Current Affairs Gujarati - CurrentAdda
Ir al canal en Telegram
Daily Current Affairs in Gujarati for GPSC, GSSSB, CCE, Police Bharti, and all Gujarat Govt Exams. Best Gujarati Current Affairs PDF and Quizzes since 2019. Stay updated with Current Adda. #CurrentAffairs #Gujarat #GPSC #CurrentAffairsGujarati
Mostrar más8 541
Suscriptores
+124 horas
-97 días
-5330 días
Archivo de publicaciones
📝 Q4. [Panchayat • Talati Cum Mantri • 2021]
━━━━━━━━━━━━━━━━━━
કાળી જમીન વિષે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ જમીન મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં આવેલી છે.
2. આ જમીન સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડો પડી જાય છે.
ઉપરનાં વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q3. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q3. [GPSC • DySO • 2019]
━━━━━━━━━━━━━━━━━━
ગુજરાતમાં ગીર જાતિની ગાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સોરઠી એ ગીર જાતિની ગાયનું સમાનાર્થી નામ છે.
ii. દેઓની, નીમારી જેવી અન્ય સ્વદેશી જાતિઓ વિકસાવવામાં તેનો ફાળો છે.
iii. ગીર ગાય જાતિનું અન્ય સમાનાર્થી નામ વઢિયારી છે.
iv. તેના શીંગડા વિશિષ્ટ વળાંક ધરાવે છે. તે માથાના મૂળ ભાગથી શરૂ કરીને નીચે ઢળતા અને પાશ્ચાદવર્તી વળાંક ધરાવે છે.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q2. [GPSC • GAS-Class1&2 • 2021]
━━━━━━━━━━━━━━━━━━
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે?
જળાશયનું નામ - પ્રોજેક્ટ ધરાવતી નદી
1. ગોવિંદ સાગર - સતલજ
2. રાણા પ્રતાપ સાગર - નર્મદા
3. ગાંધી સાગર - ચંબલ
4. ગોવિંદ વલ્લભ પંત સાગર - રીહન્દ
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q1. ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે?
🎯 ⚡ બપોર સ્પીડ ટેસ્ટ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: ભૂગોળ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
🎯 IndiaBix નવી ડેઈલી કરંટ અફેસ ક્વિઝ લાઈવ!
📅 તારીખ: 13 ઓક્ટોબર 2026
📝 દરેક પ્રશ્નના જવાબ સાથે સમજૂતી પણ આપવામાં આવેલ છે.
🔗 ક્વિઝ રમવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
https://currentadda.vercel.app/quiz/indiabix-2026-10-13
━━━━━━━━━━━━━━━
📢 વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ જોઈન કરો:
👉 https://t.me/currentadda
#CurrentAffairs #IndiaBix #DailyQuiz #GSSSB #GPSC #GujaratGK #CurrentAdda
📚 CURRENT AFFAIRS QUIZ 📚
📅 Date: October 13, 2026
🌐 Language: Gujarati
❓ Questions: 30+
🔥 Daily updates for competitive exams
⭐ WHY JOIN OUR CHANNEL? ⭐
• Daily Current Affairs Updates
• Free Study Material
• MCQs & Quizzes
• Exam Notifications
🚀 Join Now: @currentadda
Curated by: Current Adda
📄 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ - સંપૂર્ણ સોલ્યુશન બુકલેટ
✅ આજના ટેસ્ટના પ્રશ્નો + સાચા જવાબો + AI વિસ્તૃત સમજૂતી!
📥 સંપૂર્ણ PDF મટીરીયલ ડાઉનલોડ કરો.
✅ આજની ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ!
💬 તમારો સ્કોર નીચે કમેન્ટમાં જણાવો (૫ માંથી કેટલા સાચા પડ્યા?)
━━━━━━━━━━━━━━━━━━
💎 CurrentAdda VIP TEST BATCH (SPECIAL ADMISSION)
━━━━━━━━━━━━━━━━━━
સ્પર્ધાત્મક પરીક્ષાઓ (GPSC, CCE, PSI, કોન્સ્ટેબલ, વનરક્ષક) માં ઉચ્ચ મેરિટ મેળવવા માટે દરરોજ નિયમિત તૈયારી અનિવાર્ય છે!
🔥 VIP ગ્રુપમાં જોડાવાના વિશિષ્ટ ફાયદા:
• 🎯 દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે ૫૦ પ્રશ્નોની LIVE ટાઈમ્ડ મોક ટેસ્ટ
• 📑 તમામ વિષયવાર સચોટ વિસ્તૃત સોલ્યુશન PDF
• 📚 ૬૧,૫૦૦+ પાછલા વર્ષોના પ્રશ્નો (PYQ) નું વિષયવાર રિવિઝન
• 🚫 જાહેરાત મુક્ત, માત્ર અભ્યાસ પર કેન્દ્રિત વાતાવરણ
💰 પરવડે તેવા પ્લાન્સ (Affordable Plans):
• ૧ મહિનો (૩૦ દિવસ): માત્ર ₹૬૦ (₹૨/દિવસ)
• ૨ મહિના (૬૦ દિવસ): માત્ર ₹૯૯ (₹૧.૬૫/દિવસ · ⭐ સૌથી લોકપ્રિય)
• ૩ મહિના (૯૦ દિવસ): માત્ર ₹૧૧૯ (₹૧.૩૨/દિવસ · 🔥 સુપર સેવર)
⚖️ સભ્યપદ પ્રક્રિયા અને નિયમો (સંપૂર્ણ પારદર્શિતા):
૧. કેવી રીતે જોડાવું: નીચે આપેલી લિંક અથવા બોટ દ્વારા પ્લાન પસંદ કરી પેમેન્ટ કરો. પેમેન્ટ પૂર્ણ થતાં જ Bot આપોઆપ તમને VIP પ્રાઈવેટ ચેનલની સિક્યોર લિંક આપશે.
૨. સમાપ્તિ અને રીમાઇન્ડર: સભ્યપદ પસંદ કરેલા પ્લાન (૩૦/૬૦/૯૦ દિવસ) સુધી સક્રિય રહેશે. સભ્યપદ પૂરું થવાના ૩ દિવસ પહેલાં અને ૧ દિવસ પહેલાં Bot દ્વારા તમને રિન્યુઅલ માટે અગાઉથી Telegram નોટિફિકેશન મોકલવામાં આવશે.
૩. મુદત પૂરી થયે રિમૂવલ: જો મુદત સુધી સભ્યપદ રિન્યુ નહીં થાય, તો સિસ્ટમ આપોઆપ તમને VIP ચેનલમાંથી રિમૂવ (Remove) કરશે. તમે ગમે ત્યારે ફરી રિન્યુ કરીને ફરી જોડાઈ શકો છો.
━━━━━━━━━━━━━━━━━━
👇 જોડાવા માટે નીચે પ્લાન પર ક્લિક કરો:
Q5. નીચેનામાંથી ગુજરાતની કઈ નદી બારમાસી વહેતી પ્રકૃતિની નથી?
Q4. જૈન પંચતીર્થમાનું પવિત્ર સ્થળ ક્યા આવેલું છે?
Q3. દેશના નેશનલ પાર્ક અને રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?
Q2. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q2. [Police • Constable • 2022]
━━━━━━━━━━━━━━━━━━
ભારતની નદીઓ વિશે નીચેના વિધાનો ધ્યાને લો:
(1) ગંગા નદી ગંગોત્રી હિમપ્રવાહ (ગ્લેશિયર)થી નીકળે છે.
(2) નર્મદા નદી અમરકંટકથી નીકળે છે.
(3) ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે.
(4) નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે.
ઉપરનાં પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
Q1. ઉપરના વિધાનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો 👇
📝 Q1. [GPSC • Assistant Conservator of Forest • 2022]
━━━━━━━━━━━━━━━━━━
નીચેનામાંથી કયો કુદરતી સંસાધનોનો જૈવિક ઘટક છે ?
1. ખનીજ
2. જમીન
3. પાણી
નીચે આપેલા વિકલ્પનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
━━━━━━━━━━━━━━━━━━
👇 સાચો વિકલ્પ નીચે આપેલા પોલમાં પસંદ કરો:
🎯 🌅 મોર્નિંગ બૂસ્ટર ક્વિઝ
━━━━━━━━━━━━━━━━━━
📊 પ્રશ્નો: 5 | 📚 વિષય: ભૂગોળ
💡 દરેક પ્રશ્નનો સાચો જવાબ આપો અને સ્કોર ચકાસો!
━━━━━━━━━━━━━━━━━━
🌅 DAILY STUDY TARGET & MISSION 2026
━━━━━━━━━━━━━━━━━━
📅 તારીખ: 14-10-2026 | દિવસ: #49
📚 વિષય: ભૂગોળ
📖 મુખ્ય વિષયવસ્તુ: સામાન્ય ભૂગોળ
🎯 આજના અભ્યાસના મુખ્ય ૫ ટોપિક્સ:
1. સામાન્ય ભૂગોળ (નદીઓ/સરોવરો/સિંચાઈ/પરિયોજના)
2. સામાન્ય ભૂગોળ (ગુજરાતના જીલ્લા)
3. સામાન્ય ભૂગોળ (પ્રાણી સંપત્તિ/રાષ્ટ્રીય ઉદ્યાન/ અભ્યારણ)
4. આર્થિક ભૂગોળ (ખેતી અને પશુપાલન)
5. સામાજિક ભૂગોળ (વસતી/સ્થાનાંતરણ/શહેરીકરણ)
💡 આજનો ટાર્ગેટ:
આજના આ ટોપિક્સનું સંપૂર્ણ રિવિઝન કરી લો! સવારે અને બપોરે પબ્લિક ક્વિઝ અને રાત્રે ૯:૦૦ વાગ્યે VIP ગ્રુપમાં ૫૦ ગુણની મોક ટેસ્ટ યોજાશે.
━━━━━━━━━━━━━━━━━━
📢 મિત્રો સાથે શેર કરો: https://t.me/currentadda
