cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

MATHS BY BHOJANI SIR

A TO Z COMPETITIVE MATHS & REASONING BHAVNAGAR 8849676816

Mostrar más
Publicaciones publicitarias
4 123
Suscriptores
Sin datos24 horas
-47 días
-2730 días

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

Photo unavailableShow in Telegram
ધોરણ 12 પછી આપ SI કરીને સરકારી નોકરી મેળવવાની દોડમાં જીતી સકો છો તો તમારા નાના ભાઈ કે બહેન કે કોઈ કુટુંબના સભ્ય ને જેમણે હાલમાં 12 પાસ કર્યું છે તેમને SI કરાવી વેલા નોકરી આપવી સકો છો તો મિત્રો રાહ સેની જુવો છો કરો તમારા પરિવાર સુધી શેર અને બનાઓ એમનું કરિયર...🔥🔥🔥🙏🙏🙏
Mostrar todo...
૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.
Mostrar todo...
Photo unavailableShow in Telegram
Photo unavailableShow in Telegram
Today review 🙏🙏
Mostrar todo...
CCE ની પરીક્ષા આપવા જતા તમામ મિત્રો ને હ્દયથી 👍👍BEST OF LUCK👍👍
Mostrar todo...
આવતીકાલથી શરૂ થનારી CCE ની પરીક્ષા માટે ધ્યાનમાં રાખવાની બાબતો : 👉 કોલ લેટર અને આઇડી પ્રૂફ ફરજિયાત સાથે રાખવું. 👉 જલ્દી તમારા ફોન કે મેસેજનો જવાબ આપે એવા મિત્રોને તમારા આઈડી પ્રુફ અને કોલલેટર મોકલી આપવા જેથી ખોવાય જાય તો સમયસર સોફ્ટકોપી મળી શકે 👉 રિપોર્ટિંગ સમય પર પહોંચી જવું. એન્ટ્રી પરીક્ષા શરૂ થયાના ૧૫ મિનિટ પહેલા બંધ થઈ જાય છે. 👉 ઘરેણા, ઘડિયાળ જેવી વસ્તુઓ સાથે રાખવી નહિ. 👉 પાણીની બોટલ - પારદર્શક હશે તો જ લઈ જઈ શકાશે. 👉 પરીક્ષામાં ક્યાંય તમારે કી - બોર્ડ નો ઉપયોગ કરવાનો નથી. માત્ર માઉસ જ વાપરવાનું છે. 👉લાંબા લાગતા સવાલો અને બે વખત વાંચ્યા છતાં પણ પ્રશ્ન ન સમજાય તો એને છોડી દેવો કારણ કે સમયનો બોવ અભાવ હશે તમે ખૂબ મહેનત કરી છે અને સારી તૈયારી કરી જ છે એટલે ડરશો નહિ અને ચિંતામુક્ત થઈ પરીક્ષાખંડમાં પ્રવેશવું. આત્મવિશ્વાસ સાથે હકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપશો. તમામ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ .
Mostrar todo...
Photo unavailableShow in Telegram
◆[5] 15 cm ત્રિજ્યા અને 36 cm ઊંચાઈ ધરાવતા શંકુ આકારના માપિયામાં ભરેલ પેટ્રોલને 6 cm ત્રિજ્યાવાળા નળાકાર પાત્રમાં રેડવામાં આવે તો તે પાત્ર કેટલં ભરાશે ?Anonymous voting
  • A) 40 CM
  • B) 60 CM
  • C) 50 CM
  • D) 75 CM
0 votes
◆[4] રાકેશ પાસે 10 શંકુ આકારના આઈસ્ક્રીમના કોન છે. જેની ત્રિજ્યા 35 cm અને ઊંચાઈ 30 cm છે. આ બધા કોનને 5 cm ત્રિજ્યા અને 20 cm ઊંચાઈ ધરાવતા નળાકાર ડબ્બામાં ભરવો હોય તો કેટલા ડબ્બા ભરાય ?Anonymous voting
  • A) 120
  • B) 49
  • C) 245
  • D) 98
0 votes
◆[3] એક શંકુના પાયાનું ક્ષેત્રફળ 314 ચો.સેમી છે જો તેની ઊંચાઈ 15 cm હોય તો તેનું ઘનફળ શોધો.Anonymous voting
  • A) 1800 ઘનસેમી
  • B) 1250 ઘનસેમી
  • C) 1570 ઘનસેમી
  • D) 1600 ઘનસેમી
0 votes