es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

Ir al canal en Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Mostrar más
1 877
Suscriptores
+424 horas
+77 días
+2830 días
Archivo de publicaciones
આજે 24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ... ■ 1 ML સ્પૂટમમાં 1000 થી વધારે બેક્ટેરિયા હોય તો જ પોઝિટિવ આવે છે. જેના માટે ઝીલ & નેલ્સન સ્ટેઈન યુઝ થાય છે. -નિદાન માટે 2 સેમ્પલ લેવાના હોય છે. A -ઓન ધી સ્પોટ B- અર્લી મોર્નિંગ -"કલચર્સ" બેક્ટેરિયાની વૃદ્ધિ માટે વપરાય છે. ■ મોંટુક ટેસ્ટ.(વૉન પરક્વીટ) PPD ડાબા હાથમાં 0.1 મિલી ID આપવામાં આવે છે. જો ઇંડ્યુંરેશન(સોઝો) >9 કરતા વધારે આવે તો હાલનો કે ભૂતકાળનો TB હોય શકે છે.(72 કલાકમાં પરિણામ આવે છે.) -TB માં ACF દર 2,4 મંગળવારે કરવાનો હોય છે. ■ 99 DOTS ની શરૂઆત 2017. જે દવા પીધા બાદ દર્દીના રજીસ્ટડ નમ્બરથી "11" આકડાનો નમ્બર હોય છે તેમા મિસ્કોલ કરવાનો હોય છે. ★NTCP 1962 ★RNTCP 1993(પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 રાજ્યમાં શરૂઆત & 1997 ભારતમાં) ★ NTEP 31/12/2019. ■ TB ને "બેરોમીટર ઓફ સોસીયલ વેલ્ફર" તરીકે ઓળખવામાં આવે છે. "મ્યુકોપ્યુરલન્ટ" જે ઘટ્ટ કફ હોય તેને કહે છે. IP 2 માસ (56 ડોઝ/દિવસ) CP 4 માસ (112 ડોઝ/દિવસ) ■ H- આઈસોનિયાઝાઇડ (આઈસોનિયાઝાઇડ સૌથી વધારે ઝોક્સીક તેની સાથે વીટામીન B6 આપવામાં આવે છે.) ● R- રિફામ્પીસીન ( સૌથી વધુ અસરકારક)-યુરિન લાલ/ઓરેન્જ કલરનું આવે છે/કિડની ફેઈલ.(OCP લેતા હોય તેને ન આપી શકાય) ● E-ઈથામબ્યુટોલ ● Z- પાયરાજિનામાઈડ. ■ નિક્ષય પોષણ યોજનાની શરૂઆત માર્ચ 2018 (ન.મો) દર માસે ₹ 500 સહાય. - 1993 માં TB/HIV ના કેસ વધતા WHO એ "ગ્લોબલ ઈમરઝન્સી" જાહેર કરેલ. -2012 માં TB ને નોટિફાયબલ રોગ જાહેર. ■TB FREE 2025 ભારત 2035 વિશ્વ. ટીબી થી સારો થઈ ગયેલ વ્યક્તિ "TB CHAMPION" તરીકે ઓળખવામાં આવે છે. 24 માર્ચ 1982 થી વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાય છે.(રોબર્ટ કોક) -TB માં વજન ઘટે (કેકેક્ષીયા) -ભૂખ ઘટે (એનોરેકસીયા) -કફમાં લોહી આવે (હિમોપ્ટીસીસ) -માસિક બંધ થઈ જવું (એમીનોરિયા) ◆ TRUNAT & CBNAAT (ચિપ બેઇઝ મેથડ) : રિફામ્પીસીન અસર કરશે કે નહીં તે જાણી શકાય છે. ■ જુનો દર્દી : એક માસ કરતાં વધારે સમય દવા લીધી હોય. > ડિફોલ્ટ ( ટ્રીટમેન્ટ આફ્ટર લોસ્ટ ટુ ફોલોઅપ) > ફેલ્યોર ( દર્દીએ નિયમોઅનુસાર દવા લીધી હોય છતાં પણ ફોલોઅપમાં તે પોઝિટિવ આવે મતલબ નેગેટિવ ના હોય) > રિપ્લેસ/રિકરન્ટ ( દર્દી સારવાર નિયમ અનુસાર પૂર્ણ કરેલ હોય,ફોલોઅપ પણ નેગેટીવ આવે અને ફરી પાછો ટીબી પોઝિટિવ તો રિકરન્ટ ટીબી તરીકે ઓળખાય છે) ■NTI- નેશનલ TB ઇન્સ્ટિટયૂટ-(બેંગ્લોર) -NATRI - નેશનલ TB રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(ચેન્નઈ) -NTRDRI- નેશનલ ટીબી એન્ડ રેસ્પીરેટરી ડીસીઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(દિલ્હી). થોડુંક હાર્ડ.પણ,😊 -આભાર. ~ રીતેશ ગદાણી

આજે 24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ... ■ 1 ML સ્પૂટમમાં 1000 થી વધારે બેક્ટેરિયા હોય તો જ પોઝિટિવ આવે છે. જેના માટે ઝીલ & નેલ્સન સ્ટેઈન યુઝ થાય છે. -નિદાન માટે 25% સલ્ફીયુરિક એસિડ વપરાય છે. જેમાં 2 સેમ્પલ લેવાના હોય છે. A -ઓન ધી સ્પોટ B- અર્લી મોર્નિંગ -"કલચર્સ" બેક્ટેરિયાની વૃદ્ધિ માટે વપરાય છે. ■ મોંટુક ટેસ્ટ.(વૉન પરક્વીટ) PPD ડાબા હાથમાં 0.1 મિલી ID આપવામાં આવે છે. જો ઇંડ્યુંરેશન(સોઝો) >9 કરતા વધારે આવે તો હાલનો કે ભૂતકાળનો TB હોય શકે છે.(72 કલાકમાં પરિણામ આવે છે.) -TB માં ACF દર 2,4 મંગળવારે કરવાનો હોય છે. ■ 99 DOTS ની શરૂઆત 2017. જે દવા પીધા બાદ દર્દીના રજીસ્ટડ નમ્બરથી "11" આકડાનો નમ્બર હોય છે તેમા મિસ્કોલ કરવાનો હોય છે. ★NTCP 1962 ★RNTCP 1993(પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 રાજ્યમાં શરૂઆત & 1997 ભારતમાં) ★ NTEP 31/12/2019. ■ TB ને "બેરોમીટર ઓફ સોસીયલ વેલ્ફર" તરીકે ઓળખવામાં આવે છે. "મ્યુકોપ્યુરલન્ટ" જે ઘટ્ટ કફ હોય તેને કહે છે. IP 2 માસ (56 ડોઝ/દિવસ) CP 4 માસ (112 ડોઝ/દિવસ) ■ H- આઈસોનિયાઝાઇડ (આઈસોનિયાઝાઇડ સૌથી વધારે ઝોક્સીક તેની સાથે વીટામીન B6 આપવામાં આવે છે.) ● R- રિફામ્પીસીન ( સૌથી વધુ અસરકારક)-યુરિન લાલ/ઓરેન્જ કલરનું આવે છે/કિડની ફેઈલ.(OCP લેતા હોય તેને ન આપી શકાય) ● E-ઈથામબ્યુટોલ ● Z- પાયરાજિનામાઈડ. ■ નિક્ષય પોષણ યોજનાની શરૂઆત માર્ચ 2018 (ન.મો) દર માસે ₹ 500 સહાય. - 1993 માં TB/HIV ના કેસ વધતા WHO એ "ગ્લોબલ ઈમરઝન્સી" જાહેર કરેલ. -2012 માં TB ને નોટિફાયબલ રોગ જાહેર. ■TB FREE 2022 ગુજરાત 2025 ભારત 2035 વિશ્વ. ટીબી થી સારો થઈ ગયેલ વ્યક્તિ "TB CHAMPION" તરીકે ઓળખવામાં આવે છે. 24 માર્ચ 1982 થી વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાય છે.(રોબર્ટ કોક) -TB માં વજન ઘટે (કેકેક્ષીયા) -ભૂખ ઘટે (એનોરેકસીયા) -કફમાં લોહી આવે (હિમોપ્ટીસીસ) -માસિક બંધ થઈ જવું (એમીનોરિયા) ◆ TRUNAT & CBNAAT (ચિપ બેઇઝ મેથડ) : રિફામ્પીસીન અસર કરશે કે નહીં તે જાણી શકાય છે. ■ જુનો દર્દી : એક માસ કરતાં વધારે સમય દવા લીધી હોય. > ડિફોલ્ટ ( ટ્રીટમેન્ટ આફ્ટર લોસ્ટ ટુ ફોલોઅપ) > ફેલ્યોર ( દર્દીએ નિયમોઅનુસાર દવા લીધી હોય છતાં પણ ફોલોઅપમાં તે પોઝિટિવ આવે મતલબ નેગેટિવ ના હોય) > રિપ્લેસ/રિકરન્ટ ( દર્દી સારવાર નિયમ અનુસાર પૂર્ણ કરેલ હોય,ફોલોઅપ પણ નેગેટીવ આવે અને ફરી પાછો ટીબી પોઝિટિવ તો રિકરન્ટ ટીબી તરીકે ઓળખાય છે) ■NTI- નેશનલ TB ઇન્સ્ટિટયૂટ-(બેંગ્લોર) -NATRI - નેશનલ TB રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(ચેન્નઈ) -NTRDRI- નેશનલ ટીબી એન્ડ રેસ્પીરેટરી ડીસીઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ(દિલ્હી). થોડુંક હાર્ડ.પણ,😊 Ritesh Gandhi

એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ?
Anonymous voting

દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ .......... ફુટ/સેકન્ડ
Anonymous voting

"સાપેક્ષવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો.
Anonymous voting

બરફનું ગલનબિંદુ કેટલુ છે ?
Anonymous voting

કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે ?
Anonymous voting

દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે પોતાના id માંથી પણ અલગ ટ્વીટ રીટ્વીટ કરો

Cyanosis એટલે...
Anonymous voting

📌 Latest Top 10 Appointment 2022 (1) NCERT : દિનેશ પ્રસાદ સકલાની (2) NMSC : એડમીરલ જી અશોક કુમાર (3) SEBI : માધબી પુરી બુચ (4) ONGC : અલકા મિતલ (5)NHAI : અલકા ઉપાધ્યાય (6) CGA : સોનાલી સિંહ (7) JNU : શાંતિ શ્રી ધૂલિપુડી (8)AIR INDIA : એન. ચંદ્રશેખરન (9) ISRO : એસ સોમનાથ (10) મુખ્ય આર્થિક સલાહકાર : વી.અનંત નાગેશ્વરન

કરંટ અફેર્સ સવાલ-જવાબ (૧૮/૦૩/૨૦૨૨) પ્ર. 1 ) નોંધાયેલા એક લાખ જીવંત જન્મે 30"ના સૌથી ઓછા માતૃ મૃત્યુ દર સાથે કયું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે? જવાબ:- કેરળ પ્ર. 2 ) ભારતનો પ્રથમ AI અને રોબોટિક્સ ટેક્નોલોજી પાર્ક (ARTPARK) કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? જવાબ:- બેંગ્લોર પ્ર. 3 ) શુભમન ગિલ અને કયા રમતવીરને MyllCircle ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ માટે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ:- રૂતુરાજ ગાયકવાડ પ્ર. 4 ) કયા રાજ્યના આઈટી મંત્રી સી.એન. અશ્વથ નારાયણે ભારતની પ્રથમ ડિજિટલ વોટર ડેટા બેંક 'એક્વેરિયમ' લોન્ચ કરી છે? જવાબ:- કર્ણાટક પ્ર. 5 ) કેન્દ્ર સરકારે તાજેતરમાં કેટલા દેશોના નાગરિકો માટે તાત્કાલિક અસરથી માર્ચ 2020 થી સ્થગિત પાંચ વર્ષના ઇ-ટુરિસ્ટ વિઝાને પુનઃસ્થાપિત કર્યા છે? જવાબ:- 156 દેશો પ્ર. 6 ) કયા દેશની કેરોલિના બિલાવસ્કાએ પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2021નો ખિતાબ જીત્યો છે? જવાબ:- પોલેન્ડ પ્ર. 7 ) ભારત સરકારે તાજેતરમાં કયા પાડોશી દેશને ખોરાક, આવશ્યક ઉત્પાદનો અને દવાઓની આયાતમાં મદદ કરવા માટે 1 બિલિયન યુએસ ડૉલરનો LOC જારી કર્યો છે? જવાબ:- શ્રીલંકા પ્ર. 8 ) ભારતનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર કયા શહેરમાં સ્થાપિત થશે? જવાબ:- ગુરુગ્રામ પ્ર. 9 ) કયા મંત્રાલયે દેશની 13 મોટી નદીઓના પુનઃજીવિતકરણ માટે યોજનાની જાહેરાત કરી છે? જવાબ:- બેંગ્લોર પ્ર. 10 ) તાજેતરમાં કઈ ટેક કંપનીએ હૈદરાબાદમાં તેનું ચોથું ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે? જવાબ:- બેંગ્લોર

PRATIK AHIR MPHW-FHW, સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ નું એપ્પ આવી ગયું છે. દરેક સભ્યો નીચે આપેલ લીંક પર ક્લિક કરીને તુરંત જ સાથે જોડાઓ અને પોતાનું ID કાર્ડ મેળવો. - Powered by Kutumb App https://kutumb.app/pa-mphw-fhw-group?ref=I6H1D

રાષ્ટ્રીય રસીકરણ દિવસ
રાષ્ટ્રીય રસીકરણ દિવસ

સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2021 ગુજરાતી ભાષા માટે કોને આપવામાં આવ્યો?
Anonymous voting

તાજેતરમાં વર્ષ 2021નો ગુજરતી ભાષા માટેનો"સાહિત્ય અકાદમી પુરસ્કાર"રાજકોટના સાહિત્યકાર યજ્ઞેશ દવેને તેમની કૃતિ ગંધમંજૂષા માટે એનાયત કરવામાં આવ્યો તેનો પ્રકાર જણાવો?
Anonymous voting

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕 - Estadísticas y analítica del canal de Telegram @mphwstudy