cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

प्रेमनगर 💕

Mostrar más
El país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
Publicaciones publicitarias
3 625
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

હું તો તારા પ્રેમની એક જ ચપટીમાં ખુશ.. . . મેં ક્યાં કદી ખોબો ભરીને માંગ્યો છે... @shabdshrungar
Mostrar todo...
તમે દરેક ભસતા કૂતરા સામે રોકાઈને પથ્થર ફેંકતા રહેશો તો તમારી મંઝિલે કદી નહિ પહોંચી શકો. એના કરતાં હાથમાં બિસ્કીટો રાખો અને આગળ વધતા રહો.. સુ-પ્રભાત 🌺 @shabdshrungar
Mostrar todo...
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા, કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે.. @shabdshrungar
Mostrar todo...
હું મૌનમાં દબાવેલો 'દારૂગોળો'.. અને તારું 'સહેજ મલકવું'... એ "દીવાસળી"...!
Mostrar todo...
લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ… વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…!
Mostrar todo...
છબછબીયા આ છીછરા પાણી ના નથી ગમતા, ડૂબી જઉં જ્યાં પૂરે પૂરો એવું મને ઊંડાણ જોઈએ ... @shabdshrungar
Mostrar todo...
ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
Mostrar todo...
Photo unavailableShow in Telegram
Mostrar todo...
Photo unavailableShow in Telegram
Mostrar todo...
Elige un Plan Diferente

Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.