MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT
Ir al canal en Telegram
📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc @Yuvrajsinhjijadeja smc** **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy
Mostrar más1 870
Suscriptores
Sin datos24 horas
+137 días
+2130 días
Archivo de publicaciones
GSSSB NEW WEBSITE FOR CBT EXAM CALL LETTER
LINK : https://gsssb.cbtexam.in/candidateportal/LoginPage.aspx
#GSSSB
સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર (મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રૂપ)
પરીક્ષાની નવી તારીખ જાહેર.
13/09/2026
વાપી મહાનગરપાલિકા
ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ વાપી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદાં જુદાં ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતાં ઉમેદવારો પસંદ કરવા માટે તા.૨૦/૦૮/૨૦૨૬ થી તા.૩૧/૦૮/૨૦૨૬ (સમય સાંજે ૦૫.૦૦ કલાક સુધી) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.
આવનારા સમયમાં ગૌણ સેવા દ્વારા લેવામાં આવનાર પરીક્ષા FHW MPHW SANITARY INSPECTOR વગેરેમાં 60 માર્કના ગણિત અને રીઝનીંગ માટે ખૂબ જ ઉપયોગી ગૌણ સેવા દ્વારા પહેલા લેવામાં આવેલ પરીક્ષા ના પેપર છે જે આવનાર પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાશે. માટે આ પેપરનો ઉપયોગ વધુ પ્રેક્ટિસ કરવા માટે ઉપાયોગ કરવો .પરીક્ષામાં આ જ પ્રશ્નો પુછાવાની શક્યતા બહુ જ છે
