cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

જ્ઞાન કી દુનિયા

સ્પર્ધાત્મક પરિક્ષા માટે

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
410
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

*👆મિત્રો, શુભચિંતકો, શુભેચ્છકો આપ બધાને એક વિનમ્ર ભાવે અપીલ છે કે આપના તમામ ગ્રુપ માં આ લિંક અચૂક સેર કરજો ને..* *👍જ્ઞાન સારથિ ફરી ઊભી કરવી જરૂરી છે.જે ખોટા હત્કંડા અપનાવી બંધ કરી દેવામાં આવી છે.એક મજબૂત સંગઠન ઉભુ કરવું ખૂબ જરૂરી છે.સંગઠન થી જ લડી શકાય અને જીતી શકાય છે.💪🤘🤟* આપ આપની યથાશક્તિ પ્રમાણે બધી જગાએ યુવાહિતમાં સેર કરી મદદ કરજો. ✍️આપનો જ્ઞાન સારથિ યુવરાજસિંહ(યુયુત્સુ)🙏 https://telegram.me/gyansarthiofficial
Mostrar todo...
👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ અહીંયા મળી રહશે. https://telegram.me/gyansarthiofficial 👉આ ચેનલ યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ) દ્વારા બનાવવામાં આવેલ છે. 👉આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ આપને સાચી અને સચોટ માહિતી મળી રહે તે જ છે. 👉આપના તમામ મિત્ર વર્તુળ, વોટ્સ એપ ગ્રૂપ સુધી આ મેસેજ ખાસ પોહચાડી દેજો.
Mostrar todo...
https://youtu.be/orfyiRRrubQ *👆👆GMDC આસિસ્ટન્ટ સહાયક વર્ગ ૩ની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક.👆👆* Book Information : https://rzp.io/l/gmdcclass3 👆GMDC આસિસ્ટન્ટ સહાયક (વર્ગ ૩) પરીક્ષાના સંબંધિત વિષયની તમામ માહિતી આવરી લેતું ગુજરાતનું એકમાત્ર પુસ્તક... ● વર્ણનાત્મક, તથ્યાત્મક અને વૈકલ્પિક માહિતીનો સમાવેશ... Pricing Details : MRP : 340 ₹ Discount : 30% on MRP (-100₹) Delivery Charge : 30 ₹ https://rzp.io/l/gmdcclass3 👆અહીંયા કલીક કરીને આપ પુસ્તક મેળવી શકો છો.👆 ------------------------------------ Net Price : 270 ₹ 🕰Delivery Time : ૫ ફેબ્રુઆરી થી તમામ લોકોને નોંધાવેલ પુસ્તક મળી જશે. 👍ઓફ્લાઇન અને ઓનલાઇન પુસ્તકની કિંમત અલગ અલગ હસે. 👍ઓફલાઈન પુસ્તકો ૧૦ ફેબ્રુઆરી થી રિટેલર માર્કેટમાં મળી જશે. 🙏 આ ઓફર ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીની રહશે. https://telegram.me/gyansarthi
Mostrar todo...
GMDC.pdf2.29 MB
*🏅🏅🏅૨૦૨૧ના પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, પદ્મ શ્રી પુરસ્કારો વિશે ઇતિહાસ સાથે ઉપયોગી માહિતી.🏅🏅🏅* ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬ @gyansarthi https://telegram.me/gyansarthi ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬
Mostrar todo...
પદ્મ_વિભૂષણ,_પદ્મ_ભૂષણ,_પદ્મ_શ્રી.pdf1.27 MB
https://youtu.be/orfyiRRrubQ *👆👆GMDC આસિસ્ટન્ટ સહાયક વર્ગ ૩ની પરીક્ષા માટે ઉપયોગી પુસ્તક.👆👆* Book Information : https://rzp.io/l/gmdcclass3 👆GMDC આસિસ્ટન્ટ સહાયક (વર્ગ ૩) પરીક્ષાના સંબંધિત વિષયની તમામ માહિતી આવરી લેતું ગુજરાતનું એકમાત્ર પુસ્તક... ● વર્ણનાત્મક, તથ્યાત્મક અને વૈકલ્પિક માહિતીનો સમાવેશ... Pricing Details : MRP : 340 ₹ Discount : 30% on MRP (-100₹) Delivery Charge : 30 ₹ https://rzp.io/l/gmdcclass3 👆અહીંયા કલીક કરીને આપ પુસ્તક મેળવી શકો છો.👆 ------------------------------------ Net Price : 270 ₹ 🕰Delivery Time : ૫ ફેબ્રુઆરી થી તમામ લોકોને નોંધાવેલ પુસ્તક મળી જશે. 👍ઓફ્લાઇન અને ઓનલાઇન પુસ્તકની કિંમત અલગ અલગ હસે. 👍ઓફલાઈન પુસ્તકો ૧૦ ફેબ્રુઆરી થી રિટેલર માર્કેટમાં મળી જશે. 🙏 આ ઓફર ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીની રહશે. https://telegram.me/gyansarthi
Mostrar todo...
Mostrar todo...
વર્તમાન પરીક્ષા પદ્ધતિ બાબતે

https://youtu.be/orfyiRRrubQ *👆👆GMDC આસિસ્ટન્ટ સહાયક વર્ગ ૩ની પરીક્ષા માટે સરપ્રાઈઝ.. ૯ વાગે લાઈવ.👆👆*
Mostrar todo...
👉 નવા વર્ષથી બધા એકસાથે તૈયારી કરશુ. 👉 આપના બધા જ મિત્રોને એડ કરી દેજો. 👉 અત્યારે જ ગ્રુપ જોઈન કરી લો - @Gujarat_bharti
Mostrar todo...
નવા ટ્રેન્ડ મુજબ કમ્પ્યૂટર ક્યાંથી કરવું ? કેટલું કરવું ? કમ્પ્યૂટર વિષય વાંચતા સમયે કઈ કંઈ બાબતો ધ્યાનમાં રાખવી ? ક્યાં એવા ટોપિક છે જે ખાસ કરવા જ જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને ? કમ્પ્યૂટર નું ભારણ દિવસે ને દિવસે દરેક પેપરમાં વધી રહીયું છે. ચાહે બિન સચિવાલય હોઈ કે PSI ની પરીક્ષા તો આનું કારણ શું ? વિદ્યાર્થીઓની ફરિયાદ અને પ્રશ્નો છે કે ઘણીવાર કમ્પ્યૂટર વિષય બહુ વાંચ્યો હોઈ તૈયાર કર્યો હોઈ તો પણ એમાંથી એક પણ પ્રશ્ન આવતો નથી ? આ ભરતી બોર્ડ પ્રશ્નો ક્યાંથી પૂછે છે ?
Mostrar todo...
શું કોમ્પ્યુટર વિષય સ્કીપ કરી શકાય. સ્કીપ કરવો કેટલો હિતાવહ ?
Mostrar todo...