MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1@Yuvrajsinhjadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 877
Suscriptores
+424 horas
+77 días
+2830 días
Archivo de publicaciones
આ મે વાત કરી તો કીધું કે રજીસ્ટર એ.ડી કરજો અને આ 03 જગ્યા મોકલો તો જ ફાયદો થશે..બાકી પંચાયત મંડળ સુધી જ વિગત જશે.... આ તમારી બાબત મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી પણ વાત જવી જોઈએ
મુખ્યમંત્રી એડ્રેસ :
Swarnim Sankul 1, 3rd floor New Sachivalay, Sector 10, Gandhinagar, Gujarat 382010
માન.અધ્યક્ષશ્રી, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,
બ્લોક નંબર-૨,પાંચમો માળ, સી વિંગ, કર્મયોગી ભવન, સેક્ટર ૧૦/એ – ગાંધીનગર
પીન કોડ – ૩૮૨૦૧૦.
હેલ્લો સર આપણે આપણા લેટર માં નીચે નકલ રવાના કરવા ની જરૂર છે... જો એક સ્ટુડન્ટ 03 રજીસ્ટર એ. ડી કરશે તો ખૂબ ફાયદો થશે....
1) પંચાયત વિભાગ
નકલ રવાના :-
(2) માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, ગુજરાત રાજ્ય
(3)માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ડમી માટે 11કે12 જીલ્લા માં આવેદનપત્ર અપાય ગયા છે બાકી જીલ્લા વારા જાગો,,,,,,બાકી ભરતી હવે,,,,5વર્ષ આવશે,,,, 🔥🔥🔥🔥
તમારુ એક આવેદનપત્ર📝📝 તમારી જીંદગી બદલી શકે,,,,📌📌📌📌
જેટલો સંઘર્ષ વધારે એટલી મોટી સફળતા થાસે,,,,,,,,એટલે સમય પાકી ગયો,,,,,,છે 🔥🔥
જેટલા બાકી ના જીલ્લા છે એમાં આવેદનપત્ર ની જવાબદારી સ્વીકારી ને પોત પોતા ના જીલ્લા માં આવેદનપત્ર આપીદો📌📌📌
આવેદનપત્ર નો નમુનો પર્સનલ મોકલી દેવામાં આવશે અથવા બધી ચેનલ માં આપેલ છે 🔥
દરેક મિત્રોએ આ લેટરની PDF કઢાવી ને ગાંધીનગરખાતે રજિસ્ટર એડી કરવાનું છે
રજિસ્ટર એડી નીચેના એડ્રેસ પર કરવા વિનંતી
GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD
Block-2, C-Wing, 5th Floor, Karmyogi Bhavan-2
Sector-10/A,
Gandhinagar,
Gujarat - 382010
ડમી માટે 11કે12 જીલ્લા માં આવેદનપત્ર અપાય ગયા છે બાકી જીલ્લા વારા જાગો,,,,,,બાકી ભરતી હવે,,,,5વર્ષ આવશે,,,, 🔥🔥🔥🔥
તમારુ એક આવેદનપત્ર📝📝 તમારી જીંદગી બદલી શકે,,,,📌📌📌📌
જેટલો સંઘર્ષ વધારે એટલી મોટી સફળતા થાસે,,,,,,,,એટલે સમય પાકી ગયો,,,,,,છે 🔥🔥
જેટલા બાકી ના જીલ્લા છે એમાં આવેદનપત્ર ની જવાબદારી સ્વીકારી ને પોત પોતા ના જીલ્લા માં આવેદનપત્ર આપીદો📌📌📌
આવેદનપત્ર નો નમુનો પર્સનલ મોકલી દેવામાં આવશે અથવા બધી ચેનલ માં આપેલ છે 🔥
💥ખોટું કદી છુપાતુ નથી.💥
👉મિત્રો જેવી આપડી MPHWની પરીક્ષા પૂરી થઈ અને ત્યાર બાદ ઘણા બધા લોકો ને સારા માર્ક થાય છે અને ઘણા બધાને મહેનત કરવા છતાં સારા માકૅ થતાં નથી પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ખાલી એટલું યાદ રાખજો જો તમે મેદાન નથી છોડીયુ તો તમે પણ વિજેતા છો જ તે નક્કી છે.
👉હવે હું મારી મુળ વાત ઉપર આવું ઘણા લોકો કહે છે કે પ્રતિક ભાઈ તમે કેમ મેરીટ બાબતે કાંઈ બોલતા નથી તો તેવા તમામ મિત્રોને જણાવવાનું કે લોકો પોતાની રીતે મેરીટ બાબતે અંદાજો લગાવી શકે છે.
👉પરંતુ મેં એટલા માટે અંદાજો નથી લગાવીયો કેમ મારા અંગત મત મુજબ જ્યાં સુધી ફાઈનલ આન્સર કી ના આવે ત્યાં સુધી અંદાજો લગાવી ના શકાય
👉હવે તમારા મનમાં સવાલ થતો હશે કેમ અંદાજો ના લગાવી શકાય?
કેમ કે મિત્રો સમજો મારા મત મુજબ ફાઈનલ આન્સર કી આવશે ત્યારે 4 થી 5 સવાલમાં સુધારો થાય તેવો મારો મત છે જેમાં 1 થી 2 સવાલમાં ગ્રેસિગ મળે તો પણ ના નહીં
👉આ બધા કારણોને કારણે મેરીટ ઉપર અંદાજો લગાવી ના શકાય અને એક વાસ્તવિકતા કહું તો કોઈ પણ મિત્રો પોતાના સાચા માકૅ જણાવતા નથી
આથી આ બધા કારણો ને કારણે મેરીટ બાબતે મારો અંદાજ નથી લગાવીયો.
👉હવે મારે તમને બીજી અગત્યની વાત એ કહેવી છે કે મેં પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહું છું કે મહેનતુ વિધાથીર્ઓને પોતાની સીટ મળવી જોઈએ
👉આ માટે જે પણ લોકોએ ડમી સર્ટિફિકેટ ઉપર ફોર્મ ભરીયા છે અને હવે એજ લોકોને ખબર પડી ગઈ છે કે આ વખતે આ સર્ટિફિકેટ નહીં ચાલે તો તેવા તમામ વિદ્યાર્થીઓએ બીજી સંસ્થાઓના સર્ટિફિકેટ લેવાનું ચાલુ કરીયુ છે
👉તે તમામને મારી ટકોર છે કે તમે ફસાવા જઈ રહીયા છો તે નક્કી છે કેમ કે જો તમને એમ હોય કે અમે ગુજરાતની કોઈ પણ સંસ્થાનું સર્ટિફિકેટ રજૂ કરી દઈશુ તો અમારો વારો આવી જશે તો હજુ તમે ખાંડ ખાવ છો
👉અમને તમારી પળે પળની માહિતી મળી રહી છે માટે જો આવા લાલચમાં ફસાતા હોય તો ના ફસાતા પછી કહેતા નહીં કે અમને ખબર નહોતી આ મારી તમને ચેતવણી છે કારણ કે MPHWની પરીક્ષા પછી લોકો મેરીટમા મથતા હતા પણ હું તમારી પાછળ મથીયો છું કારણ કે અહીંયા મહેનતુ વિધાથીર્ઓની સીટ તમે છીનવી રહીયા છો જે જરા પણ નહીં ચલાવી લેવાય તે પણ નક્કી જ છે.
👉મિત્રો બીજો કિસ્સો તમને કહીશ તો તમે પણ ચકિત થઈ જશો અમુક હોશિયાર માણસો પોતે દિવ્યાંગ નથી અને ભગવાનએ તેમને એકપણ પ્રકારની ખોટ નથી આપી છતાં પોતે આ નોકરી લેવા માટે દિવ્યાંગ બની ગયા છે એટલે કે આવા લોકો દિવ્યાંગના નામના ખોટા સર્ટિફિકેટ કઢાવી આ જોબ મેળવવા માગે છે તેવા લોકોને ખાસ ચેતવણી આપવા માગીએ છીએ કે તમે જે કરવા જઈ રહીયા છો તે ખૂબ ખોટું કરી રહ્યા છો અને અમે તે જરા પણ નહીં ચલાવી લઈએ કારણકે તમે એક સાચા અને મહેનતુ વિધાથી કે જેઓ જન્મથી દિવ્યાંગ છે તે લોકોની સીટ છીનવા ઉભા થયા છો માટે આવા લોકો પણ ખાસ ચેતી જાજો.
👉તમારી તમામ માહિતી મને મળતી હોય છે માટે તમારા ખરાબ હાલ ના થાય માટે આવા કોઈ કાળા કામ ના કરતા નક્કર ભગવાન પણ તમને માફ નહીં કરે.
👉દરેક મિત્રોને ખાસ એક જ વાત જણાવવાની કે કે જો તમારી આજુબાજુ કોઈપણ પ્રકારના આવા ખોટા કામ થતા હોય તો તેને ઉજાગર કરજો અને આગામી સમયમાં એટલે કે ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમય આવા લોકો ઘુસી ના જાય તે માટે જે તે જગ્યાએ રજૂઆત કરવાની છે તે તમામ જગ્યાએ અમારા દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને જો તમારી આજુબાજુ આવા કોઈ પણ લોકો આવા ખોટા કામ કરતા હોય તો તેને ઉઘાડા પાડવાની ફરજ તમારી પણ રહેલી છે
✍ પ્રતિક આહિર
GSSSB Sanitary Inspector DV list with Marks ✅✅
