમાણે આવેલી છે. 1. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર - ઉત્તર પૂર્વમાં અનુક્રમે પાકિસ્તાન અને રાજસ્થાન 2. પૂર્વમાં મધ્યપ્રદેશ 3. દક્ષિણ પૂર્વ અને દક્ષીણમાં અનુક્રમે મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ, દમણ, દાદરા અને નગરહવેલી 4. રાજ્યની પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ સરહદે અરબી સમુદ્ર આવેલ છે. ઉપરના વિધાનો ચકાસો. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q4. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q4. [GPSC • Food Safety Officer • 2024] ━━━━━━━━━━━━━━━━━━ નીચેના વાક્યો ચકાસો. 1. ભૂપૃષ્ઠના આધારે ભારતના મુખ્યત્વે 6 ભાગ પડે છે. 2. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને મુખ્યત્વે બે ભાગમાં વહેચી શકાય છે. 3. કાંપની જમીન, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં આવેલી છે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
Anonymous voting

📝 Q3. [GPSC • AE-Mechanical • 2024] ━━━━━━━━━━━━━━━━━━ ભારતની સીમાઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો: (જુના આંકડા ધ્યાને લઇ જવાબ આપવો) 1. ભારતના મુખ્ય ભૂમિ સમૂહ સાથે દરિયાઈ સીમા લગભગ 6100 કિમી છે. 2. પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સીમાને ડુરાન્ડ રેખા કહેવામાં આવે છે. 3. આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ વગેરે સહિત ભારતની દરિયાઈ સીમા લગભગ 7500 કિમી છે. 4. રેડક્લિફ એવોર્ડ દ્વારા ભારતની પાકિસ્તાન સાથેની સીમા નક્કી કરવામાં આવી હતી. ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? ━━━━━━━━━━━━━━━━━━ 👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:

Q2. ગંગાની સૌથી મોટી ઉપનદી .......... છે.
Anonymous voting

Q1. જૈવ વિવિધતા સંચાલન સમિતિઓનું મુખ્ય કાર્ય ....... છે.
Anonymous voting

🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ ━━━━━━━━━━━━━━━━━━ 📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: ભૂગોળ 💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો! ━━━━━━━━━━━━━━━━━━

🔥 આજના દૈનિક કરંટ અફેર્સની ક્વિઝ VIP ચેનલમાં મુકાઈ ગઈ છે!

📅 CurrentAdda દૈનિક ટાઈમટેબલ & સ્ટડી પ્લાન (DAILY SCHEDULE) ━━━━━━━━━━━━━━━━━━ 🗓️ તારીખ: 21-10-2026 | ડે: #56 📚 આજનો મુખ્ય વિષય: ભૂગોળ ⏰ આજનું સંપુર્ણ ટાઈમટેબલ: 🌅 સવારે ૦૮:૧૫ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ એક્સપ્રેસ ક્વિઝ (પ્રાઈવેટ) 🌅 સવારે ૦૮:૩૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ (પબ્લિક) 🏆 બપોરે ૧૨:૩૦ વાગ્યે ──▶ દૈનિક કરંટ અફેર્સ પરિણામ + ૧ પેજ રિવિઝન PDF (પ્રાઈવેટ) ⚡ બપોરે ૦૨:૦૦ વાગ્યે ──▶ ૫ પ્રશ્નોની બપોર સ્પીડ ટેસ્ટ (પબ્લિક) 📑 સાંજે ૦૬:૩૦ વાગ્યે ──▶ સંપૂર્ણ સોલ્યુશન PDF બુકલેટ (પબ્લિક) 👑 રાત્રે ૦૯:૦૦ વાગ્યે ──▶ ૫૦ પ્રશ્નોની LIVE VIP MEGA MOCK TEST (પ્રાઈવેટ) 🌙 રાત્રે ૦૯:૩૦ વાગ્યે ──▶ ૧૦ પ્રશ્નોની નાઈટ મેગા ક્વિઝ (પબ્લિક) 🏆 રાત્રે ૧૦:૧૫ વાગ્યે ──▶ All-Gujarat Live Leaderboard (-0.25 Negative) (પ્રાઈવેટ) ━━━━━━━━━━━━━━━━━━ 🎯 આજના રાત્રિના VIP MEGA MOCK TEST ના ૫ મુખ્ય ટોપિક્સ: 1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના) 2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા) 3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ) 4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન) 5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ) 💡 આજના આ ૫ ટોપિક્સનું દિવસ દરમિયાન ઊંડાણપૂર્વક રિવિઝન કરી લેવું! રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની લાઈવ ટેસ્ટ લેવાશે. ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

Repost from Crack GPSC ©
કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો.. @Nilesh_Lavdiya

hi ━━━━━━━━━━━━━━━━━━ 🎯 રોજ આવી જ પરીક્ષાલક્ષી માહિતી અને ક્વિઝ માટે: 👉 જોઇન કરો: CurrentAdda Official

🔥 આજના VIP LIVE MOCK TEST ના ટોપર્સ જાહેર! ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ આજે રાત્રે ૯:૦૦ વાગ્યે VIP પ્રાઈવેટ બેચમાં બંધારણ ની લાઈવ મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ માર્કિંગ સાથે) સંપન્ન થઈ! 🏆 આજના ઓલ-ગુજરાત રેન્કર્સ: 🥇 1st Rank: Ahir U. ──▶ 0.00 ગુણ (0% Accuracy) 🥈 2nd Rank: Ahi*** ──▶ 0.00 ગુણ (20% Accuracy) 📊 કુલ સહભાગી: 2 વિદ્યાર્થીઓ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 🎯 આવતીકાલનો ટેસ્ટ સિલેબસ (Day #56): 📚 વિષય: ભૂગોળ 1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના) (10 Qs) 2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા) (10 Qs) 3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ) (10 Qs) 4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન) (10 Qs) 5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ) (10 Qs) 💰 VIP પ્લાન્સ: ૧ મહિનો: ₹૬૦ | ૨ મહિના: ₹૯૯ | ૩ મહિના: ₹૧૧૯ ━━━━━━━━━━━━━━━━━━━━━━━━━ 👇 આવતીકાલની ૫૦ પ્રશ્નોની લાઈવ મોક ટેસ્ટ માટે અત્યારે જ જોડાઓ:

Repost from Crack GPSC ©
કોઈ પણ PDF માટે મેસેજ કરી શકો છો.. @Nilesh_Lavdiya

✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ! 💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો. ━━━━━━━━━━━━━━━━━━ 💎 CurrentAdda VIP TEST BATCH 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ ગુણની LIVE મોક ટેસ્ટ (-૦.૨૫ નેગેટિવ) + AI સોલ્યુશન PDF 💰 પ્લાન્સ: ૧ મહિનો (₹૬૦) | ૨ મહિના (₹૯૯) | ૩ મહિના (₹૧૧૯) ━━━━━━━━━━━━━━━━━━ 👇 VIP બેચમાં જોડાવા માટે નીચે પ્લાન પસંદ કરો:

Q10. લોકસભામાં નીચેના પૈકી કઈ મતદાનની પ્રક્રિયાનો પ્રકાર નથી ?
Anonymous voting