cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GoodLife

Now, good :)

Mostrar más
Publicaciones publicitarias
228
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
-230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

01:18
Video unavailableShow in Telegram
24.01 MB
01:26
Video unavailableShow in Telegram
Consciousness
Mostrar todo...
6.52 MB
01:29
Video unavailableShow in Telegram
18.44 MB
00:54
Video unavailableShow in Telegram
8.04 MB
Idolizing a politician is like believing the stripper really likes you.
Mostrar todo...
👏 1
Repost from Quotes for UPSC
Photo unavailableShow in Telegram
1
• હે બળવાન માનવ! ઊઠ અને મજબૂત બન. કાર્ય કર્યા જ કર...સંગ્રામ કર્યા જ કર. • નીડર બનજો. બહાદુર બનજો. ડરપોક, પાપી, ગુનેગાર કે નિર્બળ બનશો નહિ. • પ્રભુને પ્રાર્થો : તમે વીર્ય છો..મને વીર્ય આપો...તમે બળ છો... બળ આપો. તમે ઓજસ છો...ઓજસ આપો. • આપણને આગળ જતા રોકવા કોઇ શક્તિમાન નથી. આપણે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે. આપણે વીર બનીશું. • ડરો નહિ...હિંમતરાખો. જગત તમારા પગમાં પડશે. • જેઓ માનવજાતને મદદ કરવા ઇચ્છે છે તેમણે પોતાનાં સુખદુખ, નામ-કીર્તિ...બધી જ જાતનાં સ્વાર્થના પોટલાં ફેંકી દેવાં પડશે. • હે પ્રભુ ! હું બાળક હતો ત્યારથી જ મેં તારું શરણું લીધું છે. વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવપ્રદેશમાં, પર્વતોની ટોચ ઉપર કે દરિયાના ઊંડાણમાં...તું મારી સાથે જ છે. • આગળ ધપો...આગળ ધપો... એ જ મારો મુદ્રાલેખ છે. • માં ભગવતીની કૃપાથી એકલે હાથે હું, એક લાખ જેવો છું, અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઇશ. મારે બીજા કોઇની જરૂર નથી. • કદિયે ડરશો નહિ. મા જગદંબા સદાયે સહાય કરે છે. • ઇશ્વરના હાથમાં મેં મારું સર્વસ્વ...મારાં પ્રિયજન...મારો આનંદ...મારું જીવન...બધું જ સમર્પી દીધું છે. તે મારો પ્રિયજન છે. હું તેની રમતનો ગોઠિયો છું. • સિંહની છાતીવાળા ઉદ્યોગી પુરુષને જ લક્ષ્મી મળે છે. આપણે માટે અપાર શક્તિ, આનંદ ઉત્સાહ, અસીમ હિંમત અને અતિશય ધૈર્યની જરૂર છે. તો જ મહાન કાર્ય સિદ્ધ થાય. • હું યોદ્ધો છું. રણભૂમિમાં જ મરીશ. પર્ધનશીન સ્ત્રીની માફક બેસી રહેવું મને છાજે ખરું? • જે કાર્ય માટે પુષ્કળ તંગી અને દુઃખ વેઠીને હું જીવનભર ઝઝૂમ્યો તે મારો દેહ પડયા પછી પણ, નાશ નહિ પામે. • જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે સત્કાર્યને નિમિત્તે મરવું વધારે સારું છે. • જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે. • કટિબદ્ધ થાઓ...નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે જ, ઇશ્વરે આપણને જન્મ આપ્યો છે. • આપણે જ્યોતિનાં (પ્રકાશનાં) સંતાનો છીએ. આપણે સફળ થઇશું જ. • આત્મશ્રદ્ધા રાખો. દૃઢશ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. જીવનની છેલ્લી ઘડી સુધી, ગરીબો પ્રત્યે અનુકંપા, એ જ આપણો મુદ્રાલેખ છે. • જાત ઉપર શ્રદ્ધા રાખો. ભયને તિલાંજલિ આપો. ભય એ જ મોટામાં મોટું પાપ છે. • કોઇ મહાન કાર્યમાં જીવન સમર્પિત કરી દો. વીરતાપૂર્વક ઝઝૂમો. • વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ગતિ અને વિકાસ એ જ જીવનનું માત્ર લક્ષણ છે. • આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. ઊભા થઇ, કામે લાગો. - સ્વામી વિવેકાનંદ
Mostrar todo...
👍 1
• હે બળવાન માનવ! ઊઠ અને મજબૂત બન. કાર્ય કર્યા જ કર...સંગ્રામ કર્યા જ કર. • નીડર બનજો. બહાદુર બનજો. ડરપોક, પાપી, ગુનેગાર કે નિર્બળ બનશો નહિ. • પ્રભુને પ્રાર્થો : તમે વીર્ય છો..મને વીર્ય આપો...તમે બળ છો... બળ આપો. તમે ઓજસ છો...ઓજસ આપો. • આપણને આગળ જતા રોકવા કોઇ શક્તિમાન નથી. આપણે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે. આપણે વીર બનીશું. • ડરો નહિ...હિંમતરાખો. જગત તમારા પગમાં પડશે. • જેઓ માનવજાતને મદદ કરવા ઇચ્છે છે તેમણે પોતાનાં સુખદુખ, નામ-કીર્તિ...બધી જ જાતનાં સ્વાર્થના પોટલાં ફેંકી દેવાં પડશે. • હે પ્રભુ ! હું બાળક હતો ત્યારથી જ મેં તારું શરણું લીધું છે. વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવપ્રદેશમાં, પર્વતોની ટોચ ઉપર કે દરિયાના ઊંડાણમાં...તું મારી સાથે જ છે. • આગળ ધપો...આગળ ધપો... એ જ મારો મુદ્રાલેખ છે. • માં ભગવતીની કૃપાથી એકલે હાથે હું, એક લાખ જેવો છું, અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઇશ. મારે બીજા કોઇની જરૂર નથી. • કદિયે ડરશો નહિ. મા જગદંબા સદાયે સહાય કરે છે. • ઇશ્વરના હાથમાં મેં મારું સર્વસ્વ...મારાં પ્રિયજન...મારો આનંદ...મારું જીવન...બધું જ સમર્પી દીધું છે. તે મારો પ્રિયજન છે. હું તેની રમતનો ગોઠિયો છું. • સિંહની છાતીવાળા ઉદ્યોગી પુરુષને જ લક્ષ્મી મળે છે. આપણે માટે અપાર શક્તિ, આનંદ ઉત્સાહ, અસીમ હિંમત અને અતિશય ધૈર્યની જરૂર છે. તો જ મહાન કાર્ય સિદ્ધ થાય. • હું યોદ્ધો છું. રણભૂમિમાં જ મરીશ. પર્ધનશીન સ્ત્રીની માફક બેસી રહેવું મને છાજે ખરું? • જે કાર્ય માટે પુષ્કળ તંગી અને દુઃખ વેઠીને હું જીવનભર ઝઝૂમ્યો તે મારો દેહ પડયા પછી પણ, નાશ નહિ પામે. • જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે સત્કાર્યને નિમિત્તે મરવું વધારે સારું છે. • જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે. • કટિબદ્ધ થાઓ...નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે જ, ઇશ્વરે આપણને જન્મ આપ્યો છે. • આપણે જ્યોતિનાં (પ્રકાશનાં) સંતાનો છીએ. આપણે સફળ થઇશું જ. • આત્મશ્રદ્ધા રાખો. દૃઢશ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. જીવનની છેલ્લી ઘડી સુધી, ગરીબો પ્રત્યે અનુકંપા, એ જ આપણો મુદ્રાલેખ છે. • જાત ઉપર શ્રદ્ધા રાખો. ભયને તિલાંજલિ આપો. ભય એ જ મોટામાં મોટું પાપ છે. • કોઇ મહાન કાર્યમાં જીવન સમર્પિત કરી દો. વીરતાપૂર્વક ઝઝૂમો. • વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ગતિ અને વિકાસ એ જ જીવનનું માત્ર લક્ષણ છે. • આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. ઊભા થઇ, કામે લાગો.
Mostrar todo...
'હે બળવાન માનવ! ઊઠ અને મજબૂત બન. કાર્ય કર્યા જ કર...સંગ્રામ કર્યા જ કર." ''નીડર બનજો. બહાદુર બનજો. ડરપોક, પાપી, ગુનેગાર કે નિર્બળ બનશો નહિ." ''પ્રભુને પ્રાર્થો : તમે વીર્ય છો..મને વીર્ય આપો...તમે બળ છો... બળ આપો. તમે ઓજસ છો...ઓજસ આપો." ''આપણને આગળ જતા રોકવા કોઇ શક્તિમાન નથી. આપણે નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કરી છે. આપણે વીર બનીશું." ''ડરો નહિ...હિંમતરાખો. જગત તમારા પગમાં પડશે." ''જેઓ માનવજાતને મદદ કરવા ઇચ્છે છે તેમણે પોતાનાં સુખદુખ, નામ-કીર્તિ...બધી જ જાતનાં સ્વાર્થના પોટલાં ફેંકી દેવાં પડશે." ''હે પ્રભુ !" હું બાળક હતો ત્યારથી જ મેં તારું શરણું લીધું છે. વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવપ્રદેશમાં, પર્વતોની ટોચ ઉપર કે દરિયાના ઊંડાણમાં...તું મારી સાથે જ છે. ''આગળ ધપો...આગળ ધપો... એ જ મારો મુદ્રાલેખ છે." ''માં ભગવતીની કૃપાથી એકલે હાથે હું, એક લાખ જેવો છું, અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઇશ. મારે બીજા કોઇની જરૂર નથી." ''કદિયે ડરશો નહિ. મા જગદંબા સદાયે સહાય કરે છે." ''ઇશ્વરના હાથમાં મેં મારું સર્વસ્વ...મારાં પ્રિયજન...મારો આનંદ...મારું જીવન...બધું જ સમર્પી દીધું છે. તે મારો પ્રિયજન છે. હું તેની રમતનો ગોઠિયો છું." ''સિંહની છાતીવાળા ઉદ્યોગી પુરુષને જ લક્ષ્મી મળે છે. આપણે માટે અપાર શક્તિ, આનંદ ઉત્સાહ, અસીમ હિંમત અને અતિશય ધૈર્યની જરૂર છે. તો જ મહાન કાર્ય સિદ્ધ થાય." ''હું યોદ્ધો છું. રણભૂમિમાં જ મરીશ. પર્ધનશીન સ્ત્રીની માફક બેસી રહેવું મને છાજે ખરું ?" ''જે કાર્ય માટે પુષ્કળ તંગી અને દુઃખ વેઠીને હું જીવનભર ઝઝૂમ્યો તે મારો દેહ પડયા પછી પણ, નાશ નહિ પામે." ''જ્યારે મૃત્યુ નિશ્ચિત છે ત્યારે સત્કાર્યને નિમિત્તે મરવું વધારે સારું છે." ''જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે." ''કટિબદ્ધ થાઓ...નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા માટે જ, ઇશ્વરે આપણને જન્મ આપ્યો છે."આપણે જ્યોતિનાં (પ્રકાશનાં) સંતાનો છીએ. આપણે સફળ થઇશું જ. આત્મશ્રદ્ધા રાખો. દૃઢશ્રદ્ધામાંથી જ મહાન કાર્યો જન્મે છે. જીવનની છેલ્લી ઘડી સુધી, ગરીબો પ્રત્યે અનુકંપા, એ જ આપણો મુદ્રાલેખ છે. જાત ઉપર શ્રદ્ધા રાખો. ભયને તિલાંજલિ આપો. ભય એ જ મોટામાં મોટું પાપ છે. કોઇ મહાન કાર્યમાં જીવન સમર્પિત કરી દો. વીરતાપૂર્વક ઝઝૂમો. વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ગતિ અને વિકાસ એ જ જીવનનું માત્ર લક્ષણ છે. આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. ઊભા થઇ, કામે લાગો.
Mostrar todo...
00:54
Video unavailableShow in Telegram
11.36 MB