JB Learning Point
📌 JB Learning Point 📌 GPSC Class 1 - 2 , DYSO અને ક્લાસ 3 પરીક્ષાઓની તૈયારી હવે એકદમ સરળ 📌 Contact - 7600019040 📌 Videos - youtube.com/@JBLEARNINGPOINT 📌 Location - https://g.co/kgs/JFC9bY 📌WhatsApp- https://whatsapp.com/channel/0029Va5GfUtI1rc
Mostrar más3 501
Suscriptores
-524 horas
+57 días
+130 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 3 કલાક અને 4 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 2 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?Anonymous voting
- 9 કલાક
- 6 કલાક
- 12 કલાક
- 18 કલાક
👍 1
એક ટાંકીનો 20% ભાગ ભરતાં 4 મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતાં કેટલો સમય લાગશે?Anonymous voting
- 30 મિનિટ
- 20 મિનિટ
- 50 મિનિટ
- 40 મિનિટ
એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફકત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે. અને ફકત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય ?Anonymous voting
- 10 કલાક
- 4 કલાક 12 મિનિટ
- 2 કલાક 24 મિનિટ
- 3 1/5 કલાક
ત્રણ પાઈપ A, B, C કોઈ ખાલી ટાંકીને અનુક્રમે 2, 3 અને 6 કલાકમાં ભરી શકે છે. તેમને એકસાથે ચાલુ કરવામાં આવે છે. B ને કેટલા સમય બાદ બંધ કરી દેવી જોઈએ, જેથી ટાંકી 1 કલાક 15 મિનિટમાં ભરાઈ જાય ?Anonymous voting
- 30 મિનિટ
- 20 મિનિટ
- 45 મિનિટ
- 15 મિનિટ
પાઈપ A, B અને C કોઈ ટાંકીને અનુક્રમે 30, 40 અને 60 કલાકમાં ભરી શકે છે. પાઈપ A, B અને C ને એક જ દિવસે અનુક્રમે સવારે 7, 8 અને 10 વાગે ચાલુ કરવામાં આવે છે. ટાંકી કટલા સમયમાં ભરાઈ જશે ?Anonymous voting
- 10 : 00 P.M
- 10 : 20 P.M
- 09 : 20 P.M
- 09 : 40 P.M
Choose the correct the voice (Active/Passive) form of the given sentence:
Who knows you?Anonymous voting
- Whom are you known by?
- By whom are you known?
- With whom are you known?
- Who are you known?
Choose the correct the voice ( Active/Passive) from of the given sentence.
I should havs met him yesterday.Anonymous voting
- He should have met by me yesterday.
- He should be meeting me yesterday.
- He should have been meeting by me yesterday.
- He should have been met by me yesterday.
Choose the correct the voice(Active/Passive) form of the given sentence: Sohan was interviewing the political leaders.Anonymous voting
- The political leaders are being interviewed by Sohan.
- The political leader was being interviewed by Sohan.
- The political leaders were being interviewed by Sohan.
- The political leaders is being interviewed by Sohan.
Choose the correct the voice(Active/Passive) form of the given sentence:
You must hit the nail on the head.Anonymous voting
- The nail must hit on the head.
- The nail on the head must be hit.
- The nail has to be hit on the head.
- The nail must be hit on the head.