cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

GPSC Study

🚩 Channel was restricted by Telegram

Mostrar más
India79 780El idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
1 132
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Mission Success
✈️ ગુજરાત હાઇકોર્ટ માં ભરતી 2022 👉 Assistant Librarian Post 🏮પોસ્ટ : Assistant Librarian Post 🏮છેલ્લી તારીખ : 20-06-2022 🏮વિગતવાર માહિતી તથા ફોર્મ ભરવાની લીંક👇 👉 https://bit.ly/3zqIU6D 👆👆👆👆👆👆👆👆👆
Mostrar todo...
🎗𝗚𝗞 𝗖𝗔𝗣𝗦𝗨𝗟𝗘 # 𝟰𝟰🎗 👉𝗦𝘂𝗯 :જોડણીભેદથી અર્થભેદ થતો હોય તેવા શબ્દો 🔸દિન – દિવસ 🔸દીન –ગરીબ 🔸દ્બિપ – હાથી 🔸દ્બીપ – બેટ 🔺પાણિ – હાથ 🔺પાણી – જળ 🔺અહિ – સાપ 🔺અહીં – આ સ્થળે 🔸પુર – શહેર 🔸પૂર – રેલ 🔸રવિ – સૂર્ય 🔸રવી – શિયાળુ પાક 🔺વધુ – વધારે 🔺વધૂ – વહુ 🔺વિણ – વિના 🔺વીણ – પ્રસવવેદના 🔸સુર – દેવ 🔸સૂર – સૂરજ,અવાજ 🔸કુંજન – ખરાબ માણસ 🔸કૂજન – મધુર ગાન 🔺સલિલ – પાણી 🔺સલીલ – લીલાયુકત 🔸વારિ – પાણી 🔸વારી – વારો,ક્રમ 🔸ષષ્ઠિ – સાઠ 🔸ષષ્ઠી – છઠ્ઠી 🔺પિન – ટાંકણી 🔺પીન – પુષ્ટ 🔺રતિ – કામદેવની પત્ની 🔺રતી – ચણોઠી જેટલું વજન 🔸શિલા – મોટો પથ્થર 🔸શીલા – શીલાવતી સ્ત્રી 🔸ચિર – લાંબા કાળનું 🔸ચીર – વસ્ત્ર,ફળની ચીરી 🔺જિત – જિતાયેલું 🔺જીત – જય 🔺કુલ – એકંદર,કુટુંબ 🔺કલ – કિનારો 🔸ગુણ – મૂળ લક્ષણ,માર્ક 🔸ગૂણ – કોથળો 🔸જિન – જૈન તીર્થંકર 🔸જીન – એક પ્રકારનું ભૂત 🔺જુઓ – દેખો 🔺જૂઓ – જૂનું બહુ વચન 🔸દારુ – દેવદારનું લાકડું 🔸દારૂ – મદિરા 🔸રાશિ– ઢગલો,ગ્રહ 🔸રાશી – ખરાબ 🔺સુત–પુત્ર 🔺સૂત – સારથી,સુતર 🔺અંગુર – રૂઝ,નવી ત્વચા 🔺અંગૂર – દ્રાક્ષ 🔸આહુત – હોમાયેલું 🔸આહૂત – બોલાવેલું 🔸સુરત – એક શહેર 🔸સૂરત – ચહેરો 🔺સુરતિ – આનંદ,સુખ 🔺સુરતી – સુરતનું @Gpsc_study24
Mostrar todo...
Repost from Mission Success
Prohibited content
ત્રણ વર્ષ થી આ ટૂંક સમય પૂર્ણ જ નથી થતો...
Mostrar todo...
Repost from Mission Success
📔📚 કવિ અને જન્મસ્થળ 📚📔 🍂ગુણવંત શાહ:➖ સુરત 🍂રાધેશ્યામ શર્મા:➖ વાવોલ ગાંધીનગર 🍂વર્ષા અડાલજા:➖ મુંબઇ 🍂હરનિશ જાની:➖ છોટાઉદેપુર 🍂ધ્રુવ ભટ્ટ:➖ નીંગાળા(ભાવનગર) 🍂મનોજ ખંડેરિયા:➖ જૂનાગઢ 🍂લાભશંકર ઠાકર:➖ સેડલા સુરેન્દ્રનગર 🍂ખલિલ ધનતેજવી:➖ ધનતેજ (વડોદરા) 🍂રાજેન્દ્ર શુક્લ:➖ બાંટવા 🍂હર્ષ બ્રહ્મભટ્ટ:➖ મહેસાણા
Mostrar todo...
Repost from Mission Success
Prohibited content
♻️ આજ નું ન્યુઝ પેપર જુઓ : 19/06/2022 💥 ગુજરાતના તમામ ન્યુઝ પેપરો વાંચો ઓનલાઈન PDF ડાઉનલોડ કરો🗞 📰 ગુજરાત સમાચાર 📰 સઁદેશ 📰 દિવ્ય ભાસ્કર 📰 ફલછાબ 📰 સાંજ સમાચાર. 📰 અકિલા 📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર 📰 નવ ગુજરાત. 📰 નોબત 📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર 📰 સમભાવ 📰 ગુજરાત ટુડે 📰 ➥ દરરોજ ગુજરાતના બધાજ ગુજરાતી ન્યૂઝ પેપરો આ લિંક પરથી વાંચો..https://bit.ly/3HoYhyy ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🙏🏻 ઉપયોગી માહિતી તમામને શેર કરજો🙏🏻
Mostrar todo...
Mostrar todo...
GPSC Study

♻️ આજ નું ન્યુઝ પેપર જુઓ : 18/06/2022 💥 ગુજરાતના તમામ ન્યુઝ પેપરો વાંચો ઓનલાઈન PDF ડાઉનલોડ કરો🗞 📰 ગુજરાત સમાચાર 📰 સઁદેશ 📰 દિવ્ય ભાસ્કર 📰 ફલછાબ 📰 સાંજ સમાચાર. 📰 અકિલા 📰 મુંબઈ સમાચાર 📰 કચ્છ મિત્ર 📰 નવ ગુજરાત. 📰 નોબત 📰 જય હિન્દ 📰 ગુજરાતમિત્ર 📰 સમભાવ 📰 ગુજરાત ટુડે 📰 ➥ દરરોજ ગુજરાતના બધાજ ગુજરાતી ન્યૂઝ પેપરો આ લિંક પરથી વાંચો.. ➜ *

https://bit.ly/3HoYhyy*

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ 🙏🏻 ઉપયોગી માહિતી તમામને શેર કરજો🙏🏻

તલાટી માટે free mock test સોમવાર થી શરુ થઇ જશે Mock Test આપવા માટે 👉 @Free_mock_test24 https://t.me/Free_mock_test24
Mostrar todo...
💥FREE MOCK TEST 💥

We provided free mock test for all govt exam like talati , clerk , schivalay ,gpsc etc

તલાટી અને આવનારી પરીક્ષાના ફ્રી માં મોક ટેસ્ટ આપવા માટે હમણાં જ @Free_mock_test24 સાથે જોડાઓ https://t.me/Free_mock_test24 https://t.me/Free_mock_test24
Mostrar todo...
💥FREE MOCK TEST 💥

We provided free mock test for all govt exam like talati , clerk , schivalay ,gpsc etc