cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
332
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

🏳ભારતમાં બેંકોના સ્થાપના વર્ષ ✅ 1- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા - 1919 - 2- આંધ્ર બેંક - 1923 3 - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા - 1955 4- HDFC બેંક - 1994 5- યુનાઈટેડ બેંક - 1950 6- યુકો બેંક - 1943 7 - દેના બેંક - 1938 8 - વિજયા બેંક - 1931 9 - સેન્ટ્રલ બેંક - 1911 10- બેંક ઓફ બરોડા - 1908 11 - પંજાબ નેશનલ બેંક - 1984 12- અલ્હાબાદ બેંક 1865 13- કોર્પોરેશન બેંક - 1906 14- બેંક ઓફ હિન્દુસ્તાન - 1970 15 - રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા - 1935 16 - પંજાબ એન્ડ સિંધી બેંક - 1908 17 - અવધ કોમર્શિયલ બેંક - 1881 18 - ઈન્ડિયન બેંક -1907 19 - બેંક ઓફ ઈન્ડિયા - 1906 20 - ઈમ્પીરીયલ બેંક - 1921 21- વિજયા બેંક -1319 22 - ICICI બેંક 1954 23 - IDBI બેંક - 1964 24- Axis Bank - 2007 25 - Oriental Bank - 1943 26 - Ovsies Bank - 1937 27 - Canara Bank - 1906 28 - Syndicate Bank - 1906
Mostrar todo...
Repost from GKBYSAHIL.COM
📌📌 *આવી અવનવી પોસ્ટ........* *GPSC તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી પોસ્ટ* *જનરલ નોલેજ / વિવિધ દિવસો / વ્યક્તિ વિશેષ / માઈક્રોસ્કોપ ઈમેજ / ઉખાણાઓ / ગણિતની ઉપયોગી પોસ્ટ તેમજ ઘણું બધું મેળવવા માટે.....હમણાં જ ફોલો કરો....* *_દરેક શિક્ષકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને મોકલી આપો_* ➡️ https://www.instagram.com/ojasmarugujarats
Mostrar todo...
💥🌐🌀 *જાણો રશિયા - યુક્રેનના વિવાદને સરળ સમજુતી સાથે* 🌐🌀 *રશિયા અને યુક્રેન વચ્ચે તનાવ નવી વાત નથી.1991 માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી.* 🌐🌀 *યુક્રેન અમેરિકાના આગેવાની હેઠળના નાટો સંગઠનનુ સભ્ય બનવા માંગે છે પણ રશિયા ઈચ્છતુ નથી કે, યુક્રેન આ સંગઠનમાં જોડાય.* 🌐🌀 *રશિયા એ અમેરિકા અને નાટો સંગઠન પાસે ગેરંટ માંગી હતી કે, યુક્રેનને નાટોનુ સભ્ય નહીં બનાવાય પણ અમે્રિકા અને નાટો દેશો આવી ગેરંટી આપવા માટે તૈયાર નહોતા.રશિયાને ડર હતો કે, જો યુક્રેન નાટો દેશોનુ સભ્ય બન્યુ તો યુરોપના અને અમેરિકાના સૈનિકોની તૈનાતી રશિયાની બોર્ડર સુધી થશે.* 🌐🌀 *2014 માં ક્રિમિયા પર રશિયાએ નિયંત્રણ સ્થાપિત કરી લીધા બાદ યુક્રેનના ડોનત્સ્ક અને લુહાન્સ્કમાં રશિયન તરફી ભાગલાવાદી જુથોએ આ બંને શહેરોને સ્વાયત્ત ઘોષિત કરી દીધા હતા.* 🌐🌀 *રશિયાએ આ બંને શહેરોને અલગ દેશની માન્યતા આપ્યા બાદ વૈશ્વિક સ્તરે તનાવ વધી ગયો હતો.યુક્રેનના સંકટને અમેરિકા અને રશિયા વચ્ચે દુનિયા પર વર્ચસ્વ સ્થાપવાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહ્યુ છે.* 🌐🌀 *2019 માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ વોલોદીમીર જેલેન્સ્કીએ નાટોમાં જોડાવા માટેના પ્રયાસો વધારે ઝડપી બનાવતા રશિયા ચોંકી ઉઠ્યુ હતુ અને તેણે બોર્ડર પર રશિયન સેનાની તૈનાતી વધારવા માંડી હતી.* 🌐🌀 *આખરે આ તનાવ હવે યુદ્ધમાં પલટાઈ ચુકયો* 🦋 https://t.me/ojasmarugujarats
Mostrar todo...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

💁🏻‍♂️ મહાગુજરાત અદોલન સવાલ જવાબ ■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ? રવિશંકર મહારાજ✔️ ઠાકોરભાઈ દેસાઈ હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ ■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ? રમેશલાલ મહેતા રમણલાલ શેઠ✔️ પ્રવિણ ચાલીશ હજારે અમૃતલાલ શુક્લ ■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પુરુષોત્તમદાસ ત્રિકમદાસ હિંમતલાલ શુક્લ ડૉ. શૈલેત અનંત✔️ ઠાકોરભાઈ દેસાઈ ■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક જવાહરલાલ નહેરુ✔️ બ્રહ્મકુમાર ભટ્ટ બાબુભાઇ દેસાઈ ■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ? મોરારજી દેસાઇ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ✔️ ■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ? મોરારજી દેસાઇ ઇન્દુલાલ યાજ્ઞિક✔️ હરિહર ખંભોળજા જવાહરલાલ નહેરુ ■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ? ૧ ઓક્ટોબર ૧૯૫૬ ૧૮ ઓક્ટોબર ૧૯૫૬ ૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔️ ૨ ઓક્ટોબર ૧૯૫૬ ■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ? બ્રહ્મકુમાર ભટ્ટ હિંમતલાલ શુક્લ ભઈલાલ કાકા પ્રવિણ ચાલીસા હજારે✔️ ■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ? અમૃતલાલ હરગોવિંદ શેઠ✔️ અમૃતલાલ રમણલાલ શેઠ અમૃતલાલ હિમતલાલ શેઠ અમૃતલાલ દેસાઈ ■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........ ૧ થી ૮ ઓક્ટોબર✔️ ૧ થી ૮ ઓગસ્ટ ૨ થી ૧૦ સપ્ટેમ્બર ૨ થી ૮ ઓક્ટોબર ■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ? ૧૯૫૫ ૧૯૫૬✔️ ૧૯૫૮ ૧૯૫૯ ■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક✔️ બ્રહ્મકુમાર ભટ્ટ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ? હરિહર ખંભોળજા✔️ ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ? હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ✔️ પુરુષોત્તમદાસ ત્રિકામદાસ ■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ? મોરારજી દેસાઈ રતુભાઈ અદાણી✔️ જવાહરલાલ નહેરુ ઠાકોરભાઈ દેસાઈ ■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ✔️ બકુલ જોષીપુરા રતુભાઈ અદાણી ■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ? મોરારજી દેસાઈ✔️ જવાહરલાલ નહેરુ રતુભાઈ અદાણી ઠાકોરભાઈ દેસાઇ ■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ? સીસી પરીખ યશપાલ પરીખ બાબુરાવ મહેતા બકુલ જોષીપુરા✔️ ■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ? સિંહ કૂકડો✔️ બતક નાવડી ■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ? સિંહ✔️ કૂકડો બતક હાથી ■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ? યશપાલ પરીખ✔️ ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ મહેન્દ્ર મેઘાણી ■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ? યશપાલ પરીખ ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ✔️ ■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ? સનત મહેતાએ રણજીત શાસ્ત્રીએ✔️ પ્રદીજીએ કૃષ્ણલાલ જવેરી ■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ? અમદાવાદ થી વડોદરા અમદાવાદ થી પાટણ વડોદરા થી પાટણ✔️ પાટણ થી વડોદરા ■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ? ૨૬૬ ૨૨૬✔️ ૨૬૭ ૨૨૭ ■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ? જયંતિ દલાલ✔️ પ્રબોધ રાવળ હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક ■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? જયંતિ દલાલ પ્રબોધ રાવળ જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક✔️ ■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ? ૫૫ ૪૯ ૪૩✔️ ૩૮ ■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ? અમદાવાદ આણંદ વલ્લભવિદ્યાનગર✔️ ડાંગ ■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક✔️ ભાઈલાલ પટેલ પ્રબોધ રાવળ હિંમતલાલ શુક્લ ➖➖➖➖➖➖➖➖➖➖👍 https://t.me/ojasmarugujarats
Mostrar todo...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

*🔥Newspaper Current🔥* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *🗞️Date:-12/02/2022 થી 22/02/2022🗞️* ●ગુજરાત કુપોષણ બાબતે દેશમાં કેટલામાં ક્રમે છે❓ *✔️બીજા* *✔️ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.7% બાળકો કુપોષિત છે* *✔️સૌથી વધુ કુપોષણ બિહાર* ●ઈરાન ફઝર ઇન્ટરનેશનલ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન મહિલા ખેલાડી કોણ બની❓ *✔️તસ્નીમ મીર* ●હાલમાં ક્વોડ જૂથની બેઠક મળી હતી.આ જૂથમાં કયા ચાર દેશોનો સમાવેશ થાય છે❓ *✔️ભારત , અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા* ●હાલમાં જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું નિધન થયું. તેમને કઈ સાલમાં પધભૂષણ એવોર્ડ મળ્યો હતો❓ *✔️2001* ●13 ફેબ્રુઆરી➖વિશ્વ રેડિયો દિવસ ●IPL 15મી સિઝનની હરાજીમાં કયો ભારતીય ખેલાડીની સૌથી વધારે કિંમતમાં વેચાયો❓ *✔️ઈશાન કિશન (૱15.25 કરોડ)* ●11 સનદી અધિકારીઓ(5 IPS, 6 IAS)ની સફળતાનું વર્ણન દર્શાવતું , જીવનગાથા વર્ણવતું રાજ્યનું પ્રથમ હાલમાં બહાર પડ્યું.આ પુસ્તકનું નામ શું છે❓ *✔️ધાર્યું તે કર્યું* ●એર ઇન્ડિયાના CEO અને MD તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *✔️ઈલ્કર આઈસી* ●ISROએ 2022ના પહેલા સ્પેસ મિશન હેઠળ 3 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું.મિશન પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV-C52) શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કર્યું.જેમાં એક રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે.જેને કૃષિ, વનોની અને વૃક્ષારોપણની સાથે ભેજ, જળ, વિજ્ઞાન, પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધી ફોટા મોકલવા માટે ડિઝાઇન કર્યું છે. આ સેટેલાઇટનું નામ શું છે❓ *✔️EOS-04* *✔️વજન 1710 કિલો.* ●હાલમાં જારી કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયેના રિપોર્ટ મુજબ ગુજરાતમાં સેક્સ રેશિયો (જાતીય ગુણોત્તર) 1000 છોકરાઓ સામે કેટલી છોકરીઓ છે❓ *✔️937* *✔️ભારતમાં સૌથી વધુ મિઝોરમમાં 1007 છોકરીઓ* ●કેન્દ્ર સરકારના ભારત-બાંગ્લાદેશ વચ્ચે જળમાર્ગ પરિયોજના હેઠળ કઈ નદીમાં 10 નાના બંદર ઉભા થશે અને કાંપ સાફ થશે❓ *✔️ગોમતી* ●ક્રિકેટ કેપ્ટન તરીકે વન-ડેમાં 5 હજાર રન પુરા કરનારી દુનિયાની પહેલી ક્રિકેટર કોણ બની❓ *✔️ભારતની મિતાલી રાજ* *✔️સચિન તેંડુલકરનો લોન્ગેસ્ટ કારકિર્દીનો રેકોર્ડ પણ તોડ્યો* *✔️મિતાલી રાજ 22 વર્ષ, 231 દિવસ કરતાં વધારે સમય ક્રિકેટ રમી* ●કયા દેશમાંથી 1200 વર્ષ જૂની બુદ્ધ ભગવાનની મૂર્તિ ભારતમાં લવાશે❓ *✔️ઈટાલી* ●પદ્મશ્રી સન્માન ઠુકરાવનાર દિગ્ગજ ગાયિકા જેમનું હાલમાં નિધન થયું❓ *✔️સંધ્યા ઉપાધ્યાય* ●રાજસ્થાનના કયા શહેરમાં ડેઝર્ટ ફેસ્ટિવલ યોજાય છે❓ *✔️જેસલમેર* ●આસામની કઈ ચા દેશની સૌથી મોંઘી ચા બની જેની કિંમત 1 kg. ના 99,999 છે❓ *✔️ગોલ્ડન પર્લ* ●તુર્કીનું નામ બદલીને શુ કરવામાં આવ્યું❓ *✔️તુર્કીયે* ●બોલિવૂડમાં ડિસ્કોનો ટ્રેન્ડ લાવનારા સંગીતકાર અને ગાયક જેમનું હાલમાં નિધન થયું❓ *✔️બપ્પી લહેરી* *✔️જન્મ:-27 નવેમ્બર, 1952 નિધન :- 15 ફેબ્રુઆરી,2022* ●ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ મેચમાં ત્રેવડી સદી ફાટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો❓ *✔️બિહારનો શકિબુલ ગની* ●વન-ડે મેચમાં 9500+ બોલ નાખનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની❓ *✔️ભારતની ઝૂલન ગોસ્વામી* ●બ્રિટનમાં હાલમાં આવેલા વાવાઝોડા❓ *✔️યુનિસ અને ફ્રેન્કલીન* ●પાવાગઢના માચી ખાતેથી ખોદકામ દરમિયાન કઈ સદીના તોપના ગોળાઓ મળી આવ્યા❓ *✔️17મી સદીના* ●2008ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો એકસાથે 38ને ફાંસીની સજા અને 11 ને જન્મટીપની સજા થઈ હોય તેવો દેશનો સૌપ્રથમ કેસ થયો.આ સજા કયા સેશન્સ જજે સંભળાવી❓ *✔️એ.આર. પટેલ* ●21 ફેબ્રુઆરી➖વિશ્વ માતૃભાષા દિવસ ●ભારતનો 16 વર્ષના ગ્રાન્ડ માસ્ટર જેને નોર્વેના વર્લ્ડ નંબર વન ચેસ માસ્ટર કાર્લસનને હરાવ્યો❓ *✔️આર.પ્રાગનનંદા* ●દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022માં કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ ઈયર એવોર્ડ મળ્યો❓ *✔️પુષ્પા : ધ રાઈઝ* *✔️બેસ્ટ ફિલ્મ :- શેરશાહ* ●12 થી 18 વર્ષના કિશોરો માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ કઈ વેક્સીનને મંજૂરી આપી❓ *✔️કોર્બેવેક્સ* *✔️ઉત્પાદન ભારતમાં બાયોલોજીકલ -E દ્વારા કરાઈ રહ્યું છે* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *Join us* 👉https://t.me/ojasmarugujarats
Mostrar todo...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰 ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈ 𝐉𝐨𝐢𝐧 ☆☞ @ojasmarugujarats 📚 𝐉𝐨𝐢𝐧 ☆☞ @ojasmarugujarats 📚 🔘સંવિધાનમાં સંશોધન વિધેયક માટે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકાય ? ➜ના 🔘ભારતીય બંધારણમાં સંશોધન કરવાની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ? ➜દક્ષિણ આફ્રિકા 🔘બંધારણમાં સુધારો કરવાની સંસદની શક્તિ કેવા પ્રકારની છે ? ➜મર્યાદિત 🔘બંધારણના મૂળભૂત ઢાંચાનો ખ્યાલ સૌપ્રથમ કયા કેસમાં ઊભો થયો હતો ? ➜કેશવાનંદ ભારતી વિ. કેરલ સરકાર (1973) 🔘કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ ઠરાવ્યું કે સંસદ બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરી ન કરી શકે ? ➜કેશવાનંદ ભારતી વિ. કેરલ સરકાર (1973) ♦️Ꭻᴏɪɴ ➥ https://t.me/ojasmarugujarats
Mostrar todo...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾

💥ગુજરાતી સાહિત્ય ✍ ( મહત્વના સાહિત્યિક પાત્રો ) 1.જીવરામ ભટ્ટ કઈ કૃતિનું અમર પાત્ર છે? - દલપતરામનું મિથ્યાભિમાનનું 2.ગુણસુંદરી અને બુદ્ધિધન કઈ કૃતિનાં જાણીતાં પાત્રો છે? - સરસ્વતીચંદ્ર 3.રુદ્રદત્ત અને કલ્યાણીનાં પાત્રોના સર્જક કોણ છે? - રમણલાલ વ.દેસાઈ 4.અલી ડોસો અને ભૈયાદાદા પાત્રોના સર્જક કોણ છે? - ધૂમકેતુ 5.સંતુ અને ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે? - લીલુડી ધરતી 6.માનવીની ભવાઈમાં ખલનાયકની ભૂમિકા કોણ ભજવે છે? - માલી ડોશી 7.સત્યકામ, રોહિણી અને ગોપાળ બાપા કઈ નવલકથાનાં જાણીતાં પાત્રો છે? - ઝેર તો પીધાં છે જાણી જાણી 8.કાનજી અને જીવી કઈ નવલકથાનાં પાત્રો છે? - મળેલા જીવ 9.પની અને કેશુ પાત્રોના સર્જક કોણ છે? - સ્નેહરશ્મિ 10.કુંદન, પરેશ અને શુભાંગી કઈ કૃતિનાં પાત્રો છે? - આંધળી ગલી Join us 👇👇 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ https://t.me/ojasmarugujarats
Mostrar todo...
ઓજસ મારુ ગુજરાત

🛡️Gujarat's Latest Materyals Channels 🚾