cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

Gujarat Forest

👀 ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ્સ આ ચેનલમાં મુકવામાં આવશે. 👀 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🔴JOIN ગુજરાત ફોરેસ્ટ Exam Preparation 👇👇 @mehul_pandya

Mostrar más
Publicaciones publicitarias
13 700
Suscriptores
-1024 horas
-387 días
-21030 días
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistas
Acciones
Ver dinámicas
01
📹 L I V E ➡️ PSI કોન્સ્ટેબલ AMC સ્પેશિયલ 🎆 જનરલ નોલેજ 🎆 ⬇️📹⬇️ https://youtube.com/live/Z1CaPHNVXpM
170Loading...
02
🌽🌽 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 🌽🌽 🌷ભૈરવરાગ ➡️ સવારે 🌷મેઘરાગ ➡️ બપોરે 🌷હિંડોળરાગ ➡️ પરોઢે 🌷શ્રી રાગ ➡️ સંધ્યાએ 🌷દીપકરાગ ➡️ રાત્રે 🌷માનકસરાગ ➡️ મધ્યરાત્રે 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
1091Loading...
03
🔥 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🔥 🌳 કોના કાન વધુ મોટા હોય છે. 👉 આફ્રિકન હાથી 🌳 ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે. 👉 ચિત્તો 🌳 પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણ ને શું કહેવાય છે. 👉 ક્ષોભ આવરણ 🌳 દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે ? 👉 લેકટોમીટર 🌳 દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે ? 👉 મહારાષ્ટ્રમાં 🔵 આવી અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર. 〰〰〰〰〰〰〰〰〰〰〰 Join : @gujarat_forestguard 〰〰〰〰〰〰〰〰〰〰〰
1071Loading...
04
🍃 આઝાદી મળી તે પહેલા ગુજરાતમા કઇ બે સિંચાઇ યોજનાઓ હતી? 👉હાથમતી અને ખારીકટ કેનાલ 🍃સૌરાષ્ટ્ર મા હિંગોળગઢ ની ટેકરીઓને શાનુ બિરૂદ મળેલ છે? 👉 માથેરાનની ટેકરીઓ 🍃 ગુજરાતમા સૌપ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્ધારા ગેસ પૂરો પાડવામા આવ્યો છે? 👉 વડોદરા 🍃 અંતિમ-વિરામ મુક્તિધામ ક્યા આવેલ છે? 👉સિદ્ઘપુર 🍃 વડોદરામા કાર્યરત બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? 👉ઉદ્યાનપરી 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
690Loading...
05
🇮🇳ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમબેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે❓
2080Loading...
06
🦋ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ🦋 ♻️સિંધુડોઃ ઝવેરચંદ મેઘાણી ♻️ધીંગામસ્તી : સુરેશ દલાલ ♻️આગંતુક : ધીરુબહેન પટેલ ♻️હંસાઉલી : અસાઈત ઠાકર ♻️ચંપકચાલીસા : લાભશંકર ઠાકર ♻️આંગળિયાત :જોસેફ મેકવાન ♻️સરસ્વતીચંદ્રઃ ગોવર્ધનરામ ત્રિપાઠી ♻️તારીખનું ઘર: સુરેશ દલાલ ♻️૭ માનવીની ભવાઈ: પન્નાલાલ પટેલ ♻️ઈટ્ટાકિટ્ટાઃ સુરેશ દલાલ ♻️લોહીની સગાઈ: ઈશ્વર પેટલીકર ♻️ગઠરિયા શ્રેણી:વિનોદ ભટ્ટ ♻️ઈસપના પાત્રો : ગિજુભાઈ બધેકા ♻️મિથ્યાભિમાન -કવિ દલપતરામ @gujarat_forestguard
2211Loading...
07
🌷 ગાંધીજી વિશેના પ્રશ્નોતર: 🌷 🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર 🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ 🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી 🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ 🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ 🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે 🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ 🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા 🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ 🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ JOIN - @gujarat_forestguard
1311Loading...
08
👉Secince 1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે છે ? ☠️ જઠર 2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ? 😱 બેટિંગ & બેસ્ટ 3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં થાય છે ? 😨 નાનું આંતરડા 4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😤 શ્વાસનળી 5. શ્વાસનળી અને કંઠનળીને અલગ કરતી રચનાને શું કહે છે ? 😝 ઘાટીઢાંકણ 6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં આવેલી હોય છે ? 😕 અગ્ર 7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ? 🙄 25 સે.મી 8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😬 હાડકાં 9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ સારવારમાં મદદરૂપ થાય છે ? 🤕 એપીફ્રાઈન 10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ? 💀 એડ્રિનલ Join- @gujarat_forestguard
1181Loading...
09
〰સાહિત્ય સ્વરૂપ અને સાહિત્યકાર〰 🔆 નરસિંહ મહેતા : પ્રભાતિયા (પદ) 🔆 પ્રેમાનંદ : આખ્યાન 🔆 શામળ : પદ્યવાર્તા 🔆 દયારામ : ગરબી 🔆 વલ્લભ મેવાડો : ગરબા 🔆 ૭ ભોજા ભગત : ચાબખા 🔆 બળવંતરાય ઠાકોર : સૉનેટ 🔆 અખો : છપ્પા 🔆 ધીરો : કાફી 🔆 કાકાસાહેબ કાલેલકર : નિબંધ 🔆 ગુણવંત આચાર્ય : દરિયાઈ સાહસકથા 🔆ગિજુભાઈ બધેકા બાળસાહિત્ય 🔆 કવિ ન્હાનાલાલ ઊર્મિકાવ્ય 🔆 મહાદેવભાઈદેસાઈ ડાયરી લેખન 🔆 કનૈયાલાલ મુનશી : ઐતિહાસિક નવલકથા @gujarat_forestguard
1583Loading...
10
😶‍🌫ગુજરાતની ભૂગોળનું જાણવા જેવું😶‍🌫 ❤️ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવઃ ❄️મોઢેરા આ તાના રીરી સંગીત મહોત્સવ વડનગર ❤️ ડાંગ દરબાર : ❄️આહ્વા ❤️ મેઘાણી મહોત્સવ ❄️બોટાદ ❤️કાંકરિયા કાર્નિવલ : ❄️અમદાવાદ ❤️આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવઃ ❄️અમદાવાદ ❤️ કચ્છ રણોત્સવઃ ❄️કચ્છ (ધોરડો રણ) ❤️ વસંતોત્સવઃ ❄️ગાંધીનગર ❤️આ ગોળ ગધેડાનો મેળો : ❄️જેસવાડા (દાહોદ) ❤️લ્લીનો મેળો ઃ ❄️રૂપાલ (ગાંધીનગર) ❤️ગાય ગોહરીનો મેળો : ❄️ગરબાડા (દાહોદ) ❤️ઝૂંડનો મેળો : ❄️ચોરવાડ (જૂનાગઢ) ❤️ફાગવેલનો મેળો ❄️ ફાગવેલ (ખેડા) ❤️ ભાડભૂતનો મેળો : ❄️ભાડભૂત (ભરૂચ-18વર્ષે કુંભ મેળો) ❤️ માધમેળો ❄️ભરૂચ @gujarat_forestguard
1393Loading...
11
1.લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જવાબઃ ગણેશ વાસુદેવ માવળંકર 2. કોને લોકસભાના પિતા કહેવામાં આવે છે ? જવાબઃ ગણેશ વાસુદેવ માવળંકર 3. ચાલુ કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામનાર સૌપ્રથમ લોકસભા અધ્યક્ષ કોણ છે ? જવાબઃ એમ.સી.બાલયોગી 4. લોકસભાના પ્રથમ અનુસૂચિત જનજાતિના લોકસભા અધ્યક્ષ કોણ હતા ? જવાબઃ પી.એમ.સંગમા 5. સૌથી ઓછી વયે લોકસભાના અધ્યક્ષ બનનાર કોણ હતા ? જવાબઃ પી.એમ.સંગમા 6. બનાસકાંઠા જિલ્લામાં સેલ્ફી ટાવર ક્યાં આવેલ છે? જવાબઃ નડાબેટ 7. શક સંવતનો આરંભ કઈ તારીખથી થાય છે? જવાબઃ 22 માર્ચ 8. મોરને રાષ્ટ્રીય પક્ષી તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું? જવાબઃ 31 January 1963 9. રાણાપ્રતાપસાગર અણુમથક ક્યાં આવેલ છે? જવાબઃ રાજસ્થાન 10. 'સાઈ' ક્યા સાહિત્યકારનું ઉપનામ છે? જવાબઃ મકરંદ દવે ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬ @gujarat_forestguard ▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
1684Loading...
12
👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ 👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા 👉જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત 👉જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર 👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ 👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ @gujarat_forestguard
1863Loading...
13
🤗 સાહિત્યકારો અને તેના ઉપનામો 🤗 🏁 બુલબુલ 👉 ડાહ્યાભાઈ દેરાસરી 🏳️ બહુશ્રુત 👉 રઘુવીર ચૌધરી 🏁 નિર્લેપ 👉 ભગવતીકુમાર શર્મા 🏳️ તરલ 👉 યશવંત શુકલ 🏁 પ્રેમસખી 👉 પ્રેમાનંદ સ્વામી 🏳️ સત્યમ્ 👉 શાંતિલાલ શાહ 🏁 તરંગ 👉 મોહનલાલ દવે 🏳️ કલ્પિત 👉 મધુકાન્ત વાઘેલા 🏁 ગરલ 👉 ચિનુ મોદી 🏳️ વિદૂર 👉 કે.કા.શાસ્ત્રી 🏁 શ્રવણ 👉 ઉમાશંકર જોશી 🏳️ કુમાર 👉 મહેન્દ્રકુમાર દેસાઈ 🏁 જટિલ 👉 જીવણરામ દવે 🏳️ જાત્રાળુ 👉 રામનારાયણ પાઠક 🏁 શૌનિક 👉 અનંતરાય રાવળ 🏳️ ત્રિશૂળ 👉 ત્રિભુવનદાસ લુહાર 🏁 વિશ્વરથ 👉 જયંતિલાલ દવે @gujarat_forestguard
1712Loading...
14
🦉🦆 પક્ષીઓ વિશે જાણવા જેવુ 🦆🦉 🦅 સારસ ક્રેન દેશનું સોેથી ઉંચુ પક્ષી છે 🦅 દેશનું સોેથી વધુ પાંખનો ઘેરાવો ધરાવતુ પક્ષી હિમાલયનું દાઢીવાળું ગીધ છે 🦅 લક્કડ ખોદ ની જીભ તેની ચાંચ કરતા ચાર ગણી લાંબી હોય છે 🦅 ભારતનું સોેથી વધુ વાતો કરતુ પક્ષી હિલમેના છે 🦅 હિમાલયમાં જોવા મળતા નવરંગી મોરની કળામાં નવ રંગો દેખાય છે @gujarat_forestguard
1522Loading...
15
🎞 L I V E ➡️ 03 May 2024 Current Affairs in Gujarati 📡🎞 🔔 ICE Rajkot Daily Current Affairs - Harshit sir 🔔 👇 📡 👇 https://youtube.com/live/npeVI4Thy-g
931Loading...
16
📌 *લાઇવ શરૂ થઈ ગયું છે મિત્રો...* https://youtube.com/live/Ht8bFCUlAt4?feature=share 💁🏻 *CCEની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં હવે શું પૂછાશે...?* 👉🏻ચાલો , જાણીએ.. નિકુંજ સર અને દિલીપ સર પાસે થી... ✅સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 03/05/2024 (શુક્રવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1230Loading...
17
🎆 ડિસ્કાઉન્ટ માટે છેલ્લા 2 દિવસ બાકી 🎆 🎁 આ ઓફર માત્ર 5 મે, 2024 સુધી જ 🎁 ⚡️ BIG DISCOUNT ⚡️ —————————————- 🎯 આજે જ LIVE Batch જોઈન કરો 🎯 ————————————— 🚨 ધબકતું સપનું... ખાખી 👮 કોન્સ્ટેબલ Live Batch ✅ Without Materials ₹5000/- 📔 With Materials ₹8000/- 📅 VALIDITY : 1 YEAR 🔴 Live Batch Link:- 👉 https://bit.ly/khakhi-constable-live-batch ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️ ⭐️ ⭐️ 2 STAR PSI LIVE BATCH ⭐️ ⭐️ ✅ Without Material ₹6000/- ➡️ https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material 📚 With Material ₹9000/- ➡️ https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material 📅 Validity: 1 year ————————————— 📱અત્યારે જ iceonline App ડાઉનલોડ કરો 👉 https://bit.ly/iceonlineapp 📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM)
1320Loading...
18
https://youtube.com/live/UjiQ_xBVZeQ 🤓 **CCE માં પુછાતો સાંકળનો નિયમ સરળતાથી સમજો...* 💥ચાલો... જાણીએ સંપૂર્ણ માહિતી યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ પર લાઈવ...💥 📆તારીખ : 04/05/2024 (શનિવાર) 🕓સમય : 09:00 PM 📹 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન ઓનલાઇન યુટ્યુબ ચેનલ : https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE
1440Loading...
19
MISSION - GOVT JOBS Dear Students, શું આપ Govt Banks માં Assistant/Officer બનવા માંગો છો...? Then Why Wait...? Then, SBI, IBPS, RBI, RRB, LIC, INSURANCE, જેવી Govt.Jobs મેળવવા માટે આજે જ BANKING ACADEMY માં આપની તૈયારી શરૂ કરો....... F.Y/S.Y/T.Y/Final Year Can Join... New Class (Batches) Start From 06th May. ➡️ BANKING ACADEMY દ્રારા FREE Materials /Free Mock Test/Free Current Affairs તેમજ Govt Jobs ની સંપૂર્ણ માહિતી રેગ્યુલર મેળવવા માટે આજે જ અમારી ટેલીગ્રામ ચેનલ નીચેની Link પર ક્લિક કરી ને Join કરો..... https://t.me/BankingAcademy : Contact Your Nearest Centre: 📱Sosyo Circle (Udhna) - 70466 33255 📱Varachha (Surat) - 70464 16555 📱Katargam (Surat) - 70466 31555
1560Loading...
20
Media files
1520Loading...
21
💥 Yuva Upnishad Foundation Adajan - Surat💥 📌 *GPSC ના નવા વર્ગો શરૂ...* 📣  *FREE DEMO LECTURE* ➡️ વિષય :- ગણિત ➡️ તારીખ :- 04-05-2024 (શનિવાર) ⏰ સમય :- 07:30 થી 9:30 (સવારે) ➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત.                                            ➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો 📞 9909439795                          ✅વધુ માહિતી માટે અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહો :    https://t.me/YuvaUpnishadFoundation 📞 વધુ માહિતી માટે અમારી whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો. 👇https://chat.whatsapp.com/HP7aOpFrQzCGaZsVXgtjVi
1670Loading...
22
Media files
1910Loading...
23
Media files
1920Loading...
24
Media files
2350Loading...
25
Media files
2750Loading...
26
Media files
2290Loading...
27
Media files
2490Loading...
28
Media files
2221Loading...
29
Media files
2471Loading...
30
Media files
2311Loading...
31
Media files
2160Loading...
32
Media files
2361Loading...
33
💥 છેલ્લા 14 વર્ષમાં PSI-ASI અને કોન્સ્ટેબલમાં ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારોને સફળતા અપાવનાર સંસ્થા... 👮‍♂️ PSI - કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર 👮‍♂️ 📍રાજકોટ (OFFLINE) ⏰સવારે 08 થી 10 ⏰બપોરે 01 થી 03 ⏰સાંજે 06:30 થી 08:30 ————————— 🟡ફ્રી....... ફ્રી........ ફ્રી.......🟡 ⚡️ ICE ONLINE APPLICATION COURSE ⚡️ફિઝિકલ ટ્રેનિંગ ⚡️ પરીક્ષાલક્ષી સંપૂર્ણમટીરીયલ્સ અને બૂક્સ ————————— ➡️નવા વિદ્યાર્થીઓને 10% DISCOUNT ➡️જુના વિદ્યાર્થીઓને 30% DISCOUNT ————————— ⭕️ ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો 📲 9328001110 📍 સ્થળ :- ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ.
2080Loading...
34
📹 L I V E ➡️ રિઝનિંગ ➡️ CCE - PSI - કોન્સ્ટેબલની પરીક્ષામાં આવું પૂછાશે ⬇️📹⬇️ https://youtube.com/live/e2jITgpsvF0
1552Loading...
35
📚G.K.~ વન લાઈનર📚 📝📝📝📝📝📝📝📝📝📝📝📝 🏞 રાજ્ય ધોરી માર્ગ દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરનો ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – લીલો 🏞 રાષ્ટ્રીય ધોરી માર્ગના નંબર દર્શાવતા માઈલસ્ટોનમાં ઉપરના ભાગ ક્યા રંગે રંગવામાં આવે છે? – પીળો 🏞 એસ્કિમો લોકોના વિશિષ્ટ રહેઠાણો ક્યા નામે ઓળખાય છે? – ઈગ્લુ 🏞 કેનેડાની રાજધાની કઈ છે?- ઓટાવા 🏞 અમેરીકાના રાષ્ટ્ર્પતી ભવન ક્યા નામે ઓળખાય છે અને ક્યા શહેરમાં આવેલ છે? – વ્હાઈટ હાઉસ, વોશિંગ્ટન 🏞 ગુજરાતનું સુપ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યા શહેરમાં આવેલું છે? – વડનગર 🏞 સોલંકીકાળમાં તેમની રાજધાનીનો પ્રદેશ ક્યા નામે ઓળખાતો? - સરસ્વતી મંડલ 🏞 ક્યા વંશના કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે? – સોલંકી 🏞 વિમલવસહી મંદીર ક્યાં આવેલું છે? – આબુ 🏞 ઇ.સ 1178 માં શાહબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? – રાણી નાયકાદેવીએ 🏞 પાટણની પશ્વિમે આવેલું ક્યું ગામ અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ છે? - અનાવડ 🏞 હેમચંદ્રાચાર્યે ક્યા વ્યાકરણ ગ્રંથની રચના કરી? – સિદ્ધહેમ શબ્દાનુશાસન 🏞 ગુજરાતમાં મધ્યયુગ દરમ્યાન હસ્તલિખિત પત્રો કે ચિત્રો શાના પર લખાતાં? – તાડપત્રો ઉપર 🏞 રાજા રાજ્ય સિંહાસન છોડી વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય? – કંથાધારી 🏞 સલ્તનત કાળમાં કઈ ભાષામાં પુસ્તકો લખાયાં હતા? – ફારસી ભાષામાં 🏞 ગુજરાતમાં જંગલોનો સૌથી મોટો વિસ્તાર ક્યા પ્રદેશોમાં આવેલો છે ? – દક્ષિણ ગુજરાત 🏞 પૂર્ણા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ? – ડાંગ 🏞 ગીર અભ્યારણ્ય ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? – ઈ.સ. ૧૯૬૫ 🏞 ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લો ગણાય છે ? – ભાવનગર 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 Join:- @gujarat_forestguard🔥🔥 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
3854Loading...
36
💫 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં "નવા ભારત માટે નવું શિક્ષણ" નામનું રાષ્ટ્રીય શિક્ષણ અભિયાન શરૂ કર્યું છે?💫
3240Loading...
37
🍃 આઝાદી મળી તે પહેલા ગુજરાતમા કઇ બે સિંચાઇ યોજનાઓ હતી? 👉હાથમતી અને ખારીકટ કેનાલ 🍃સૌરાષ્ટ્ર મા હિંગોળગઢ ની ટેકરીઓને શાનુ બિરૂદ મળેલ છે? 👉 માથેરાનની ટેકરીઓ 🍃 ગુજરાતમા સૌપ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્ધારા ગેસ પૂરો પાડવામા આવ્યો છે? 👉 વડોદરા 🍃 અંતિમ-વિરામ મુક્તિધામ ક્યા આવેલ છે? 👉સિદ્ઘપુર 🍃 વડોદરામા કાર્યરત બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? 👉ઉદ્યાનપરી 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
2101Loading...
38
🐧 કાગડાના ટોળાને અંગ્રેજીમાં મર્ડર કહે છે. 🦌 કાંગારૂની પૂંછડી જમીનને ન અડતી હોય તોએ કૂદકો મારી શકતું નથી. ✨ પ્રાણવાયુ રંગહીન વાયુ ગણાય છે,પરંતુ એ પ્રવાહી કે ઘન સ્વરૂપ હોય તો આછો વાદળી દેખાય છે. 🥡 ઠંડા પાણી કરતાં ગરમ પાણીનો બરફ વહેલો જામે છે. 🌞 સૂર્યની દરેક જ્વાળામાં 100 મેગાટનના એટમ બૉમ્બ જેટલો ધડાકો થાય છે. 🤷🏻‍♂ આપણું શરીર 50 ટકા બેક્ટેરિયા થી બન્યું છે. 👨🏻‍✈ અમેરિકામાં સ્મગલરો પોલીસને છેતરવા ગાયની ખરી જેવા સોલના બુટ પહેરીને ફરતા. 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
2321Loading...
39
🌍 🌎 ગુજરાતનાં ઍગ્રોક્લાઇમેટિક ઝોન 🌍 🌎 1. દક્ષિણ ગુજરાત ભારે વરસાદવળો વિસ્તાર 2. દક્ષિણ ગુજરાત 3. મધ્ય ગુજરાત 4. ઉત્તર ગુજરાત (ડ્રાય ઝોન) 5. ઉત્તર પશ્વિમ વિસ્તાર (ઍરિડ ઝોન) 6. ઉત્તર સૌરાષ્ટ્ર 7. દક્ષિણ સૌરાષ્ટ્ર 8. ભાલ અને દરિયાકાંઠાનો વિસ્તાર 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
3142Loading...
40
🦁🦁 ફોરેસ્ટ ગાર્ડ માટે ઉપયોગી 🦁🦁 🔴 ‘પક્ષીઓનો મહાદ્વીપ’ કોને કહેવામાં આવે છે? ✅ દક્ષિણ અમેરિકાન 🔴 ભાષાના આધાર ઉપર કયું રાજ્ય સૌથી પહેલા બન્યું? ✅ આંધ્રપ્રદેશ 🔴 બોકસાઇટ કઈ ધાતુનું અયસ્ક છે? ✅ એલ્યુમિનિયમ 🔴 વાતાવરણમાં સૌથી વધારે માત્રામાં કયો ગેસ જોવા મળે છે? ✅ નાઈટ્રોજન 🔴 ભારતમાં રબડ બોર્ડનું મુખ્યાલય ક્યાં છે? ✅ કોટ્ટાયમ Join:- @gujarat_forestguard🔥🔥🔥
3472Loading...
📹 L I V E ➡️ PSI કોન્સ્ટેબલ AMC સ્પેશિયલ 🎆 જનરલ નોલેજ 🎆 ⬇️📹⬇️ https://youtube.com/live/Z1CaPHNVXpM
Mostrar todo...
જનરલ નોલેજ ll General Knowledge ll PSI | કોન્સ્ટેબલ | AMC - ICE RAJKOT

જનરલ નોલેજ ll General Knowledge ll PSI | કોન્સ્ટેબલ | AMC - ICE RAJKOT 👮‍♂️ PSI-2 STAR - Live Batch (Without Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-Without-Material

👮‍♂️PSI-2 STAR - Live Batch (With Material) 👉

https://bit.ly/PSI-2-STAR-Live-Batch-With-Material

🚨 ખાખી (કોન્સ્ટેબલ) - Live Batch (Part A & B) 👉

https://bit.ly/khakhi-constable-live-batch

✍️📝CCE Smart Test Series 📝✍️ 📱CCE Online Mock Test (Prelims)

https://bit.ly/cce-smart-test-series-online-mock-tests

🎯AMC જુનિયર ક્લાર્ક (અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન) Recorded Batch Buy Link 👉

https://bit.ly/amc-jr-clerk-recorded-batch

📢 Application Helpline Number: ☎️ 93773-01110 (10 AM To 6 PM ) 📱 ICEonline APP ને આજે જ 📥Download કરો. 👉

https://bit.ly/iceonlineapp

-------------------------- 📚 Maths Book Latest Edition 2024 📘 💥 Demo Copy & Buy Now :-

https://bit.ly/Maths-book-latest-edition

📚 ICE જનરલ નોલેજ બુક (GKની જમાવટ) || General Knowledge Book 🔗

https://bit.ly/ICE-General-Knowledge-Book

📚 ALL ICE BOOKS LINK📚

https://iceonline.in/ice-books

🔴 Book Help Line Number 👉 93753 01110 -------------------------- 💥 ICE Daily MCQ ની પ્રેક્ટિસ માટે સ્પેશિયલ Telegram ચેનલ લાવ્યું છે... 💥 🔗

https://t.me/icerajkotmcq

-------------------------- ABOUT OUR CHANNEL : @IceRajkotofficial આપને CCE, PSI, Constable, Forest Guard તથા Class 3 અને GPSC જેવી તમામ પરીક્ષાઓમાં સફળતા અપાવવામાં અત્યંત ઉપયોગી થશે. Don’t forget to subscribe! -------------------------- YOUTUBE VIDEO PLAY LIST : 📹 GKની જમાવટ || General Knowledge Lecture Playlist 🔗

https://youtube.com/playlist?list=PL4khSvcASHIBKnOk8NVt1AZBXqoqUGK45

-------------------------- FOLLOW US ON SOCIAL MEDIA Get updates or reach out to Get updates on our Social Media Profiles ✦ Whatsapp Group :

https://bit.ly/joinice

✦ Telegram :

https://t.me/iceonlinerajkot

✦ Instagram :

https://www.instagram.com/icerajkot

✦ YouTube CHANNEL : http://bit.ly/icerajkotyt ✦ Facebook :

https://www.facebook.com/icerajkot/

✦ Twitter :

https://twitter.com/ICERAJKOT

✦ Website : http://www.iceonline.in/ -------------------------- ✴ Offline Batch Helpline Numbers ✴ ⦿ Rajkot (Head Office) ☎ 9328001110 / 9375701110 Shree Sadguru Shopping Center, 2nd Floor, Nr. Akshar Mandir, Kalawad Road, Rajkot. ⦿ GANDHINAGAR ( Branch Office ) ☎ 81406 01110 218, B-Block, અટારીયા સરગાસણ ક્રોસ રોડ, ગાંધીનગર. ⦿ JUNAGADH ( Branch Office ) ☎ 7698501110 / 7698601110 2nd Floor, Perry Plaza Complex, Near Alkapuri Society, Zanzarda Road, Junagadh.

🌽🌽 ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 🌽🌽 🌷ભૈરવરાગ ➡️ સવારે 🌷મેઘરાગ ➡️ બપોરે 🌷હિંડોળરાગ ➡️ પરોઢે 🌷શ્રી રાગ ➡️ સંધ્યાએ 🌷દીપકરાગ ➡️ રાત્રે 🌷માનકસરાગ ➡️ મધ્યરાત્રે 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 🔴ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
Mostrar todo...
🔥 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🔥 🌳 કોના કાન વધુ મોટા હોય છે. 👉 આફ્રિકન હાથી 🌳 ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે. 👉 ચિત્તો 🌳 પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણ ને શું કહેવાય છે. 👉 ક્ષોભ આવરણ 🌳 દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે ? 👉 લેકટોમીટર 🌳 દ્રાક્ષની ખેતી કયા રાજ્યમાં વધુ થાય છે ? 👉 મહારાષ્ટ્રમાં 🔵 આવી અપડેટ્સ મેળવવા માટે જોડાવ અમારી ટેલેગ્રામ ચેનલ પર. 〰〰〰〰〰〰〰〰〰〰〰 Join : @gujarat_forestguard 〰〰〰〰〰〰〰〰〰〰〰
Mostrar todo...
🍃 આઝાદી મળી તે પહેલા ગુજરાતમા કઇ બે સિંચાઇ યોજનાઓ હતી? 👉હાથમતી અને ખારીકટ કેનાલ 🍃સૌરાષ્ટ્ર મા હિંગોળગઢ ની ટેકરીઓને શાનુ બિરૂદ મળેલ છે? 👉 માથેરાનની ટેકરીઓ 🍃 ગુજરાતમા સૌપ્રથમ કયા શહેરને પાઈપલાઈન દ્ધારા ગેસ પૂરો પાડવામા આવ્યો છે? 👉 વડોદરા 🍃 અંતિમ-વિરામ મુક્તિધામ ક્યા આવેલ છે? 👉સિદ્ઘપુર 🍃 વડોદરામા કાર્યરત બાળકો માટેની ટચૂકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? 👉ઉદ્યાનપરી 〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️ 🦁ફોરેસ્ટ ગાર્ડ Exam માટે ઉપયોગી મટીરીયલ્સ મેળવવા માટે જોડાવો 👇👇 Join : @gujarat_forestguard
Mostrar todo...
🇮🇳ભારત અને કયા દેશની નૌકાદળ વચ્ચે સિમબેક્સ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે❓
Mostrar todo...
💫💫 સિંગાપોર 💫💫
💫💫 શ્રીલંકા 💫💫
💫💫 ફ્રાન્સ 💫💫
💫💫 રશિયા 💫💫
👉🏻જવાબ જાણવા માટે ક્લિક કરો 👍
🦋ગુજરાતી સાહિત્યની મુખ્ય કૃતિઓ🦋 ♻️સિંધુડોઃ ઝવેરચંદ મેઘાણી ♻️ધીંગામસ્તી : સુરેશ દલાલ ♻️આગંતુક : ધીરુબહેન પટેલ ♻️હંસાઉલી : અસાઈત ઠાકર ♻️ચંપકચાલીસા : લાભશંકર ઠાકર ♻️આંગળિયાત :જોસેફ મેકવાન ♻️સરસ્વતીચંદ્રઃ ગોવર્ધનરામ ત્રિપાઠી ♻️તારીખનું ઘર: સુરેશ દલાલ ♻️૭ માનવીની ભવાઈ: પન્નાલાલ પટેલ ♻️ઈટ્ટાકિટ્ટાઃ સુરેશ દલાલ ♻️લોહીની સગાઈ: ઈશ્વર પેટલીકર ♻️ગઠરિયા શ્રેણી:વિનોદ ભટ્ટ ♻️ઈસપના પાત્રો : ગિજુભાઈ બધેકા ♻️મિથ્યાભિમાન -કવિ દલપતરામ @gujarat_forestguard
Mostrar todo...
🌷 ગાંધીજી વિશેના પ્રશ્નોતર: 🌷 🍁 ઉત્તમચંદ ગાંધી ક્યા રાજ્યના દિવાન હતા ? - પોરબંદર 🍁 કરમચંદ ગાંધી કેટલા વર્ષ પોરબંદરના રાણાના દિવાન હતા.? - ૨૮ વર્ષ 🍁 કરમચંદ ગાંધીને પોરબંદરના દિવાન બનાવનાર રાજા કોણ હતા ? - રાણા વિક્રમાતજી 🍁 કરમચંદ ગાંધીએ પોરબંદર પછી ક્યા રાજનું દિવાન પદ સંભાળેલ? - રાજકોટ 🍁 ગાંધીજી ઇંગ્લેન્ડમાં ક્યા ભારતીય પ્રખ્યાત ક્રિકેટરના મિત્ર હતા? - જામ રણજિતસિંહ 🍁 વેડછીમાં ગાંધી પ્રેરિત નઈ તાલીમને વરેલી આશ્રમ શાળા સ્થાપક કોણ હતા ? - જુગતરામ દવે 🍁 ગાાંધીજીની નઇ તાલીમનો દેશમાં પ્રથમ અમલ કરનાર કેળવણીકાર કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ 🍁 નાનાભાઇ ભટ્ટે નઇ તાલિમ માટે આશ્રમ શાળા ક્યા ગામમાં શરુ કરેલ ? -આંબલા 🍁 આંબલામાં સ્થપાયેલ નઇ તાલીમ આશ્રમ શાળાનુ નામ શું હતું ? - ગ્રામદક્ષિણામૂર્તિ 🍁 ગાંધી પ્રેરિત સૌ પ્રથમ ગ્રામવિદ્યાપીઠના સ્થાપક કોણ હતા ? - નાનાભાઇ ભટ્ટ JOIN - @gujarat_forestguard
Mostrar todo...
👉Secince 1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે છે ? ☠️ જઠર 2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ? 😱 બેટિંગ & બેસ્ટ 3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં થાય છે ? 😨 નાનું આંતરડા 4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😤 શ્વાસનળી 5. શ્વાસનળી અને કંઠનળીને અલગ કરતી રચનાને શું કહે છે ? 😝 ઘાટીઢાંકણ 6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં આવેલી હોય છે ? 😕 અગ્ર 7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે કેટલું હોય છે ? 🙄 25 સે.મી 8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં અંગને પ્રભાવિત કરે છે ? 😬 હાડકાં 9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ સારવારમાં મદદરૂપ થાય છે ? 🤕 એપીફ્રાઈન 10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ? 💀 એડ્રિનલ Join- @gujarat_forestguard
Mostrar todo...
👍 1