cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

વિદ્યાર્થી મિત્ર

✍️અમે પણ તૈયારી કરીએ છીએ... 90% + માહિતી પાઠ્યપુસ્તક આધારિત કે અધિકૃત જ હશે

Mostrar más
Publicaciones publicitarias
984
Suscriptores
+124 horas
-57 días
-3130 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

✅  VMC - જુનિયર ક્લાર્ક પરિક્ષાના કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ 🔽👇👇👇👇👇👇👇👇 https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
Mostrar todo...
Photo unavailableShow in Telegram
વડોદરા મહાનગરપાલિકાની જા.ક્ર. ૯૯૬/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનોલડ કરવા માટે અગત્યની સુચના તેમજ કન્ફર્મેશન નંબરની વિગતો.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
વનરક્ષક સ્પેશલ
Mostrar todo...
અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. (GCERT) ૧. જૈનધર્મના ધાર્મિક સાહિત્યને આગમ ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. ૨. આગમગ્રંથનું પ્રથમ સંકલન ગુજરાતના વલભીમાં થયું હતું.Anonymous voting
  • માત્ર ૧
  • માત્ર ૨
  • ૧ અને ૨
  • એક પણ નહિ
0 votes
અયોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો.(GCERT) 1. બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રીપિટક સૌથી મહત્ત્વપૂર્ણ ગણાય છે. 2. વિનયપિટકમાં બૌદ્ધ સાધુ અને સાધ્વી માટેના નિયમોનો સમાવેશ થાય છે 3. સુત્તપિટકમાં મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનની ચર્ચા કરવામાં આવી છેAnonymous voting
  • માત્ર ૧
  • માત્ર ૨
  • ૨ અને ૩
  • માત્ર ૩
0 votes
👍 2
Repost from N/a
હાલમાં લાવારિસ પૈસાને ટ્રેક કરવા RBI દ્વારા ક્યા નામથી એક પોર્ટલ શરૂ કર્યું?Anonymous voting
  • A) UDGAM
  • B) KHOJ
  • C) DISCOVER
  • D) COLLECT
0 votes