cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Online Study Channel

The Telegram channel help you to collect useful knowledge for preparing competition exams. Join and enjoy knowledge.

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
208
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ગુજરાત ના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?Anonymous voting
  • ડૉ. જીવરામ મહેતા
  • ડૉ. બળવંત મહેતા
  • ડૉ. જીવરાજ મહેતા
0 votes
📚🎖 *જ્ઞાન સરિતા* 🎖📚 💐 આલોરી કલ્ચર =》 જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની ખેતી. 💐 આર્બરી કલ્ચર =》વિશેષ પ્રકારના વૃક્ષો ની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ. 💐 એપી કલ્ચર =》મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન. 💐 હોર્ટી કલ્ચર =》 વ્યાતારી સ્તરે ફળોની ખેતી. 💐 સેરી કલ્ચર =》 શેતુર ના વૃક્ષોની ખેતી . 💐 ઓલિવી કલ્ચર =》વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી . 💐 વીટી કલ્ચર =》દ્રાક્ષ ની ખેતી . 💐 ફ્લોરી કલ્ચર =》વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી. 💐 સિલ્વી કલ્ચર =》વન સંરક્ષણ અને સંવર્ધન ની ખેતી. ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ Edited by =》H. TANK ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 🙏🏻 *Jay Butbhavani* 🙏🏻 Http://t.me/Gyan_Sarita 💢🎖💢🎖💢🎖💢🎖💢🎖💢🎖
Mostrar todo...
*સામાન્ય સવાલ - જવાબ* *પ્રશ્ન:1* કુમારપાળે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? *જવાબ : જૈન ધર્મને* *પ્રશ્ન:2* ગિરનારના શિલાલેખોમાં અશોકે કોતરાવેલી ધર્મલિપિમાં કુલ કેટલી આજ્ઞાઓ છે? *જવાબ : ચૌદ* *પ્રશ્ન:3* રાણકદેવી પોતાના પતિ રાખેંગાર પાછળ કયા સ્થળે સતી થઈ હતી? *જવાબ : વઢવાણ ભોગાવાનદીના તીરે* *પ્રશ્ન:4* મીનળદેવી કયા રાજ્યના રાજાની કુંવરી હતી? *જવાબ : કર્ણાટક* *પ્રશ્ન:5* કયા દેશ તરફથી દર વર્ષે નોબેલ પારિતોષિકો અપાય છે? *જવાબ : સ્વીડન* *પ્રશ્ન:6* સમુદ્રતટે નદીના મુખ આગળ તેની શાખાઓ વડે બનેલા કાંપના વિસ્તારને શું કહે છે? *જવાબ : મુખત્રિકોણ (ડેલ્ટા)* *પ્રશ્ન:7* બેટ્સમેન દ્વારા જે ઓવરમાં એક પણ રન ન થયો હોય તેવી ઓવરને શું કહે છે? *જવાબ : મેઇડન* *પ્રશ્ન:8* કુમારપાળે કયા પ્રકારનું ધન લેવાનું બંધ કરાવ્યું હતું? *જવાબ : અપુત્રિકા (અપુત્ર મૃત્યુ પામનારનું) ધન* *પ્રશ્ન:9* સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો ધર્મ (સંપ્રદાય) સ્થાપ્યો હતો? *જવાબ : આર્યસમાજ* *પ્રશ્ન:10* ગુજરાતના કયા વંશના રાજ્યઅમલને 'ગુજરાતનો સુવર્ણકાળ' કહી શકાય? *જવાબ : સોલંકી વંશના* *પ્રશ્ન:11* નહેરુ લિટરસી ઍવૉર્ડ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી માટે આપવામાં આવે છે? *જવાબ : પ્રૌઢ શિક્ષણ* *પ્રશ્ન:12* મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર તરફથી પ્રતિવર્ષ આપવામાં આવે છે? *જવાબ : ફિલિપાઇન્સ* *પ્રશ્ન:13* ગિરનારની તળેટીમાં મુખ્યત્વે કયા રાજવીએ શિલાલેખો કોતરાવેલા છે? *જવાબ : સમ્રાટ અશોકે* *પ્રશ્ન:14* ગુજરાતમાં ચાવડા વંશની સ્થાપના કોણે કરી હતી? *જવાબ : વનરાજ ચાવડાએ* *પ્રશ્ન:15* ગોળ ગધેડાનો મેળો કયાં જીલ્લામાં ભરાય છે? *જવાબ : દાહોદ* ●▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬●     *Lavkesh - 9409285047*  . *🔰🌊 જ્ઞાન સરિતા 🌊🔰* Http://T.me/gyan_sarita ●▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬●
Mostrar todo...
📚📕 *જ્ઞાન સરિતા* 📕📚 @Gyan_Sarita ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💎 _*SCIENCE ZONE_ * 💎 ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💢 _*VITAMINS*_ 💢 ~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~* *☆ VITA =》LIFE ☆ MIN =》AMINE* ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 💥 *DEFINATION OF VITAMINS* 💥 👇🏻👇🏻👇🏻👇🏻 =》''Vitamind may be regarded as organic compounds required in the diet in small amounts to performs specific biological functions for normal maintenance of optimum growth and health of the orgenisam. '' ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💎 *CLASSIFICATION OF VITAMINS* 💎 VITAMINS _|______ | | fat soluble water Vitamin soluble Vitamin ---------------------------- 1) *fat soluble vitamin* =》 =》 vitamin A ( RETINOL) =》 vitamin D (CALCIFEROL) =》 vitamin E (TOCOFEROL) =》vitamin K (QUINOL) =============================== 2) *water soluble vitamin=》 * Water soluble _|_________ | | Non B (bita) B (bita ) Cimplex complex ---------------------------- 🔸 *non B (bita) complex* =》 vitamin c (ASCORBIC ACID ) ---------------------------- 🔸 *B (bita) complex* =》 _|______ | | Energy hematopoietic releasing # *Energy releading* =》 | 👉🏻 vitamin B1 ( THIAMIN ) 👉🏻 vitamin B2 (RIBOFLAVIN ) 👉🏻 vitamin B3 (NIACIN ) 👉🏻 vitamin B5 (PANTOTHENIC ACID ) 👉🏻 vitamin B6 (PYRIDOXIN) 👉🏻 vitamin B7 (BIOTIN) ............................................................ # *Hematopoietic* =》 | 👉🏻 vitamin B9 ( PHOLIC ACID ) 👉🏻 vitamin B12 (CYANOCOBALAMIN) ...........................................................@Gyan_Sarita 🙏🏻 _JAY MATAJI_ 🙏🏻 ➖➖➖➖➖➖➖➖➖➖➖ ✍🏻 Edited by =》 *H.TANK* ➖➖➖➖➖➖➖➖➖➖➖ 💐💐💐💐💐💐💐💐💐💐💐 Http://t.me/Gyan_Sarita
Mostrar todo...
ભાઈઓ આટલા મોટા સબ્સ્ક્રાઇબર ધરાવતી ચેનલ પોતાની કમાણી માટે આપડા મોડેલ પેપર ની કોપી તો કરે છે પણ નામ પણ નથી રેવા દેતા. https://youtu.be/B0l_pjbKuVE મિત્રો 👆 આ એમની લિંક છે રિપોર્ટ કરો અને કોમેન્ટ લખો કે જેમણે બનાવ્યું છે એનું નામ બોલો અને કઈ પણ સુધારા કર્યા વગર મુકો.🙏 ☺️ જેણે આ પેપર બનાવ્યું છે એ આપણી ચેનલ નાં મેમ્બર છે. 🙏 તો મિત્રો એક reqrest છે. આ લિંક Open કરી કોમેન્ટ કરો કોપી કરેલું છે. અને વિડિઓ ને dislike કરો. 🙏 ☺️ અને તમે કરેલી કોમેન્ટ અને dislike નો Screenshot મને મોકલી આપવા વિનતી 🙏🙏🙏🙏
Mostrar todo...
❤️ Motivation Story ❤️ *बुलंद होसलों की कहानी* मुसीबते हमारी ज़िंदगी की एक सच्चाई है। कोई इस बात को समझ लेता है तो कोई पूरी ज़िंदगी इसका रोना रोता है। ज़िंदगी के हर मोड़ पर हमारा सामना मुसीबतों(problems) से होता है. इसके बिना ज़िंदगी की कल्पना नहीं की जा सकती। अक्सर हमारे सामने मुसीबते आती है तो तो हम उनके सामने पस्त हो जाते है। उस समय हमे कुछ समझ नहीं आता की क्या सही है और क्या गलत। हर व्यक्ति का परिस्थितियो को देखने का नज़रिया अलग अलग होता है। कई बार हमारी ज़िंदगी मे मुसीबतों का पहाड़ टूट पढ़ता है। उस कठिन समय मे कुछ लोग टूट जाते है तो कुछ संभाल जाते है। मनोविज्ञान के अनुसार इंसान किसी भी problem को दो तरीको से देखता है; 1 problem पर focus करके(problem focus peoples) 2 solution पर focus करके(solution focus peoples) Problem focus peoples अक्सर मुसीबतों मे ढेर हो जाते है। इस तरीके के इंसान किसी भी मुसीबत मे उसके हल के बजाये उस मुसीबत के बारे मे ज्यादा सोचते है। वही दूसरी ओर solution focus peoples मुसीबतों मे उसके हल के बारे मे ज्यादा सोचते है। इस तरह के इंसान मुसीबतों का डट के सामना करते है।   दोस्तो आज मै आपके साथ एक महान solution focus इंसान की कहानी शेयर करने जा रहा हु जो आपको किसी भी मुसीबत से लड़ने के लिए प्रोत्साहित (motivate) करेगी। दोस्तो आपने नेपोलियन बोनापार्ट (napoleon Bonaparte) का नाम तो सुना ही होगा। जी हा वही नापोलियन बोनापार्ट जो फ़्रांस के एक महान निडर और साहसी शासक थे जिनके जीवन मे असंभव नाम का कोई शब्द नहीं था। इतिहास में नेपोलियन को विश्व के सबसे महान और अजय सेनापतियों में से एक गिना जाता है। वह इतिहास के सबसे महान विजेताओं में से माने जाते थे । उसके सामने कोई रुक नहीं पाता था। नेपोलियन अक्सर जोखिम (risky) भरे काम किया करते थे। एक बार उन्होने आलपास पर्वत को पार करने का ऐलान किया और अपनी सेना के साथ चल पढे। सामने एक विशाल और गगनचुम्बी पहाड़ खड़ा था जिसपर चढ़ाई करने असंभव था। उसकी सेना मे अचानक हलचल की स्थिति पैदा हो गई। फिर भी उसने अपनी सेना को चढ़ाई का आदेश दिया। पास मे ही एक बुजुर्ग औरत खड़ी थी। उसने जैसे ही यह सुना वो उसके पास आकर बोले की क्यो मरना चाहते हो। यहा जितने भी लोग आये है वो मुह की खाकर यही रहे गये। अगर अपनी ज़िंदगी से प्यार है तो वापिस चले जाओ। उस औरत की यह बात सुनकर नेपोलियन नाराज़ होने की बजाये प्रेरित हो गया और झट से हीरो का हार उतारकर उस बुजुर्ग महिला को पहना दिया और फिर बोले; आपने मेरा उत्साह दोगुना कर दिया और मुझे प्रेरित किया है। लेकिन अगर मै जिंदा बचा तो आप मेरी जय-जयकार करना। उस औरत ने नेपोलियन की बात सुनकर कहा- तुम पहले इंसान हो जो मेरी बात सुनकर हताश और निराश नहीं हुए। ‘ जो करने या मरने ‘ और मुसीबतों का सामना करने का इरादा रखते है, वह लोग कभी नही हारते। आज सचिन तेंदुलकर (sachin tendulkar) को इसलिए क्रिकेट (cricket) का भगवान कहा जाता है क्योकि उन्होने जरूरत के समय ही अपना शानदार खेल दिखाया और भारतीय टीम को मुसीबतों से उभारा। ऐसा नहीं है कि यह मुसीबते हम जैसे लोगो के सामने ही आती है, भगवान राम के सामने भी मुसीबते आयी है। विवाह के बाद, वनवास की मुसीबत। उन्होने सभी मुसीबतों का सामना आदर्श तरीके से किया। तभी वो मर्यादा पुरषोतम कहलाये जाते है। मुसीबते ही हमें आदर्श बनाती है।   अंत मे एक बात हमेशा याद रखिये; जिंदगी में मुसीबते चाय के कप में जमी मलाई की तरह है, और कामयाब वो लोग हैं जिन्हेप फूँक मार के मलाई को साइड कर चाय पीना आता है | 🔰 ICE 🔰 🙏 @HEALTHY_MORNING 🙏 🙏 @GYAN_SARITA 🙏
Mostrar todo...
GPSC Principal Gujarat Skill Training Services Class-2 Question Paper (25-11-2018) @GYAN_SARITA
Mostrar todo...
Series_A_GPSC_Principal_Gujarat.pdf7.07 MB
♻️ લક્ષ્ય કરિયર એકેડમી ♻️ 🔰 25 નવેમ્બર 2018 🔰 Current @GYAN_SARITA
Mostrar todo...
LAKHYA DAILY CURRENT - 25-11-2018.pdf1.37 KB
♻️ EYWIAH ♻️ 🔰 24 & 25 નવેમ્બર 2018 🔰 Current @GYAN_SARITA
Mostrar todo...
૨૪-૨૫ નવેમ્બર ૨૦૧૮.pdf1.44 MB
♻️ રોજગાર ન્યૂઝ એકેડમી ♻️ 🔰 24 નવેમ્બર 2018 🔰 Current @GYAN_SARITA
Mostrar todo...
DAILY CURRENT AFFAIRS 24-11-2018.pdf3.73 KB