cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

HNGU: Study Point

• IMP Questions • Old Papers • All Information about HNGU • Scholarship For Students • Government Exams Update

Mostrar más
Publicaciones publicitarias
16 343
Suscriptores
+324 horas
+197 días
+26530 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Repost from Vidya Point
⭐️NEET UG 2024 UPDATE ( આ વર્ષે વધારે વિદ્યાર્થીઓ થશે એક્ઝામ માં પાસ ) જાણો શું છે સંપૂર્ણ Information 🤔 Neet UG cut off 2024 કેટલું રહેશે ? 😊 Neet UG 2024 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો... 😳 પરીક્ષા પદ્ધતિ ના બદલાવથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં... Official information link: https://youtu.be/4NRzRsp295I
Mostrar todo...
👍 2👏 1
Photo unavailableShow in Telegram
આખરે યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે....
Mostrar todo...
👍 10👏 2🥰 1🤔 1
🔴🔴 Big Breaking News - હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા આપવામાં આવી માહિતી 😊 ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ - CCE Exam Results ક્યારે આવશે?? 😳 આ વખતે માત્ર 66% ઉમેદવારોએ જ પરીક્ષા આપી.. 😊 પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી કઈ તારીખે જાહેર કરવામાં આવશે? 😳 Merit List ક્યારે બહાર પાડવામાં આવશે અને કેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે??? 😊 Mains Exam ક્યારે લેવામાં આવશે?? 😍 Official Link - https://youtu.be/iaXVjRsv5_w
Mostrar todo...
👍 10👏 2 1
😳 College Admission 2024-25 ( સ્નાતક અને અનુસ્નાતક) 😊 GCAS Portal ઉપર રજીસ્ટ્રેશન કર્યા વગર કોલેજમાં એડમિશન કઈ રીતે મેળવવું? 😳 કોલેજમાં જઈને ઓફલાઈન એડમિશન કઈ રીતે મેળવવું?? 😊 GCAS Portal ઉપર કોલેજમાં એડમિશન મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત નથી... 😍 Official Link - https://youtu.be/cblTWy4auOs
Mostrar todo...
👍 11👏 1🤔 1
Repost from Vidya Point
Photo unavailableShow in Telegram
👏 11😁 9🤯 5
🔴🔴 Big Breaking News 🔴🔴 😊 બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર કરીને માહિતી આપવામાં આવી... 😳 ધોરણ 10 અને 12 (સામાન્ય પ્રવાહ - ARTS & COMMERCE) ની માર્કશીટ આ તારીખે શાળામાંથી વિધાર્થીઓને આપવામાં આવશે...( વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ 17/05/2024 નાં રોજ આપી દેવામાં આવી છે..) 😍 બોર્ડના તમામ વિદ્યાર્થીઓ આ તારીખે માર્કશીટ જરૂરથી લઇ લેજો... 😍 Official Link - https://youtu.be/dBxeOXJs1e0
Mostrar todo...
👍 13👏 1
😊 ગુજરાત પોલીસ ભરતી 2024 - લોકરક્ષક અને પીએસઆઇ 😳 શું ઉમેદવારોનું પોલીસ બનવાનું સપનું માત્ર સપનું જ રહી જશે.... 😊 જગ્યાઓ માત્ર - 12,272 & એનાં સામે 20 લાખથી પણ વધુ ઉમેદવારો અરજી કરશે... 😳 જે ઉમેદવારોનું સિલેક્શન થતું નથી, એમના ભવિષ્યનું શું ?? વાંક કોનો??? 😍 Official Link - https://youtu.be/zHlwkUpK_QE
Mostrar todo...
👍 8👏 3
Repost from Vidya Point
😍 જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 મેરીટ લીસ્ટ જાહેર ✨ જુઓ,તમારું નામ મેરીટમાં છે કે નહીં, મેરીટમાં નામ હશે તો મળશે રૂપિયા 25,000 ની સ્કોલરશીપ... 😃 જ્ઞાન સાધના સ્કોલરશીપ ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો..... 😳આગળની પ્રોસેસ શું રહેશે, જાણો સંપૂર્ણ માહિતી.... Official Information Link : https://youtu.be/hUQdBcjjzwU
Mostrar todo...
👍 8👏 2
😊 HNGU University CGPA & SGPA માંથી ટકા (%) કઈ રીતે નીકાળવા?? 😳 માત્ર બે જ સેકન્ડમાં, તમારા અને તમારા તમામ મિત્રોનાં Percentage તમે કેલ્ક્યુલેટ કરી શકશો... 😊 HNGU CGPA TO PERCENTAGE (%) Convert 😊 HNGU SGPA TO PERCENTAGE (%) Convert 😍 Official Link - https://youtu.be/VCTf6rEk_pY
Mostrar todo...
👍 17
🔴 અમુક વિદ્યાર્થીઓ ખોટું સમજી રહ્યા છે, વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન કેન્સલ કરવામાં નથી આવ્યું... વિદ્યાર્થીઓનાં હિત માટે સ્ટાફનું ઉનાળુ વેકેશન રદ કરવામાં આવ્યું છે... વિદ્યાર્થીઓને તેમનું 45 દિવસનું વેકેશન જે રીતે પહેલાં મળતું હતું, એ રીતે જ મળશે.. પરંતુ યુનિવર્સિટી વેકેશન દરમિયાન પણ ચાલુ રહેશે..
Mostrar todo...
👍 30😁 13👏 4👌 3