MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 885
Suscriptores
Sin datos24 horas
+107 días
+3430 días
Archivo de publicaciones
9:00pm app ma ટેસ્ટ આપી દેજો હવે લિંક નહિ આવે,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
જય હિન્દ વિધાર્થીઓ મિત્રો,
જે વિધાર્થીઓ ઘણા સમય થી MPHW/ FHW ની તૈયારી કરી રહ્યા છે એના માટે enrich એજયુકેશનના સૌજન્ય થી આત્મ નિર્માણ એકેડમી લઈને આવ્યું છે આ પરિક્ષાઓ માટે SPECIAL કોર્સ જેમાં તમને નીચેની બાબતો મળશે.
👉 આરોગ્ય લક્ષી બાબતોના વિડિયો
👉 બાળ રોગો અને નીવારિકરણ
👉સ્ત્રી રોગો અને નીવારીકરણ
👉 આરોગ્ય લક્ષી યોજનાઓ
👉 પ્રાથમિક સારવાર
👉 રસીકરણ
👉 ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ
👉અંગ્રેજી વ્યાકરણ
👉 અને સૌથી ખાસ ટોપિક wise ટેસ્ટ પણ લેવામાં આવશે.
આ કોર્ષ ની ફીસ ૧૩૫૦ રૂપિયા રાખવામાં આવી છે પણ પ્રથમ ૧૦૦ વિધાર્થીઓને ૧૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી પ્રથમ ૧૦૦વિધાર્થીઓ માટે ફીસ ૧૨૦૦ રૂપિયા રહશે અને કોર્ષ ની Validity ૬ મહિનાની રહેશે.
નીચેની લીંક દ્વારા કોર્ષ buy કરી શકો છો
👇👇👇👇👇👇👇
http://on-app.in/app/oc/116809/uhqaw
નર્સિંગ રિઝલ્ટ જાહેર
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
https://telegram.me/gyansarthi

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જતા વિદ્યાર્થીઓએ આટલા પ્રમાણપત્ર ખાસ ચેક કરી લેવા...🌷🌷🌷
જય હિન્દ વિધાર્થીઓ મિત્રો,
જે વિધાર્થીઓ ઘણા સમય થી MPHW/ FHW ની તૈયારી કરી રહ્યા છે એના માટે enrich એજયુકેશનના સૌજન્ય થી આત્મ નિર્માણ એકેડમી લઈને આવ્યું છે આ પરિક્ષાઓ માટે SPECIAL કોર્સ જેમાં તમને નીચેની બાબતો મળશે.
👉 આરોગ્ય લક્ષી બાબતોના વિડિયો
👉 બાળ રોગો અને નીવારિકરણ
👉સ્ત્રી રોગો અને નીવારીકરણ
👉 આરોગ્ય લક્ષી યોજનાઓ
👉 પ્રાથમિક સારવાર
👉 રસીકરણ
👉 ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ
👉અંગ્રેજી વ્યાકરણ
👉 અને સૌથી ખાસ ટોપિક wise ટેસ્ટ પણ લેવામાં આવશે.
આ કોર્ષ ની ફીસ ૧૩૫૦ રૂપિયા રાખવામાં આવી છે પણ પ્રથમ ૧૦૦ વિધાર્થીઓને ૧૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી પ્રથમ ૧૦૦વિધાર્થીઓ માટે ફીસ ૧૨૦૦ રૂપિયા રહશે અને કોર્ષ ની Validity ૬ મહિનાની રહેશે.
નીચેની લીંક દ્વારા કોર્ષ buy કરી શકો છો
👇👇👇👇👇👇👇
http://on-app.in/app/oc/116809/uhqaw
દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે છેલ્લા ઘણા દિવસોથી એક ટુકડી સક્રિય થઈ છે અને જે લોકો આપડી આરોગ્યની ભરતી ના આવે એ માટે મરણીયા પ્રયાસો કરી રહી છે અને કાલે એમના અમુક માણસો દ્રારા સંબંધિત અધિકારીઓને ભરતી
ના આવે તે માટે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત દરેક મિત્રોને ખાસ વિનંતી કે તમે તમારી રીતે મહેનત ચાલુ રાખજો કેમ કે આપડી પંચાયતની ભરતી છે તે આવવાની જ છે.
આ ઉપરાંત જે પણ ટુકડી આપડી ભરતી ના આવે તે માટે સક્રિય થઈ છે તેમને હું ખાલી એટલું જ કહીશ કે તમારે જેટલા પ્રયત્નો કરવા હોય તે કરી લો.પરતુ તમારી નીતિ અને રીતીને અમે સફળ નહીં થવા દઈએ.
કારણકે તમારા અંગત સ્વાર્થ ખાતર ભરતી રોકવી તે વ્યાજબી નથી અને હા મિત્રો થોડા સમય બાદ આ લોકોના નામ સહિત અમે એ લોકોને ઉધાડા પાડીશું.
પરંતુ મિત્રો આ તમામ બાબતે અમે થોડાજ દિવસોમાં જે તે જવાબદારી અધિકારીને રૂબરૂ મળીને જે લોકો ગેરમાર્ગે દોરે છે અને તેની સામે કાયૅવાહી થાય તેની વિગતવાર માહિતી આપવાના છીએ.આ ઉપરાંત આપડી ભરતી આવા લોકોને કારણે ના અટકે તે માટે પણ રજૂઆત કરવાના છીએ અને અટકશે પણ નહીં.
આથી તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપ પોતાની તૈયારી ચાલુ રાખજો ભરતી આવવાની છે તે ફાઈનલ છે અને હા જે કરાર આધારિત ભરતી આવી છે તે પણ માત્ર ટુંકા સમયગાળા માટે જ છે અને પરીપત્ર માં પણ ચોખ્ખો ઉલ્લેખ છે કે પંચાયતની ભરતી આવશે એટલે તે આપો આપ રદ થયેલી ગણાશે આથી તમામ મિત્રોને આ બાબતે નિશ્ર્ચિત રહેવા વિનંતી.
આ ઉપરાંત જે પણ હાલ કોર્પોરેશનની ભરતી ચાલી રહી છે તે ભરતી બાબતે આપને તૈયારી કરવા વિનંતી.
લી સેનેટરી ઇન્સ્પેક્ટર યુવા
બેરોજગારી સમિતિ