cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

TALATI,PSI, ASI, CONSTABLE

Mostrar más
Publicaciones publicitarias
484
Suscriptores
Sin datos24 horas
-47 días
-730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

HIGH COURT PEON CALL LATTER ચાલુ થઈ ગયા છે https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx
Mostrar todo...
Repost from RED Labz
એ હાલોપ, હાઈકોર્ટ આસિસ્ટંટ માટે ક્મ્પ્યૂટરના💻 રોકડીયા 10 માર્ક્સ માટે આવી ગયા છે એકદમ નવા, તરોતાજા અને પ્રેક્ટિકલ પ્રકારના પ્રશ્નો😱 એ પણ RED Labz દ્વારા. લેક્ચર 1 : https://youtu.be/XlqPlY50bcQ આ પ્રશ્નોના વિડીયો લેક્ચર જોઈ નાખો એટલે પરિક્ષામાં નવા પ્રકારના પ્રશ્નોનો ખોફ દુર થઈ જશે....
Mostrar todo...
✍જે ઉમેદવારો દેખા દેખીમા ઘરે દેવું કરીને ગાંધીનગર સ્પર્ધાત્મક પરીક્ષાની માટે આવે છે તે ઉમેદવારોને એટલું જ કહીએ છીએ કે તમે જ્યાં છો, જેમ છો તે યથાસ્થિતમા પણ તૈયારી કરીને પરીક્ષામા ઉતીર્ણ થઇ શકો છો તૈયારી કરતા ઉમેદવારને કંપનીના CEO બેસતા હોય તેવી મોટી ખુરશી,AC,RO, WI-FI જેવી ધરાવતી લોભામણી સવલતોની બેરોજગાર યુવાનને શી જરૂર?? ✍કલાસીસ અને લાઈબ્રેરીમા બેસીને જ અને ગાંધીનગર મા 1 વર્ષ જેવું રહીને જ પાસ થવાય તો આ તમારો સૌથી મોટો ભ્રમ છે. ✍મેહરબાની કરીને પોતાના મા બાપના પેટે પાટા બાંધવાના કાર્યો ન કરવા જોઈએ.🙏🏻 ✍કમળ હંમેશા કીચડમા જ ખીલે છે. 🙏🏻 ~~જ્ઞાન સારથી પરિવાર
Mostrar todo...
Repost from THE REAL G.K.️️
3️⃣ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય ?Anonymous voting
  • ઉમાશંકર જોશી
  • પન્નાલાલ પટેલ
  • શંકર કુરૂપ
  • સૂર્યકાંત ત્રિપાઠી
0 votes
Repost from THE REAL G.K.️️
9️⃣ એવરેસ્ટ ચડનાર બે જોડિયા બેહનો ?Anonymous voting
  • રીમા, ક્રીમાં
  • રોશની, પ્રકાશી
  • રિકી, સિમી
  • તાશી, નુન્શી
0 votes