Hathoda Sir
873
Suscriptores
Sin datos24 horas
-17 días
-1730 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Mostrar todo...
Get Your Book Free Of Cost ( 300+ Pages ) Read Full Tweet Details ⤵️
જો કોઈ ને બુક જોઈએ તો તમામ સુચના વાંચી મંગાવી શકે છે. જેમણે મળેલ છે બુક તે બીજાને કહી શકે. 700+ સવાલો સોલ્યુશન સહિત છે તૈયારી થઈ જશે સારી એવી
Next Sunday 20 Maths ના સવાલ આવશે ✍️ દરેક સવાલો નવા જ હોય છે.દરેક પરીક્ષા માટે Practice સવાલો ગણવા Handwriting જ આવશે ગણિત Typing કરવું આવડતું નથી ✍️
Get Your Free Book 📚✍️ ( ગણિત ને હથોડો ) 15 Books Only
Note :36 Rs Charge કુરિયર + 5 Rs Beg cover (Total : 41 Rs)
Payment:8000382388 પર Google Pay/ Phone pay પર ચુકવી Screenshot Whatsapp કરી દેવો ✅
Warning:Don't Call Regarding Book only WhatsApp ✍️
Note : NO COD ( 41 rs માં શું CASH on delivery 😑😑😑)
Book કુરિયર થશે એટલે તમને Whatsapp આવી જ જશે એટલે દિવસ પડે ને સાહેબ મેસેજ ના આવ્યો એવા મેસેજ કરવા નહીં 🙏
બુક જુલાઈ ની 25-30 July માં કુરિયર થશે એટલે તમારે ત્યાં પહોંચતા બીજા 3-5 દિવસ ગણી લેવા ✅
Screenshot સાથે
1) પુરું નામ ( અટક , તમારું નામ , પિતા/ પતિ નું નામ )
2) પુરું સરનામું ( સોસાયટી, ગામ , તાલુકા, જિલ્લા નાનામાં નાની માહિતી આપશો સરનામું માટે તો સરળ રહેશે
3 ) Pin Code ( સાચો અને ફરજીયાત )
4 ) Mobile નંબર
આટલી માહિતી મોકલી આપવી
હવે Technology ના Master હોય તેવા એ message disappeared off કરવું 24 કલાક વાળું ✅
જો કોઈ ને સાચી તમામ સવાલોની જવાબવાહી મુકવી હોય સવિસ્તાર તો મને DM કરી દેજો અહીંયા SHARE કરી દઈશ