cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

અતુલ્ય વારસો

ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું મેગેઝીન.

Mostrar más
Publicaciones publicitarias
1 472
Suscriptores
Sin datos24 horas
-27 días
+930 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
👍 4
ગાંધીનગર\અમદાવાદથી નજીક આવેલ અડાલજ વાવ આપણામાંથી મોટાભાગના લોકોએ જોઈ હશે. હકીકતમાં આ વાવએ ગુજરાતની ઓળખ અને *ગુજરાતની અન્ય વાવોને આકર્ષવા માટેના આઈ ડી કાર્ડ* જેવી છે. વાવ (Stepwell) માં રસ ધરાવનાર સૌ માટે આ પ્રથમ પગલું ગણી શકાય. આજે *અતુલ્ય વારસો* દ્વારા આયોજન કરવામાં આવેલ અડાલજ વાવની યાત્રા હકીકતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ વાવ, વાવના પ્રકારો, પુરાતત્વ, ઈતિહાસ, સ્થાપત્ય-શૈલી, વિવિધ દંતકથાઓ, સાહિત્ય વગેરેને જોડતી કડીરૂપ હતી. અમારો પ્રયાસ હંમેશા એવો રહ્યો છે કે કોઈ પણ સ્મારકની સાથે આસપાસ સંકળાયેલ સ્થળો, ગામ, સ્થાનિક લોકોને જોડી *કોમ્યુનિટી બેઝ* પ્રવાસન વિકાસ થાય. મળીએ નવી યાત્રામાં (*અનેરો આનર્ત* – મોઢેરા, પાટણ, સિધ્ધપુર), જય હિંદ
Mostrar todo...
*વાવ એટલે શું ?* *વાવ શેના માટે બનાવવામાં આવતી ? કેવી રીતે બનાવવામાં આવતી ?* *વાવમાં પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે?* *વાવના કેટલા પ્રકારો છે ?* અડાલજની વાવ કેવી શૈલીમાં બંધાઈ છે?, કેવા કેવા શિલ્પ કોતરણી કામ કરેલા છે?, આ વાવ કયા પ્રકારની ગણાય? જેવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે જોડાઓ આગામી શનિવારે *તા. ૦૬/૦૭/૨૦૨૪* *સવારે ૦૯:૦૦ વાગ્યાથી* રજીસ્ટ્રેશન કરાવવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો: https://forms.gle/nyDVGY7Dw5T3dgjx5 વધુ માહિતી માટે સંપર્ક કરો: +91-9328312363 અથવા [email protected]
Mostrar todo...
Adalaj Stepwell Tour

What is Stepwell ? Why it is made ? How it is made? How the Water Conservation system works ? How many types of Stepwell Has ? Do you want to Explore in detail about the Architecture of Adalaj Stepwell ? The Adalaj stepwell or 'Vav', as it is called in Gujarati, is intricately carved and is five stories deep. It was built in 1498. An inscription in Sanskrit establishes the history of the Adalaj stepwell found on a marble slab positioned in a recess on the first floor, As per legend, in the 15th century, Rana Veer Singh of the Vaghela dynasty, a Hindu ruler, reigned over this territory known as Dandai Desh. His kingdom was a small one. It was subject to water shortage and was highly dependent on the rains. To alleviate the misery of his people, the Rana began the construction of a large and deep stepwell and then… To know the full story you have to join us… On this Tour of Adalaj Stepwell on coming Saturday Date: 06/07/2024 Time: from 09:00 am onwards Fees: 200/- per person (Including Entry Fees, Guide…

Photo unavailableShow in Telegram
👍 3
Photo unavailableShow in Telegram
👍 3 1
અમદાવાદની હેરિટેજ વોક એટલે ૨૦ વર્ષનાં સતત પ્રયાસોનું પરિણામ. સામાન્ય શબ્દોમાં કહીએ તો હેરિટેજ વોક એટલે કે કોઈ પણ શહેર/નગર/ગામને ઓછા સમયમાં જાણવા અને માણવાની અસ્મિતા યાત્રા. ટીમ અતુલ્ય વારસો તરફથી આજે અમદાવાદ શહેરમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આગામી સમયમાં ગુજરાતનાં અન્ય હેરિટેજ નગરો જેવા કે ધોળકા, વડનગર, સિધ્ધપુર, પાટણ, જુનાગઢ, ભુજ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી વગેરેનું સમયાંતરે અને સતત આયોજન થતું રહે તેવું આયોજન કરવામાં આવશે. #વારસો #હેરિટેજ #અતુલ્યવારસો #Atulyavarso #heritagewalk #gujarat
Mostrar todo...
👍 3
*અતુલ્ય વારસો શું છે ? તેના વિશે પ્રાથમિક પરિચય* આપસૌનું અતુલ્ય વારસોનાં What’s App ગૃપમાં સ્વાગત છે. મોટાભાગના પરિચિત મિત્રો ઉપરાંત કેટલાક નવા મિત્રો પણ છે તો અમારી કામગીરી વિશે પ્રાથમિક પરિચય આપવા માંગીશ. *હું કપિલ ઠાકર, સંસ્થાપક, અતુલ્ય વારસો*. અમો વર્ષ ૨૦૧૩થી રાજ્યમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ઉજાગર થાય, સચવાય એ માટે કાર્યરત છીએ. અતુલ્ય વારસો સામયિક છે સાથે સાથે વિધિવત નોંધાયેલ સંસ્થા હોવાથી સરકાર સાથે મળીને ઘણા હેરિટેજ અને પ્રવાસનને લગતા પ્રોજેક્ટ્સ પણ કરીએ છીએ જેમ કે હેરિટેજ વોક ડીઝાઈન કરવું, સંશોધન, સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ, સાઈટ ડેવેલોપમેન્ટ, સ્મારકોનું સમારકામ વગેરે. વિવિધ શહેરોમાં ટી પાર્ટી, હેરિટેજ ટુર્સ, સ્થાપત્યોની સાફ સફાઈને લગતા વર્કશોપ, દીકરીનો જન્મદિન હેરિટેજ સ્મારકોએ ઉજવણી, હેરિટેજ સાઈટમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સ્મારકો ઉજાગર કરવા જેવી વિવિધત્તમ લોકાજોડાણ કાર્ય અમો કરીએ છીએ.ઉપરાંત ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાંથી હેરિટેજ, લેખન અને કલા સંવર્ધન માટે કાર્યરત બાળકો સહીત કલા સાધકોને *અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ* એનાયત થાય છે. *આગામી ટૂંક સમયમાં અમો સમગ્ર રાજ્યમાં કલા-વારસો-પુરાતત્વ-હેરિટેજ પ્રવાસનને ઉજાગર કરવા માટે નક્કર કામગીરી થાય એવા હેતુસર સ્થાનિક સમિતિઓ બનાવી આપસૌને જોડવાનો પ્રયાસ કરવાના છીએ જે થકી ગુજરાતનાં નાનામાં નાના ગામમાં પણ કોઈ કલાકાર હોય, કે સ્મારક હોય કે કલા સાધક હોય તો તેને જોડી વિશ્વસ્તરે ઉજાગર કરી શકીએ* *નોંધ:* પ્રથમ બે ગૃપ ફૂલ થઇ ગયેલ હોવાથી *ત્રીજા ગ્રુપની લિંક* અહી શેર કરવામાં આવે છે. • જેઓને *અતુલ્ય વારસો - ગુજરાત* વોટ્સએપ ગૃપમાં જોડાવાનું બાકી હોય તેઓ આ ગ્રુપમાં જોડાશો. *અતુલ્ય વારસો* અને *ગુજરાતનાં વૈભવી વારસાને* લાગતી વિગતોથી માહિતગાર રહેવામાં આ ગ્રુપ આપને મદદરૂપ થશે. • *હેરિટેજ અને પ્રવાસનમાં* રસ ધરાવતા લોકોમાં *શેર* કરવા વિનંતી. https://chat.whatsapp.com/DltAvue9t54KGZLAHfZh4h
Mostrar todo...
Atulya Varso Gujarat 3

WhatsApp Group Invite

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે હેરિટેજ વોકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલે છે. હેરિટેજ વૉક એટલે અસ્મિતા યાત્રા. જો આપે આ યાત્રા ન કરી હોય તો ટીમ *અતુલ્ય વારસો* તરફથી આગામી રવિવારે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ફોર્મ ભરીને આપ જોડાઇ શકો છો. *હેરીટેજ વોક @ અમદાવાદ* _તા. ૩૦/૦૬/૨૦૨૪_ _સવારે ૦૭:૩૦ કલાકે થી_ *વોક પ્રારંભ સ્થાન: કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાલુપુર* રજીસ્ટ્રેશન માટેની લિંક: https://forms.gle/MEf2Y7wMvgpuBiob9 *નોંધ:* _૧. વોક માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે._ _૨. દરેક વ્યક્તિએ ૦૭:૨૦ સુધીમાં નક્કી કરેલ સ્થળ પર પહોચવાનું રહેશે_ _૩. વોક સવારે ૦૭:૩૦ વાગ્યે શરુ થઇ જશે_ _૪. પેમેન્ટ એડવાન્સમાં કરવાનું રહેશે_ _૫. અનિવાર્ય સંજોગો કે વરસાદના કારણે વોક કેન્સલ કરવાની સત્તા *અતુલ્ય વારસો* ની રહેશે._ _૬. વોક પૂર્ણ થયા બાદ ચા- નાસ્તો કરવામાં આવશે._
Mostrar todo...
Heritage Walk of Ahmedabad

નમસ્કાર મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ ખાતે હેરિટેજ વોકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલે છે. હેરિટેજ વૉક એટલે અસ્મિતા યાત્રા. જો આપે આ યાત્રા ન કરી હોય તો ટીમ અતુલ્ય વારસો તરફથી આગામી રવિવારે તેનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ફોર્મ ભરીને આપ જોડાઇ શકો છો. હેરીટેજ વોક @ અમદાવાદ તા. ૩૦/૦૬/૨૦૨૪ સવારે ૦૭:૩૦ કલાકે થી વોક પ્રારંભ સ્થાન: કાલુપુર સ્વામીનારાયણ મંદિર, કાલુપુર રજીસ્ટ્રેશન ફી: ૩૦૦/- (કયુઆર કોડ કે યુ.પી.આઈ. આઈડી દ્વારા પેમેન્ટ કરવું) (હેરીટેજ વોક ગાઈડ ફી અને ચા-નાસ્તા સાથેના) નોંધ: ૧. વોક માટે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ૨. દરેક વ્યક્તિએ ૦૭:૨૦ સુધીમાં નક્કી કરેલ સ્થળ પર પહોચવાનું રહેશે ૩. વોક સવારે ૦૭:૩૦ વાગ્યે શરુ થઇ જશે ૪. પેમેન્ટ એડવાન્સમાં કરવાનું રહેશે ૫. અનિવાર્ય સંજોગો કે વરસાદના કારણે વોક કેન્સલ કરવાની સત્તા અતુલ્ય વારસોની રહેશે. ૬. વોક પૂર્ણ થયા બાદ ચા- નાસ્તો કરવામાં આવશે.

શું આપ હેરિટેજ પ્રેમી છો? શું આપ અતુલ્ય વારસો સાથે જોડાવવા માંગો છો, ગુજરાતમાં થતી વિવિધ હેરિટેજ પ્રવૃતિઓમાં ભાગ લેવા માંગો છો? તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ આપ સહભાગી થઈ શકો છો. Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA
Mostrar todo...
Atulya Varso Gujarat

WhatsApp Group Invite

👍 2
નમસ્તે મિત્રો, રાજ્યભરમાં થતી વિવિધ હેરિટેજ અને કલા વિષયક માહિતી મેળવવા તથા કાર્યક્રમોમાં જોડાવવા માટે આપ અમારા અતુલ્ય વારસો વોટસએપ ગ્રુપમાં નીચેની લિંક દ્રારા જોડાઈ શકશો. આભાર Link: https://chat.whatsapp.com/Bt5u6k1C7Ji9uTi6nLK5IA
Mostrar todo...
Atulya Varso Gujarat

WhatsApp Group Invite

Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.