cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

UPERA LIBRARY📚

🌹રબારી સમાજનું શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌથી મોટું સોશિયલ ગ્રુપ, દરેક મિત્ર એકબીજાને સહકાર આપી સમાજ શિક્ષણ ક્ષેત્રે ચરમોત્કર્ષ પર પહોંચે એ જ લક્ષ્ય ~Veer Upera 🌹Second Group For Quiz:-(DM FOR LINK) @VEER_UPERA_07 📍Help and support:- @HAMIR_RAYKA007

Show more
Advertising posts
2 422
Subscribers
+1124 hours
+637 days
+41930 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ℂ𝕆𝕄𝔼 𝔹𝔸ℂ𝕂 !!👑 ફરી 2021-2023 જેવી બૂમ પડાવી છે 😌☝️ 📍 POLICE CONSTABLE 📍 PSI 📍 CCE GROUP A-B 📍RMC 📍 AMC 📍 HIGH COURT DYSO 📍HIGH COURT PEON 📍HIGH COURT BAILIF ALL CONTEST FREE.... FOR ALL (PAIDFREE✅😌) NEW TEST SERIES SOON..... ✍️ એક કદમ સફલતા કી ઓર... सफर ए सरकारी नौकरी GROUP LINK 👇 @SARKARINOKRI007
Show all...
👍 10🔥 2 1👏 1
Repost from N/a
જે લોકો Self-Preparation કરે છે મુખ્ય પરીક્ષાની તેમણે “Decipher GPSC” Youtube Channel પર જે વિડીયો મુકવામાં આવ્યો છે એ જોઈ લેવો. મેં કઈ રીતે Self-Preparation થી ચાર વખત મુખ્ય પરીક્ષા પાસ કરેલી એ સમજાવેલું છે. આ ઉપરાંત Decipher GPSC by Chirag કરીને ટેલીગ્રામ ચેનલ છે જેમાં હું દરરોજ મુખ્ય પરીક્ષાની To The Point Syllabus ના Topic મુજબ માહિતી આપું છું. જે જોતા રહેવું. મારી પણ મુખ્ય પરીક્ષાની તૈયારી શરુ જ છે Self-Preparation થી એટલે જરૂરી લાગે એ બધું હું ચેનલ પર અપલોડ કરું છું. Best Wishes…👍 Join Telegram: @deciphergpsc
Show all...
👍 5
👉એક વાર સરના વિડિયોઝ જરુરથી જોવા જોઇએ દરેક પરીક્ષા માટેની ખૂબ સારી માહિતી આપેલી છે ⚠️(NOT PAID PROMOTION)
Show all...
👍 3
Repost from N/a
જે લોકો CCE Group-A ની મુખ્ય પરીક્ષાની Self-Preparation કરે છે તેમણે “Decipher GPSC” Youtube Channel” પર જે CCE માટેનો વિડીયો મુકવામાં આવ્યો છે એ જોઈ લેવો. મેં કઈ રીતે Self-Preparation થી ચાર વખત GPSC ની મુખ્ય પરીક્ષા પાસ કરેલી એ સમજાવેલું છે. આ ઉપરાંત Decipher GPSC by Chirag કરીને ટેલીગ્રામ ચેનલ છે જેમાં હું દરરોજ CCE ની મુખ્ય પરીક્ષાની To The Point Syllabus ના Topic મુજબ માહિતી આપું છું. જે જોતા રહેવું. મારી પણ મુખ્ય પરીક્ષાની તૈયારી શરુ જ છે Self-Preparation થી એટલે જરૂરી લાગે એ બધું હું ચેનલ પર અપલોડ કરું છું. Best Wishes… Telegram: @deciphergpsc https://youtu.be/AR_E59lNnKI?si=W1qlxoIFUyD9rjr0
Show all...
CCE મુખ્ય પરીક્ષાનું Booklist (Group-A) | CCE મુખ્ય પરીક્ષા | GPSC

ચિરાગભાઈ કે જેમને GPSC ક્ષેત્રે ખુબ બહોળો અનુભવ છે. તેમણે સતત ૪ વખત GPSC Class ૧ & ૨ ની મુખ્ય પરીક્ષા પાસ કરીને ૪ વખત GPSC Class ૧ & ૨ ના ઇન્ટરવ્યુ પણ આપેલા છે. આવનારી CCE Group-A ની મુખ્ય પરીક્ષાની સચોટ તૈયારી કરવા માટે કઈ-કઈ બુક્સ રેફર કરવી જોઈએ તેનું Booklist વિષય પ્રમાણે ટેલીગ્રામ ચેનલ પર Share કરેલું છે તથા Youtube પર વીડિયોના માધ્યમથી સમજાવેલું છે. આપ આ ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો:

https://t.me/deciphergpsc

➡️ CCE મુખ્ય પરીક્ષાના Syllabus નું ટોપિક વાઈજ એનાલીસીસ:

https://www.youtube.com/watch?v=6RTswlSe07E&t=997s

https://www.youtube.com/channel/UC4OW8Vcuqi9Va0JPZdbfXHw?sub_confirmation=1

CCE Mains Exam Preparation મુખ્ય પરીક્ષાની તૈયારી કરો ચાર વખત GPSC ની મુખ્ય પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર પાસેથી GPSC Mains Exam CCE Mains Syllabus GSSSB CCE Mains Exam GPSC Mains Exam Syllabus CCE Mains Exam Strategy UPSC Prelims UPSC Mains Civil Services Exam State PSC Exams #ccemains #gpscmains #gpsc #cce #gsssb #gpsc

👍 2
Show all...
મેં કઈ રીતે સતત ચાર વખત GPSC ક્લાસ-૧ & ૨ ની મુખ્ય પરીક્ષા પાસ કરી | GPSC Mains Strategy & Booklist

આ વિડીયો માં મેં કઈ રીતે ચાર વખત GPSC ની મુખ્ય પરીક્ષા પાસ કરી અને કઈ-કઈ બુક્સ રીફર કરેલી તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ છે. This video is about my GPSC Mains exam strategy and my book list for the GPSC Class-1 and 2 Mains Exam. Join Telegram Channel:

https://t.me/deciphergpsc

GPSC Mains Strategy GPSC Mains Booklist CCE Mains Exam Preparation મુખ્ય પરીક્ષાની તૈયારી કરો ચાર વખત GPSC ની મુખ્ય પરીક્ષા પાસ કરેલ ઉમેદવાર પાસેથી GPSC Mains Exam CCE Mains Syllabus GSSSB CCE Mains Exam GPSC Mains Exam Syllabus CCE Mains Exam Strategy UPSC Prelims UPSC Mains Civil Services Exam State PSC Exams #ccemains #gpscmains #gpsc #cce #gsssb #gpsc #deputycollector #ias #dysp #pi #dyso #sti #ips #ifs #acst

Photo unavailable
ONLY FOR GIRL'S Eligible for admission through entrance exam first 25 girls who have highest marks will get admission Ragistration fast🔥 RAYSAN 〽️
Show all...
👍 11
CCE માં બધા ને કેટલા માર્ક થાઈ છે 👇
Show all...
😭 7👍 5🔥 1
Repost from UPERA LIBRARY📚
👉FREE GPSC + CCE + PSI LECTURES GROUP 👉Lectures Channel Link:- https://t.me/+NLggtsiArk02MDJl 👉 Free lecture ગ્રુપની લિંક કોપી કરવા માટે આ ગ્રુપમાં સુવિદ્યા મળી રહેશે Main Group (RECU) Link:- https://t.me/+oBsO1JJEt6A5ODU1
Show all...
GPSC+ CCE+ PSI

Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, reporting, teaching, scholarship, education, and research. Non-profit, educational, or personal use tips.

👍 1
Repost from UPERA LIBRARY📚
👉FREE GPSC + CCE + PSI LECTURES GROUP 👉Lectures Channel Link:- https://t.me/+LrhqWzqrEsg0Njc1 👉 Free lecture ગ્રુપની લિંક કોપી કરવા માટે આ ગ્રુપમાં સુવિદ્યા મળી રહેશે Main Group (RECU) Link:- https://t.me/+oBsO1JJEt6A5ODU1 👉FREE GPSC + CCE + PSI LECTURES GROUP 👉Lectures Channel Link:- https://t.me/+NLggtsiArk02MDJl
Show all...
‼️RABARI COMPETITIVE EXAM UNION ‼️

🌹રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સૌથી મોટું સોશિયલ ગ્રુપ, દરેક મિત્ર એકબીજાને સહકાર આપી સમાજ શિક્ષણ ક્ષેત્રે ચરમોત્કર્ષ પર પહોંચે એ જ લક્ષ્ય🌹 ~Veer Upera Second group for ebooks (DM FOR LINK):- @VEER_UPERA_07 Help and support:- @HAMIR_RAYKA007

Repost from UPERA LIBRARY📚
👉FREE GPSC + CCE + PSI LECTURES GROUP 👉Lectures Channel Link:- https://t.me/+LrhqWzqrEsg0Njc1 👉 Free lecture ગ્રુપની લિંક કોપી કરવા માટે આ ગ્રુપમાં સુવિદ્યા મળી રહેશે Main Group (RECU) Link:- #MissionFreeEducation 👉FREE GPSC + CCE + PSI LECTURES GROUP 👉Lectures Channel Link:- https://t.me/+NLggtsiArk02MDJl
Show all...
GPSC+ CCE+ PSI

Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, reporting, teaching, scholarship, education, and research. Non-profit, educational, or personal use tips.