es
Feedback

¡No caigas en manos de tramposos! Telemetrio encuentra y marca estos canales 👉 Si quieres ver la etiqueta, suscríbete

MISSION GPSC 2027

MISSION GPSC 2027

Ir al canal en Telegram

અમારો ઉદ્દેશ હંમેશા તમને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવાનો છે કરંટ અફેર અને તમામ સરકારી મટીરીયલ

Mostrar más
El país no está especificadoLa categoría no está especificada
224
Suscriptores
Sin datos24 horas
+87 días
+1130 días
Archivo de publicaciones
photo content

photo content

photo content

photo content

✅CCE GROUP A MAINS - નવેમ્બર ✅CCE GROUP B MAINS - જાન્યુઆરી
✅CCE GROUP A MAINS - નવેમ્બર ✅CCE GROUP B MAINS - જાન્યુઆરી

☝️કામધેનુ યુનિવર્સીટીની જાહેરાત નં-૦૧/૨૦૨૬ જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની મેઈન્સ પરીક્ષાની વિગત
☝️કામધેનુ યુનિવર્સીટીની જાહેરાત નં-૦૧/૨૦૨૬ જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની મેઈન્સ પરીક્ષાની વિગત

સીધી ભરતી માટે જરૂરી અનુભવની શરતો વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. નિયમોમાં ‘Have about’ શબ્દોના સ્થાને ‘Have at least’ શબ્દો મૂકવામાં આવ્યા છે, જેથી લઘુતમ અનુભવની મર્યાદા સ્પષ્ટ થશે. અનુભવની ગણતરીમાં હવે માત્ર હોદ્દાના દરજ્જાને બદલે ફરજો અને જવાબદારીઓની સમકક્ષતાને ધ્યાનમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ભરતી માટે અનુભવ આપતી માન્ય સંસ્થાઓના સંદર્ભમાં કેન્દ્ર અથવા રાજ્યના કાયદા હેઠળ નોંધાયેલી સહકારી સંસ્થાઓનો પણ સ્પષ્ટ સમાવેશ કરાયો છે. સંબંધિત જગ્યાએ રજિસ્ટ્રેશન જરૂરી હોય તો ઉમેદવારે અરજીની છેલ્લી તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરેલી હોવી જોઈએ. નિમણૂક સમયે સક્ષમ સત્તાધિકારીનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્ર રજૂ નહીં કરનાર ઉમેદવાર નિમણૂક માટે પાત્ર ગણાશે નહીં. જ્યાં રજિસ્ટ્રેશન જરૂરી ન હોય ત્યાં આ શરત લાગુ પડશે નહીં. કર્મચારીઓની બઢતી માટેના માપદંડોમાં પણ ફેરફાર કરાયો છે. MODEL FORM-1 અને MODEL FORM-2માં વિચારણા ક્ષેત્રમાં બઢતી માટે યોગ્ય ગણાવા ‘Good’ બેન્ચમાર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે MODEL FORM-4માં બઢતી માટે ‘Very Good’ બેન્ચમાર્કની જોગવાઈનો સમાવેશ કરાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સુધારેલા નમૂનાઓ મુજબ સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવા સચિવાલયના તમામ વિભાગોને સૂચના આપી છે.

🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર સીધી ભરતીમાં અનુભવ, સંસ્થાના રજિસ્ટ્રેશન અને કર્મચારીઓની બઢતી
+2
🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર સીધી ભરતીમાં અનુભવ, સંસ્થાના રજિસ્ટ્રેશન અને કર્મચારીઓની બઢતીના માપદંડોમાં સુધારો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 15 ઑક્ટોબર, 2026ના રોજ સરકારી ભરતીના નિયમોમાં સુધારા અંગે ઠરાવ જાહેર કર્યો.

photo content

photo content

photo content

photo content

amc assistant public health superviser dv list.pdf3.32 KB

photo content

photo content

photo content

photo content

photo content

photo content

photo content