cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

PRATIK AHIR MPHW-FHW, મુખ્ય સેવિકા

👉ગુજરાતમાં આવનારી આરોગ્ય વિભાગની તમામ કેડેરની ભરતીની સચોટ માહિતી અને તમામ પરીક્ષા માટેનું શ્રેષ્ઠ મટીરીયલ માટેની ગુજરાતની નં-1 ચેનલ. 👉MPHW-FHW-SI- સ્ટાફનસૅ,મુખ્ય સેવિકા,મેડિકલ ઓફિસર, ફામૉસિસ્ટ, લેબટેક💥

Mostrar más
Publicaciones publicitarias
26 739
Suscriptores
+424 horas
+407 días
+18230 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

💥💥એક નવી શરૂઆત 💥💥 "વાંચશે ગુજરાત,,ભણશે ગુજરાત'' 👉કાલે 1 મેં એટલે ગુજરાતનો સ્થાપના દિવસ. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે અમારા મિત્રો દ્રારા ગુજરાતના તમામ મિત્રો માટે કે જે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે તમામ મિત્રોને ગુજરાતના તમામ ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ પ્રકાશનના પુસ્તકો ગુજરાતના તમામ ઓનલાઇન પ્લેટફોર્મ કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ સ્વરૂપે દરેક વિધાથીર્ઓને મળી રહે તેવા હેતુથી અમારા મિત્રો દ્રારા શ્રી કૃષ્ણમ ઓનલાઇન બુક સ્ટોર નામનું પ્લેટફોર્મ કાલથી ચાલુ કરવા જઈ રહીયા છીએ. 👉જેની સંપૂર્ણ માહિતી નીચેની Telegram તથા WhatsApp ચેનલમા મુકવામાં આવશે તો આપડા તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી. ♾♾♾♾♾♾♾♾♾♾♾ 👉Telegram Join https://t.me/krushnamonline ♾♾♾♾♾♾♾♾♾♾♾ 👉WhatsApp Join https://whatsapp.com/channel/0029VadIogK6buMI36lDeb0i
Mostrar todo...
Krushnam Online Book Store 📚

ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો સૌથી વધુ ડિસ્કાઉન્ટ સાથે મળી રહશે.

👍 11👏 1
💥💥ઓફરના છેલ્લા 2 દિવસ બાકી💥💥 👉ઓફર પૂરી થયા બાદ Combo Setની કિંમત ₹-450 રહેશે
Mostrar todo...
👍 6
🎲 Quiz '100 ગુણ ની સંપૂર્ણ સિલેબસ મુજબ' ભરત ચૌધરી 30 એપ્રિલ 2024 🖊 100 questions · ⏱ 30 sec
Mostrar todo...
👍 24
Start this quiz
Start quiz in group
Share quiz
જે પણ મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો મંગાવવા હોય તો નીચેની લિંક ઉપરથી મંગાવી શકશો અને એ પણ ગુજરાતના તમામ ઓનલાઇન પ્લેટફોર્મ કરતા પણ વધુ ડિસ્કાઉન્ટમા  અને કુરિયર પણ તદન ફ્રી. 👉https://wa.me/c/919016751972
Mostrar todo...
View Krushnam Online Book Store's Catalog on WhatsApp

Learn more about their products & services

👍 9
#GPRB
Mostrar todo...
29👍 7
ખૂબ ખૂબ અભિનંદન યુવરાજસિંહ આજે અમારા મોટાભાઈ યુવરાજસિહના ઘરે છોટે યુવરાજનો જન્મ થયો છે અમારી પૂરી ટીમ વતી બાપુ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Mostrar todo...
👍 244🎉 78 54👌 11🔥 9
આ ટેસ્ટ આજે રાત્રે 9 વાગ્યે નીચેની Teligram ચેનલના મુકવામાં આવશે જેની ખાસ‌ નોધ લેવી. સંપૂર્ણ ટેસ્ટ JMC & GMCના‌ સિલેબસ આધારિત હશે. https://t.me/only_helth_mcq
Mostrar todo...
💥ONLY-HEALTH AND GK-MCQ-(Pratik Ahir &Team)💥

👉આ ગ્રુપમાં MPHW-FHW-SI- SSI તથા CDPO-મુખ્યસેવિકા જેવી પરિક્ષામાં ઉપયોગી થાય તેવા દરરોજ હેલ્થ&GK-MCQ મુકવામાં આવશે.. 👉આપના કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એના સુધી આ લિંક પહોંચાડવા વિનંતી જેથી તે પણ આ MCQનો લાભ લઈ શકે 👉

https://t.me/only_helth_mcq

👍 15👌 2👏 1
જે પણ મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો મંગાવવા હોય તો નીચેની લિંક ઉપરથી મંગાવી શકશો અને એ પણ ગુજરાતના તમામ ઓનલાઇન પ્લેટફોર્મ કરતા પણ વધુ ડિસ્કાઉન્ટમા અને કુરિયર પણ તદન ફ્રી. 👉https://wa.me/c/919016751972
Mostrar todo...
View Krushnam Online Book Store's Catalog on WhatsApp

Learn more about their products & services

👍 9
👍 45 4🎉 2💯 1
નીચેના સિલેબસ આધારિત નીચેની Teligram માં ટેસ્ટ મુકવામાં આવશે. હેલ્થ 60 ગુણ ( ભાગ 1 થી 3 માંથી 30 ગુણ અને 4 અને 5 માંથી 30 ગુણ) ગુજરાતી 10 ગુણ ઈંગ્લીશ 10 ગુણ g.k 20 ગુણ https://t.me/only_helth_mcq

👍 16