cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

SarkariMahiti - સરકારી માહિતી

દરેક સરકારીમાહિતી જેવી કે સરકારીયોજના , સરકારીભરતી, પરિપત્રો, પરીક્ષાના પેપર, આન્સરકી, રિઝલ્ટ, અને પળે-પળની ગુજરાતની તમામ માહિતી એક જ ચેનલ માં, તમારા મિત્રોને પણ @SarkariMahiti જોડો Stay Connected https://sarkarimahiti.net

Mostrar más
Advertising posts
38 530Suscriptores
-1024 hours
-1387 days
-71830 days

Carga de datos en curso...

Tasa de crecimiento de suscriptores

Carga de datos en curso...

ગુજરાત પોલીસ વિભાગમા કોન્સ્ટેબલ અને PSI ની કુલ 12472 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર થઈ છે. આ ભરતીના ફોર્મ ટુંક સમયમા શરુ થશે. પોલીસ ભરતીની તમામ માહિતી https://bit.ly/LRD-Bharti-2024 લીંક પર આપવામા આવી છે. ધો. 12 પાસ અને ગ્રેજયુએટ તમામ યુવાનો ને શેર કરો. કોઈને ઉપયોગી બનશે.
Mostrar todo...
👍 6
🔥 JEE મુખ્ય પરીક્ષા રિઝલ્ટ 2024 જાહેર 👉 https://bit.ly/3JFsafP ────⊱◈✿◈⊰──── 🪀તમારા મિત્રોને ફટાફટ શેર કરો
Mostrar todo...
👍 7
📑 મારુ ગુજરાત ભરતી 2024 👨🏻‍🎓હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગે ની માહિતી 🧑🏻‍💻તમામ નોકરી ૮ પાસથી ગ્રેજ્યુએટ માસ્ટર ડીગ્રી સુધી છે. 👉🏻 https://bit.ly/maru-gujarat-bharti-2024 ────⊱◈✿◈⊰──── સરકારી નોકરીની તૈયારી માટે વોટ્સએપ ગ્રુપ માં જોડાવો: https://www.whatsapp.com/channel/0029Va5j77PDeON8xAsisN2P ────⊱◈✿◈⊰──── 🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
Mostrar todo...
👍 6
🚑💥 પરીક્ષા વગર સીધી નોકરી EMRI ગ્રીન હેલ્થ સર્વિસ - GVK એન્ટરપ્રાઇઝ 🔸 પોસ્ટ : કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ 🔸 ઇન્ટરવ્યુ ટાઈમ અને સ્થળ : માટે 👇 👉 https://bit.ly/3w8SQTb ──⊱◈✿◈⊰────⊱◈✿◈⊰── દરેક નોકરીની જરૂરિયાતવાળા મિત્રોને શેર કરો...
Mostrar todo...
👍 4
💢ઘરેબેઠા સ્પોકન ઇંગ્લિશ શીખવા સૌથી વધુ વપરાતી ડયુઓલીંગો એપ.. ▪એપ મા આપેલી 32 ભાષા પરથી સરળતાથી ઇંગ્લિશ શીખી શકો.. ⤵️ડયુઓલીંગો એપ ડાઉનલોડ કરો.. 👉🏻 https://bit.ly/44fMr5k 🙏🏻તમારા મિત્રોને પણ શેર કરો..🙏🏻
Mostrar todo...
👍 6
💥ધોરણ 12 પાસ માટે આવી મોટી ભરતી ▪પોસ્ટનું નામ: ક્લાર્ક અને વિવિધ પોસ્ટ ▪કુલ જગ્યાઓ: 3712 ▪લાયકાત: 12 પાસ ▪પગાર: 19,900 થી શરૂ 👉🏻 https://bit.ly/4aGSOku 〰〰〰〰〰〰〰〰 આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો
Mostrar todo...
👍 5🥰 1
🔥ધોરણ 10 રીઝલ્ટ બાબતે અગત્યના સમાચાર, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 નું રીઝલ્ટ 👉 https://sarkarimahiti.net/gseb-10th-result-news-2024/ ────⊱◈✿◈⊰──── 🪀તમારા મિત્રોને ફટાફટ શેર કરો
Mostrar todo...
👍 3 1
તમારા સગા/સ્નેહીઓમાં કોઈ 60 વર્ષ કરતા વધુ ઉંમર વાળી વ્યક્તિ હોય તો આજે જ આ યોજનાનું ફોર્મ ભરાવો અને દર મહિને મેળવો સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ☑ સરકાર દ્વારા ₹ 1000 થી ₹1250 સુધી સહાય મળે છે. આ સહાય માટે ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ આપ્યાના 30 દિવસમાં સહાય શરૂ થશે. ફોર્મ ડાઉનલોડ કરો 👉🏻🔗 https://bit.ly/3VHAX8s આ યોજનામાં એક જ પરિવારના પતિ પત્ની બંને લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ અપાવવા દરેકને આ મેસેજ મોકલી જાણ કરો.
Mostrar todo...
👍 9
10 પાસ માટે ભરતી 💥 રેલવે પોલીસ (RPF) ભરતી જાહેર ▪કુલ જગ્યાઓ: ૪૬૬૦ ▪પોસ્ટનું નામ: કોન્સ્ટેબલ, SI ▪લાયકાત: ધોરણ 10 પાસ ▪પગાર: રૂ.૨૧,૭૦૦/- 👉🏻 https://rajuniv.com/rpf-recruitment-2024-4660-vacancy/ આ પોસ્ટ તમારા દરેક મિત્રોને શેર કરો
Mostrar todo...
👍 8
પરીક્ષા વગર સીધી ભરતી 💥HDFC બેંક માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 👉🏻 https://bit.ly/3JwRuEI આ પોસ્ટ તમારા મિત્રોને શેર કરો
Mostrar todo...
👍 3