cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Hiren Bharwad

⛔ સ્પર્ધાત્મક પરીક્ષામાં અવનવું મેળવવા જોડાવ... Whatsapp : https://wa.me/917878819978 Instagram : https://www.instagram.com/mr.8182?igsh=MTkxOXZ0dG9tcmo2cw== t.me/hirenbharwadonline Admin ✔️ @hiren8182

Mostrar más
Advertising posts
12 591Suscriptores
-824 hours
-467 days
-25430 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

CCE પરીક્ષા મોકૂફ રાખવા અંગે!
Mostrar todo...
👍 1
આપણા ગ્રુપ એડમીન એવા હિરેન ભરવાડસર ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 💐 Happy Birthday Hiren Bharwad Sir 🍰🍰
Mostrar todo...
🎉 85👍 9 3
9👍 2
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતીના ફોર્મ આવતીકાલથી ભરી શકાય તે માટેની તૈયારી અંતિમ તબક્કામાં છે.‌ ઉમેદવારોના પ્રશ્ન અંગે આ વીડિયોમાંથી માર્ગદર્શન મળી શકશે.. - Hasmukh Patel,GPRB https://youtu.be/uvsTWL1c400?si=SnzaJ7sS6CncYJ92
Mostrar todo...
લોકરક્ષક / પો.સ.ઇ. ભરતી અંગે ઉમેદવારોના પશ્નો વિશે માર્ગદર્શન...

લોકરક્ષક/પો.સ.ઇ. ભરતીની જાહેરાત બાદ ઉમેદવારોએ પૂછેલા પશ્નો અંગે આ વિડીયોમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ વિડીયો માર્ગદર્શન માટે જ છે. ભરતી અંગેના નિયમો/ઠરાવો સુચનાઓ આખરી ગણાશે.

👍 11
#LRD #POLICE #PSI
Mostrar todo...
👍 16 3
#LRD #POLICE #PSI 👍
Mostrar todo...
👍 15 3😁 1
📌 પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે #LRD #POLICE #PSI
Mostrar todo...
👍 3
કાલથી શરૂ થતી CCE ની પરીક્ષા આપવા જતાં તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક 💐 એક ધ્યાન રાખજો કે શાંતિથી કમ્પ્યુટર પર પેપર આપજો ચિંતા ન કરતાં કી બોર્ડ અને માઉસનું ધ્યાન રાખજો અને પગ આડા અવળા બોઉ ન કરતાં બાકી પરીક્ષામાં ચાલુ માં PC બંધ થશે તો તકલીફ પડી જશે 😄.
Mostrar todo...
👍 43🔥 4😁 4😱 3
ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં કોલલેટર ડાઉનલોડ કરવાની મુદતમાં વધારો. હવે 6 એપ્રિલ રાત્રિના 12:00 વાગ્યા સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. #GSSSB #CCE
Mostrar todo...
👍 9 1