es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

MPHW FHW SI ANM MUKHYA SEVIKA - સ્ટાફ નર્સ GUJARAT 📕

Ir al canal en Telegram

📚 GNM | ANM | Staff Nurse | MPHW 📝 Daily Hard Level MCQ 🎯 Exam-Oriented Content 🔔 Join for Free PDF & Practice Sets @digsolanki smc Admin 1 @Yuvrajsinhjijadeja smc **ચેનલ પર આવતી કોઈપણ લોભામણી જાહેરાત પર ક્લિક કરવું નહીં.** https://t.me/mphwstudy

Mostrar más
1 883
Suscriptores
Sin datos24 horas
+107 días
+3430 días
Archivo de publicaciones
આજનો ટેસ્ટ સમાસ 9: 00PM ટેસ્ટ આપવા માટે એપ્લીકેશનમાં સ્ટોર પર ક્લિક કરો ફ્રી પ્રોડક્ટ પરચેઝ કરો ટેસ્ટ બટન પર ક્લિક કરો ત્યાર બાદ 👇👇👇

♻️ ધ ગુજરાત કેન્સર & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા 64 જગ્યાની ભરતી ◆ http://govtbharti.in/id/4GRsUzW3 ♻️ સુરત મહાનગરપાલિકા 21 જગ્યાની ભરતી ◆ http://govtbharti.in/id/tjad6Ru ♻️ પાલિતાણા નગરપાલિકા 13 જગ્યાની ભરતી ◆ http://govtbharti.in/id/zOS9 ♻️ આમોદ નગરપાલિકા 10 જગ્યાની ભરતી ◆ http://govtbharti.in/id/43tW ♻️ ગુજરાત રોજગાર સમાચાર ભરતી જાહેરાત (18-August-2021) ◆ http://govtbharti.in/id/mAoQ0l ♻️ PGVCL Vidyut Sahayak સમાચાર ભરતી જાહેરાત ◆ http://govtbharti.in/id/tXyZ9v ♻️ ગુજરાત પાક્ષીક ◆ http://govtbharti.in/id/nYd4W ●●●●●●●●●●●●●●●●●●●●●●●● 🙏🏻 દરેક ગ્રુપ માં દરેક જરૂરીયાત વ્યક્તિ સુધી જરૂર પહોચાડો..🙏🏻 🅙🅞🅘🅝➺ https://t.me/mphwstudy ●═════════════●

♻️ *ધ ગુજરાત કેન્સર & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા 64 જગ્યાની ભરતી* ◆ http://govtbharti.in/id/4GRsUzW3 ♻️ *સુરત મહાનગરપાલિકા 21 જગ્યાની ભરતી* ◆ http://govtbharti.in/id/tjad6Ru ♻️ *પાલિતાણા નગરપાલિકા 13 જગ્યાની ભરતી* ◆ http://govtbharti.in/id/zOS9 ♻️ *આમોદ નગરપાલિકા 10 જગ્યાની ભરતી* ◆ http://govtbharti.in/id/43tW ♻️ *ગુજરાત રોજગાર સમાચાર ભરતી જાહેરાત (18-August-2021)* ◆ http://govtbharti.in/id/mAoQ0l ♻️ *PGVCL Vidyut Sahayak સમાચાર ભરતી જાહેરાત* ◆ http://govtbharti.in/id/tXyZ9v ●●●●●●●●●●●●●●●●●●●●●●●● 🙏🏻 *દરેક ગ્રુપ માં દરેક જરૂરીયાત વ્યક્તિ સુધી જરૂર પહોચાડો..*🙏🏻 🅙🅞🅘🅝➺ https://t.me/mphwstudy ●═════════════●

આંખનો કયો ભાગ જે ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય? (A) રેટિના (બી) કોર્નિયા (C) ઓપ્ટિક ચેતા (ડી) સંપૂર્ણ આંખ

નીચેનામાંથી કયો વારસાગત રોગ છે? (A) હડકવા (બી) રંગ અંધત્વ (C) પોલિયો (ડી) નાના પોક્સ

હાઈપોકોન્ડ્રિયાને ___ તરીકે પણ ઓળખવામાં આવે છે. A હેલ્થ એન્જાયટી B સ્લીપ એપનિયા C હિપ્નોગોગીયા D નાર્કોલેપ્સી

હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ ___ નામના શ્વેત રક્તકણો પર હુમલો કરીને મદદ કરે છે. A સીડી 4 B સીડી 3 C CD8 D ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

બાળકોમાં _____ સૌથી મોટું છે, પરંતુ તરુણાવસ્થાની શરૂઆત સાથે, તે આખરે સંકોચાઈ જાય છે અને ચરબી દ્વારા બદલાઈ જાય છે. A થાઇમસ B હાયપોથાલેમસ C પેરાથાઇરોઇડ ગ્રંથિ D ઉપર્યુક્તમાંથી

હીપેટાઇટિસ વાયરસના પ્રસાર માટે નીચેનામાંથી કયું મુખ્ય કારણ છે? (a) મચ્છરનો કરડવાથી (b) દવાની સોય વહેંચવી (c) દૂષિત પાણી પીવું (d) ઉપરોક્ત તમામ

નીચેનામાંથી કયો રોગ "સાલ્મોનેલા એન્ટરિકા સેરોટાઇપ ટાઇફી" તરીકે પણ ઓળખાય છે? (a) ટાઇફોઇડ (b) મેલેરિયા (c) ઝાડા (d) પીળો તાવ

નીચેનામાંથી કયો બેક્ટેરિયલ રોગ નથી? (a) એડ્સ (b) ડેન્ગ્યુ (c) ઓરી (d) ઉપરોક્ત તમામ

*👨🏻‍💻 ભરૂચ જિલ્લા પંચાયતમાં ભરતી જાહેર..* ▪️પોસ્ટ : વિવિધ પોસ્ટ ▪️પગારધોરણ : 9,000 થી 60,000 સુધી વધુ માહિતી: https://cutt.ly/1QNGpcX ~~~~~~~~~~~~~~~~~~~

2k + registration completed 🙏🙏🙏
2k + registration completed 🙏🙏🙏

♐ENRICH EDUCATION application સ્પેશ્યલ MPHW FHW SI તેમજ તમામ આરોગ્ય વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ટેસ્ટ સિરીઝ વિષયોનો સમાવેશ : 👇👇👇👇 🔹ગુજરાતી વ્યાકરણ 🔹અંગ્રેજી વ્યાકરણ 🔹જનરલ નોલેજ 🔹હેલ્થ 🔻ઉપરોકત તમામનાં ટોપીક વાઈઝ ટેસ્ટ લેવામા આવશે. 🔰આજથી ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ ગઈ છે.. 9:00pm ડેઇલી ટેસ્ટ એપ્લિકેશન પર આપી દેવો. એપ ઇન્સ્ટોલ નાં કરી હોય તો કરી લેવી link- https://bit.ly/3uAxwiR અપડેટ - Telegram channel👇👇👇 https://t.me/mphwstudy પરીક્ષામાં પ્રથમ પાંચ નંબર લાવવા વાળા વિદ્યાર્થીઓનું પરિણામ ટેલિગ્રામ પર જાહેર કરવામાં આવશે. APP link : https://bit.ly/3uAxwiR (નવા યુઝર એપમા ન્યૂ રજીસ્ટર કરે, સ્ટોરમાં જઈ ફ્રી ટેસ્ટ પરચેઝ કરે) ALL TEST PDF : https://t.me/mphwstudy Whatsapp Groups: https://bit.ly/3ih40dE 👉 વધુ માહિતી માટે. 9316230818 what's app 🖕🖕🖕 ઉપરની લિંક તમારાં બધાં મિત્રોને શેર કરો , તમારાં મિત્રને પણ આ ટેસ્ટ સિરીઝ નો ભાગ બનાવો..

હૃદય ને બ્લડ સપ્લાય કોણ કરે છે ? A) પલ્મોનરી આર્ટરી B) હિપેટીક આર્ટરી C) કોરોનરી આર્ટરી D) રીનલ આર્ટરી

મેડિકલ સાયન્સની પરિભાષામાં ડિસ્પ્લેસ્ડ કાર્ટિલેજીસ કોને કહે છે?? A) મચકોડ આવવો B) પાંસળીયો તૂટી જવી C) કુમડા હાડકા તૂટી જવા કે પોતાની જગ્યાએથી ખસી જવા. D) એક પણ નહિ.

Sanitary inspector 20 - 21: વિધાર્થી મિત્રો આજ રોજ પરીક્ષા નું પરિણામ જાહેર કરેલ છે. તમામ વિધાર્થીઓ નીચે આપેલ લીક પર ક્લિક કરી તમારો seat number type કરી ને જોઈ શકો છો. http://portal.aiilsg.org/result/showl_result.php ખાસ ધ્યાન રાખો. Seat Number ની આગળ 0 ઉમેરવું જેમ કે તમારો seat number 21495354 હોય તો 021495354 type કરી ને પરિણામ જોવાનું રહશે. Server Load વધુ હોવાથી વેબસાઈટ ધીમી પડી ગઈ છે. 8.30 પછી ટ્રાઈ કર જો

https://youtu.be/chysV6-3nxg Like share subscribe કરવાનું ભૂલશો નહીં.