cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

KNOWLEDGE143

🔵કરંટ અફેર્સ 🔵કવિઝ 🔵ન્યૂઝ કટીંગ 🔵વનલાઈનર પ્રશ્નો-જવાબો માટે Join Channel https://t.me/Knowledge143 Admin કોન્ટેકટ:- @Balvant358

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
283
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી રાજ્યવ્યાપી 'નિરામય ગુજરાત' યોજનાનો પ્રારંભ કરાવ્યો?Anonymous voting
  • મહેસાણા
  • પાલનપુર
  • છોટાઉદેપુર
  • અમદાવાદ
0 votes
બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય દેશભરમાં મોખરેAnonymous voting
  • ગુજરાત
  • મધ્યપ્રદેશ
  • ઉત્તરપ્રદેશ
  • મહારાષ્ટ્ર
0 votes
2019માં કાશ્મીરમાંથી 370ની સાથે કઈ કલમ દૂર કરાઈ હતી?Anonymous voting
  • 35A
  • 35B
  • 36A
  • 36B
0 votes
ભારતીય દંડ સંહિતામાં કેટલી કલમો છે?Anonymous voting
  • 1 થી 164
  • 1 થી 511
  • 1 થી 598
  • 1 થી 484
0 votes
'અ', 'બ' ને પાઈપથી પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશેAnonymous voting
  • સાદી ઈજા
  • ગંભીર ઈજા
  • ઈરાદાપૂર્વકની સાદી ઈજા
  • ખૂનનો પ્રયત્ન
0 votes
'અ'અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે?Anonymous voting
  • ગેરકાયદેસર મંડળીના સભ્યો
  • બખેડો
  • હુલ્લડ
  • બિગાડ
0 votes
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યુનત્તમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ?Anonymous voting
  • બે
  • ત્રણ
  • પાંચ
  • સાત
0 votes
મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની કલમ મુજબ ગુનો દાખલ કરશે?Anonymous voting
  • કલમ 298A
  • કલમ 398A
  • કલમ 498A
  • કલમ 506A
0 votes
મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય?Anonymous voting
  • કલમ 302
  • કલમ 307
  • કલમ 314
  • કલમ 310
0 votes
'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે.ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે.Anonymous voting
  • 'અ' ભારતમાં ગુનો ન કરેલ હોય ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં.
  • 'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
  • અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
  • 'અ'જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.
0 votes