cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GS With Nirmal Aerda

Computer & Current ને લગતા પુછાયેલા તથા પાઠ્યપુસ્તકના પ્રશ્નો આ ચેનલમાં મળશે. Admin id @NirmalsirAerda

Mostrar más
Publicaciones publicitarias
2 399
Suscriptores
+324 horas
+247 días
+10330 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from N/a
Photo unavailableShow in Telegram
હાઇકોર્ટ ટાઈપિંગ શિબિર 🎉🎉ગુજરાતમાં High Court Examમાં HIGHEST RESULT આપવા બદલ આપ તમામ વિદ્યાર્થીમિત્રોનો ખુબ ખુબ આભાર!🎉🎉 👉🏻 હાઇકોર્ટમાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે અંતિમ સ્તર એટલે કે ટાઈપિંગ ટેસ્ટ માટેની મૂંઝવણ દૂર કરવા અને આગળની સ્ટ્રેટેજીને આકાર આપવા આ લાઈવ લેક્ચર લેવામાં આવશે. ⏰ લાઈવ લેક્ચર સમય: 9:45 pm 🔗 લિંક ઉપર ક્લિક કરી આપ લાઈવ લેક્ચરમાં જોડાઈ શકો છો: https://youtube.com/live/fA7mp5w4Dcc 🔗હાઇકોર્ટ ટાઈપિંગ શિબિરમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો: https://shorturl.at/yOEFz
Mostrar todo...
(૫) MS power point માં speaker 🔊 note 🎵 ઉમેરવા માટે કયા વ્યુનો ઉપયોગ કરવામાં આવે છે ?Anonymous voting
  • (A) speaker notes view
  • (B) notes page view
  • (C) comment notes view
  • (D) action page view
0 votes
(૧) ચોથી પેઢીના કોમ્પુટર માં મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ એ.......થી અમલમાં મુકાયા હતા ?Anonymous voting
  • (A) serial programming languages
  • (B) parallet programming languages
  • (C) concurrent programming languages
  • (D) Time sharing programming languages
0 votes
👍 1
High Court/ AMC / RMC special Computer આ માહિતી મિત્રો સુધી શેર કરજો.
Mostrar todo...
(૩) સૌ પ્રથમ વેબ બ્રાઉઝર ની રચના કોણે કરી હતી ?Anonymous voting
  • (A) ટીમ બર્ન્સલી
  • (B) બિલ ગેટ્સ
  • (C) રિચાર્ડ સ્ટોલમેલ
  • (D) સેમ્યોર પર્પેટ
0 votes
(૨) MS Excel ના કોઈ સેલ માં current date ઉમેરવા માટે કઇ શોર્ટ કટ કી નો ઉપયોગ કરવામાં આવે છે ?Anonymous voting
  • (A) Ctrl+ :
  • (B) Ctrl+ ;
  • (C) Ctrl + .
  • (D) Ctrl + ,
0 votes
(૪) કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્ક ને સ્થગિત કરીને તેને નિરૂપયોગી બનાવી દેવાના આક્રમણ ને શું કહે છે ?Anonymous voting
  • (A) ડેનિયલ ઓફ સર્વિસ
  • (B) સાયબર જંગલીયાત
  • (C) સ્નીફિંગ
  • (D) દૂષિત કોડ
0 votes
Photo unavailableShow in Telegram
👍 1
Photo unavailableShow in Telegram
Very good morning future officer's 😊
Mostrar todo...
👍 11 5
Photo unavailableShow in Telegram
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.