Hiren Bharwad
⛔ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવનવું મેળવવા જોડાવ... Instagram : https://www.instagram.com/mr.8182?igsh=MTkxOXZ0dG9tcmo2cw== t.me/hirenbharwadonline Admin ✔️ @hiren8182
Mostrar más12 250
Suscriptores
-124 horas
-247 días
-11830 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
ગ્રુપ A માં આવા પ્રશ્નો આવી શકે છે 👍
121-201617-Mains-GS-1-CSM-4_(QP).pdf2.13 KB
હવે તમને એમ થાય કે ૩૦-૪૦ શબ્દોમાં કેમ લખવું ? તો એક ઉદાહરણ આપું છું જેનાથી ખ્યાલ આવશે.
હવે તમને એમ પૂછે કે કાર્બનિક સંયોજનો વિશે જણાવો. (નીચે મુજબ ઉચિત આદર્શ જવાબ કહેવાય)
હાઇડ્રોકાર્બનમાંના એક કે વધુ હાઇડ્રોજનનું વિસ્થાપન કાર્બન પરથી થઇ તેના સ્થાને નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અને હેલોજન તત્વો કે ક્રિયાશીલ સમૂહ જોડાયેલ છે અને બનતા સંયોજનને ‘કાર્બનિક સંયોજનો’ કહે છે.
બે પરમાણુઓ વચ્ચે ઇલેકટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા બંધને સહ સંયોજક બંધ કહે છે.
તો આમ તમે મેઈન્સ માટે પ્રશ્નોની પ્રેક્ટીસ શરુ કરી શકો છો.
✍️ હિરેન ભરવાડ
👍 35❤ 1
CCE MAINS PAPER 3 EXAM PATTERN
ViewFile (1) (4) (1).pdf5.80 KB
👍 1
Elige un Plan Diferente
Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.