MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 885
Suscriptores
+224 horas
+127 días
+3630 días
Archivo de publicaciones
આ લેટર ભાઈઓ વાંચી લીધા બાદ મુંઝાતા નહીં હો આપડી પણ તૈયારી થઈ ગઈ છે...
💥💥💥અગત્યનું💥💥💥
દરેક વિદ્યાર્થી મિત્રોનું એક ધ્યાન દોરવા માગું છું કે હમણાં જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રોબ્લેમ થયો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે omr sheet જાહેર કરવામાં આવી હતી તે પ્રમાણે એ લોકોના માર્ક વધારે થાય છે
પરંતુ હાલ જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં એ લોકોના માર્ક કપાઈ ગયા છે ((ઉદાહરણ તરીકે omr sheet પ્રમાણે 65 થતા હોય તો ઘણા બધા એવા મિત્રો છે કે જેના 60 થઈ ગયા હોય,))
આવા તમામ મિત્રોને ખાસ જણાવવા માગું છું કે જે મિત્રોને આવું થયું હોય તે મિત્રોએ પોતાની OMR શીટ લઈ અને VMCએ જે માકૅ જાહેર કર્યા છે તે લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી વિભાગ તથા મહેકમ શાખામાં મળી લેવું.
આ મેસેજ દ્વારા મારો એકજ હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ એક બે માર્ક માટે રહી જતા હોય તો પોતે રૂબરૂ જઈ અને જો રજૂઆત કરે તો પોતાના મેરીટના આવવાના ચાન્સીસ વધી જાય એમ છે પરંતુ જો ઘરે બેઠા બેઠા ખાલી વાતો કરશો તો કશું જ નહીં થાય.
આમ છતાં જો તમને કોઈ યોગ્ય જવાબ ન મળે તો ડેપ્યુટી કમિશનર અથવા તો કમિશનરની મુલાકાત પણ કરી લેવી.
જે મિત્રો આ બાબત માટે જ્યારે જાય ત્યારે પોતે એક સાદા કાગળમાં અરજી પણ લખી અને inward કરવાનું ભૂલતા નહીં અને તેની એક OC કોપી પોતે રાખી લેવી...
આપનો દોસ્ત પ્રતિક આહિર
🔰RTI 🔰
RTI ની રચના (ઘડાયો) : 15 જૂન,2005
RTI ને માન્યતા : 22 જૂન,2005
RTI નો ભારતમાં અમલ : 12 ઓક્ટોબર, 2005
RTI નો ગુજરાતમાં અમલ : 22 માર્ચ 2010
1.પાંડુરોગ શાની ઊણપથી થાય છે? લોહતત્વ
2.ગોઈટર શાની ઊણપથી થતો રોગ છે? આયોડિન
3.સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવી થાય છે? દાંત અને પેઢાં
4.વિટામિન-D ની ઊણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ
5.કવાશિઓકોર રોગ શાની ઊણપથી થાય છે? પ્રોટીન
6.મરાસ્મસ શાની ઊણપથી થાય છે? પ્રોટીન
7.પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B12
8. ORS નું નામ શું છે? ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન
9. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે? હડકવા અને એઈડ્ઝ
10. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસ્મસ, કવાશિઓકોર
