GK OF GUJARAT
અહી... ગુજરાત સરકારની ભરતી ની બધી જ માહિતી,એક્ઝામ ને લગતા સાહિત્ય,pdf,mp3,mp4,શોર્ટ ટ્રિક બધું જ મળશે...ચેનલ ને તમારા મિત્રો સુધી મોકલો જેથી તે પણ માહિતી મેળવે...શેર કરો આ લિંક ને👇👇 @gkofguj
Mostrar másEl país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
761
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
GENERAL QUIZ 20
=========================
આજની ક્વિઝ મૂકી દેવામાં આવી છે.
આ ક્વિઝ આપીને જાણી લો તમારી મહેનત કઈ દિશામાં ચાલી રહી છે.
ક્વિઝનુ સોલ્યુશન તમારાં મેઈલ આઇડી આવી જશે.
============================
https://bit.ly/3ikfpLm
GENERAL QUIZ 21
Best Current Affairs in gujarati is here we made current affairs from all popular sources of gujarat and india
*😱 ઈન્ડિયન આર્મી ગોધરા ભરતી મેળાની તારીખ જાહેર 👮*
➥ આર્મીની તૈયારી કરતા મિત્રો માટે ખુશ ખબર, ગોધરા પંચમહાલ ભરતી મેળાની તારીખ જાહેર થઈ ગઈ છે.
➥ 05 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ વચ્ચે થશે ભરતી મેળો
🤔 કયા કયા જિલ્લાના ઉમેદવાર લઈ શકશે ભાગ ?
🤔 ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે ?
➜ આ ભરતી મેળાની ઓફિશિયલ નોટીફિકેશન અને સંપૂર્ણ માહિતી માટે આ લિંક પર જાઓ : https://bit.ly/3ihXDsg
*🙏 આ મેસેજ આર્મીની તૈયારી કરતા બધા મિત્રોને મોકલો 🙏*
*💥🔥BREAKING NEWS🔥💥*
*💫💥ધોરણ -૧૦ નું પરિણામ કેવી રીતે બનશે ?*
*👉ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.*
*👉જૂનના અંતિમ અઠવાડિયામાં ઓનલાઈન પરિણામ મુકવામાં આવશે.*
પરિપત્ર : *👉https://bit.ly/2TvAxns*
*👉જુલાઈના બીજા અઠવાડિયામાં માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.*
*👉પરિપત્ર નીચે આપેલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.⤵️*
પરિપત્ર : *👉https://bit.ly/2TvAxns*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
👍 ખૂબ જ જરૂરી માહિતી હોવાથી તમારા દરેક ગ્રુપમાં અને મિત્રોને શેર કરશો..
⏺️ ભૂકંપના અધ્યયનને શું કહે છે?
✔️ સિસ્મોલોજી
⏺️ ધરતીકંપ માપવાનું સાધન જણાવો.
✔️ સિસ્મોગ્રાફ
⏺️ ભૂકંપના તરંગોને કયા યંત્રો પર રેખાંકિત કરવામાં આવે છે?
✔️ સિસ્મોગ્રાફ
⏺️ ભૂકંપની તીવ્રતા કયા એકમમાં મપાય છે ?
✔️ રિકટર સ્કેલ
⏺️ ધરતીકંપ વખતે ઉત્પન્ન થતા તરંગો કયા હોય છે?
✔️ અવશ્રાવ્ય (ઈન્ફ્રાસોનિક)
🔰જોડાઓ અમારી Telegram Channel સાથે
➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 t.me/gkofguj
➖➖➖➖➖➖➖➖➖➖➖