MISSION GPSC 2027
Ir al canal en Telegram
અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ
Mostrar másEl país no está especificadoLa categoría no está especificada
223
Suscriptores
Sin datos24 horas
+77 días
+1130 días
Archivo de publicaciones
*🔥સોલાર પેનલ લગાવવી હવે વધુ સસ્તી, ગુજરાતના 3 લાખથી વધુ પરિવારોને મળશે રાહત.🔥*
*સૂર્ય ઘર યોજનામાં રાજ્ય સરકારની વધારાની સબસિડીની જાહેરાત, રૂ. 1,000 કરોડ ખર્ચશે સરકાર*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય*
*સામાન્ય વર્ગના પરિવારે સોલાર સિસ્ટમના ખર્ચના માત્ર 10% અને SC/ST વર્ગે માત્ર 5% રકમ ચૂકવવાની રહેશે*
*1 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગે હવે માત્ર રૂ. 5,400 અને SC/ST વર્ગે રૂ. 2,700 ચૂકવવાના રહેશે*
*2 કિલોવોટની સોલાર સિસ્ટમ માટે સામાન્ય વર્ગે માત્ર રૂ. 10,720 અને SC/ST વર્ગે રૂ. 5,360 ચૂકવવાના રહેશે*
*આ નિર્ણયથી રાજ્યના 3 લાખથી વધુ સામાન્ય, મધ્યમ અને ગરીબ પરિવારોને સીધો આર્થિક લાભ મળશે*
CCE fee refund last date alert 22th oct
https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J/TxuSuPBUqhQ==
🚀 RRB NTPC G* GRADUATE CEN 06/2026 CBT 1 EXAM DATE
🚀 INDIAN RAILWAYS 2026 RECRUITMENT
🚀 TOTAL 3548+
🚀 APPLY ONLINE 8 OCT TO 6 NOV 2026
🚀 httpS://www.rrbapply.gov.in
🚀 TENTATIVELY 4TH WEEK OF DEC 2026
🚀https://rrb.indianrailways.gov.in/-/image/1791810302291Indicative_Notice_regarding_tentative_schedule_of_exam_under_CEN_06_2026.pdf/examsDocuments
